By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
GeneralGujarat NowPolitics

ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ

HINDUSTAN MIRROR
Last updated: 26/05/2026 4:57 PM
HINDUSTAN MIRROR
1 hour ago
Share
SHARE

વડોદરા : ડભોઈના ભાજપ ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને એક લિસ્ટેડ બુટલેગર વચ્ચેની નજીકની સાંઠગાંઠના આક્ષેપોથી વડોદરાનું રાજકારણ ગરમાયું છે.કોર્ટમાં રજૂ થયેલા એક ફોટોગ્રાફ બાદ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.

ડભોઈ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણ બાદ સાઠોદ ગામમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ પોલીસ કાફલા સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું.આ દરમિયાન તેઓ ઘોડા પર સવાર હતા અને તેમના ઘોડાની લગામ પકડીને ચાલતો વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ બુટલેગર પ્રમોદ પાંડે હોવાનું સામે આવ્યું છે.આ જ પ્રમોદ પાંડે કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશી સામે નોંધાયેલા દારૂ કેસમાં મહત્વનો આરોપી હોવાનું કહેવાય છે.ફોટો કોર્ટમાં રજૂ થતા રાજકીય અને ગુનાખોર ગઠબંધનની ચર્ચાઓ શરૂ થઇ છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 15ના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશી સામે સંખેડા પોલીસ મથકે દારૂ મંગાવવાનો ગુનો નોંધ્યો હતો.આ કેસમાં બચાવ પક્ષના વકીલ હિતેશ ગુપ્તાએ કોર્ટ સમક્ષ કેટલાક ફોટોગ્રાફ રજૂ કર્યા હતા.આ ફોટોમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટા શાહી અંદાજમાં ઘોડા પર બેઠેલા જોવા મળે છે,જ્યારે બુટલેગર પ્રમોદ પાંડે તેમની ઘોડાની લગામ પકડીને આગળ ચાલતો દેખાય છે.બચાવ પક્ષે દાવો કર્યો છે કે કોંગ્રેસના નેતાને ખોટા કેસમાં ફસાવવા માટે સમગ્ર ષડયંત્ર રચાયું હતું.આ સમગ્ર પ્રકરણમાં પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.રાજ્ય મોનીટરીંગ દળ દ્વારા નોંધાયેલા દારૂ કેસમાં વિરાજ જયસ્વાલ અને ધવલ જયસ્વાલ નામના બુટલેગરો મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા છે.

ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે સંખેડા પોલીસ દ્વારા પ્રમોદ પાંડેની ધરપકડ કર્યા બાદ તેની જાણ ડભોઈના લિસ્ટેડ બુટલેગર વિરાજ જયસ્વાલને ફોન કરીને કરવામાં આવી હતી.મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી પ્રમોદ પાંડે લાંબા સમયથી ડભોઈમાં રહેતો હોવા છતાં ડભોઈ પોલીસ મથકના રેકોર્ડમાં તેની કોઈ સત્તાવાર નોંધ ન હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે.પોલીસનો દાવો છે કે બુટલેગર અને કોંગ્રેસ નેતા આશિષ જોશી વચ્ચે માત્ર 16 સેકન્ડની વાતચીત થઈ હતી,જેના આધારે આખો કેસ ઉભો કરવામાં આવ્યો હતો.જોકે બચાવ પક્ષે સવાલ ઉઠાવ્યો છે કે ક્વાંટ વિસ્તાર સાથે જોડાયેલા આ મામલામાં સંખેડા પોલીસ શા માટે વચ્ચે આવી અને કેવી રીતે કોંગ્રેસ નેતાનું નામ કેસમાં ઉમેરાયું.કોર્ટમાં રજૂ થયેલા ફોટા બાદ હવે સમગ્ર મામલે રાજકીય તાપમાન વધુ ચઢ્યું છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપોની રાજનીતિ શરૂ થઇ છે.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Next Article બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

2 hours ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

2 hours ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

2 hours ago

કેનેડામાં ‘ફોર બ્રધર્સ ગેંગ’ પર સૌથી મોટો પ્રહાર, ભારતીય વેપારીઓમાં આતંક ફેલાવતી ટોળકીના 17 ગુંડાઓ ઝડપાયા

2 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up