By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન
GandhinagarGeneral

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

HINDUSTAN MIRROR
Last updated: 14/08/2026 4:32 PM
HINDUSTAN MIRROR
8 hours ago
Share
Pc : Google
SHARE

80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાત પોલીસ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.પોલીસ સેવામાં નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી બદલ ગુજરાતના કુલ 19 અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે.જાહેર થયેલી યાદી મુજબ, ગુજરાતના 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટેના રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જ્યારે 17 અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસનીય સેવા માટેના પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.

  • અમિત કુમાર વિશ્વકર્મા, IPS : અધિક પોલીસ મહાનિદેશક, ATS અને કોસ્ટલ સિક્યુરિટી, ગુજરાત, અમદાવાદ.
  • બહાદુરસિંહ અભેસિંહ ચૂડાસમા : હથિયારી નાયબ પોલીસ અધીક્ષક, પોલીસ અધીક્ષક કચેરી, ગાંધીનગર.

પ્રશંસનીય સેવા માટેના પોલીસ મેડલ

  1. સૌરભ તોલંબિયા, IPS : પોલીસ મહાનિરીક્ષક, DGP અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર.
  2. કનૈયા લક્ષ્મણભાઈ વાઘેલા : વાયરલેસ નાયબ પોલીસ અધીક્ષક, ATS અને કોસ્ટલ સિક્યુરિટી, અમદાવાદ.
  3. બબાભાઈ રામજીભાઈ કોલી : હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર, પૂર્વ કચ્છ, ગાંધીધામ.
  4. દિનેશકુમાર મણીભાઈ પટેલ : બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, અમદાવાદ શહેર.
  5. સંદીપ મહેન્દ્રભાઈ પટેલ : બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, અમદાવાદ શહેર.
  6. અનિલ શિવરામન નાયર : વાયરલેસ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, સુરેન્દ્રનગર.
  7. જયસિંહ ઘનશ્યામસિંહ રાજ : વાયરલેસ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, પૂર્વ કચ્છ, ગાંધીધામ.
  8. ઉત્તમસિંહ ગુણવંતસિંહ ઝાલા : વાયરલેસ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, SMC, ગાંધીનગર.
  9. બળવંતસિંહ મોતીસિંહજી સોલંકી : ASI, બનાસકાંઠા.
  10. નાનજી તરશીભાઈ અઘેરા : બિનહથિયારી ASI, જામનગર.
  11. સબ્બીરખાન કરીમખાન ઠેબ : હથિયારી ASI, રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-3, મડાણા.
  12. ભરતસિંહ નટવરસિંહ વાઘેલા : IO, ઈન્ટેલિજન્સ, ગાંધીનગર.
  13. દિલીપસિંહ કિરીટસિંહ રાણા : AIO, ઈન્ટેલિજન્સ, ગાંધીનગર.
  14. કલ્પેશકુમાર સોમાભાઈ દેસાઈ : AIO, ઈન્ટેલિજન્સ, ગાંધીનગર.
  15. અજય પ્રહલાદભાઈ ઓઝા : હથિયારી હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ શહેર.
  16. તરુણસિંહ ગણપતસિંહ સોલંકી : બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ શહેર.
  17. રાજેશકુમાર કરશનભાઈ મીર : હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, અમદાવાદ શહેર.

રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પોલીસ દળના અધિકારીઓ અને કર્મચારીઓની લાંબા સમયની નિષ્ઠા, જવાબદારી અને ઉત્કૃષ્ટ સેવાઓની રાષ્ટ્રીય સ્તરે થતી નોંધ છે. આ વર્ષે ગુજરાતમાંથી વિવિધ રેન્ક અને પોલીસ શાખાઓ સાથે જોડાયેલા 19 કર્મચારીઓની પસંદગી થવાથી રાજ્યના પોલીસ બેડામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાત પોલીસના DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મેડલ માટે પસંદ થયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ
Next Article NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

8 hours ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

8 hours ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

8 hours ago

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up