By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
GeneralSouth Gujarat

સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી

HINDUSTAN MIRROR
Last updated: 06/02/2026 11:58 AM
HINDUSTAN MIRROR
5 days ago
Share
Pc : Google
SHARE

ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીમાં આજે શુક્રવારે ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી મચી ગઇ હતી.ઘટનામાં કંપની માલિક સહિત ત્રણ વ્યકિતઓ બેભાન થઇ જતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે આજુબાજુ તથા સામે આવેલી કંપનીના કર્મચારીઓને પણ અસર થઇ હતી.કર્મચારીઓ ભાગી ગયા હતા.જુદી જુદી ટીમો દ્વારા ગેસને કાબુમાં લેવા કવાયત આદરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભિલાડ નજીકના સરીગામ ખાતે સાઈનેક્સ મેટાટેક નામક કેમિકલનું ઉત્પાદન કરતી કંપની આવેલી છે.આજે શુક્રવારે કંપનીમાંથી અચાનક ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી મચી ગઇ હતી.ચોમેરે હવામાં ગેસ ફેલાય જતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.આ ઘટનામાં કંપનીના માલિક સહિત ત્રણ વ્યકિતઓને ગેસની અસર થતા બેભાન થઇ ગયા હતા.તાત્કાલિક ત્રણેયને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.એટલું જ નહી પણ ગેસ લીકેજ થતા આજુબાજુ તથા સામે આવેલી કંપનીના કર્મચારીઓ ભાગી ગયા હતા.કેટલાકને ગેસની પણ અસર થઇ હોવાની જાણકારી મળી રહી છે.ઘટનાની જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓ,જીપીસીબીના અધિકારી અને ટીમ દોડી ગઇ હતી.કંપનીમાં મોટા પ્રમાણ લીકેજ થયેલા ગેસને નિયંત્રણ કરવા જુદી જુદી ટીમો હવા કવાયત હાથ ધરાઇ હતી.જો કે ગેસ લીકેજ અંગેનું કારણ હાલ બહાર આવ્યું નથી. કેમિકલ બનાવતી કંપનીમાંથી ગેસ લીકેજના બનાવોમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે જીપીસીબી આ દિશામાં તપાસ કરી પગલા ભરે તે જરૂરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Next Article લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up