By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરીકાને જ નહિ વિશ્વને હચમચાવી નાખે એવા અહેવાલ : ૧૫૦ લશ્કરી સ્થળોએ કોરોના ફેલાયોઃ ૩ હજાર સૈનિકોને કોરોના
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરીકાને જ નહિ વિશ્વને હચમચાવી નાખે એવા અહેવાલ : ૧૫૦ લશ્કરી સ્થળોએ કોરોના ફેલાયોઃ ૩ હજાર સૈનિકોને કોરોના
GeneralInternational

અમેરીકાને જ નહિ વિશ્વને હચમચાવી નાખે એવા અહેવાલ : ૧૫૦ લશ્કરી સ્થળોએ કોરોના ફેલાયોઃ ૩ હજાર સૈનિકોને કોરોના

HM News
Last updated: 11/04/2020 12:04 PM
HM News
5 years ago
Share
SHARE

– ૪ ન્યુકલીયર એરક્રાફટ ઉપર પણ કોરોના પ્રસર્યો

અમેરીકાના ૪૧ રાજયોના ૧૫૦ લશ્કરી  ઠેકાણાઓ ઉપર કોરોના વાયરસ પહોંચી ગયાના અહેવાલો મળે  છે. વિશ્વના સૌથી શકિતશાળી ગણાતા અમેરીકાનું લશ્કર હવે કોરોનાગ્રસ્ત  થઇ રહયાનાં હેવાલોથી વિશ્વભરમાં ખળભળાટ સર્જાયો છે.અમેરીકાની પ્રચંડ નૌકા શકિતના ૪ ન્યુકલીયર સંચાલીત વિમાન વાહક જહાજ ઉપર પણ કોરોના વાયરસ ત્રાટકયાનું પ્રસિધ્ધ અકિલા થયું છે.અમેરીકી એરક્રાફટ થીઓડર રૂઝવેલ્ટના ૪ હજાર નૌકા સૈનિકોને ગુઆમ લઇ જવાયા છે.આમાંથી મોટી સંખ્યામાં ર્નૌ-સૈનિકોના કોરોના પોઝીટીવ હોવાનું મનાય છે. આ એરક્રાફટના કેપ્ટને મદદ માગતા તેમને હટાવી દેવામાં આવેલ છે.પેન્ટાગોનને ટાંકીને પ્રસિધ્ધ થયેલ અહેવાલમાં જણાવાયું છે કે અમેરીકાના ૩૦૦૦ સૈનિકોને કોરોના પોઝીટીવ છે. છેલ્લા ૧ અઠવાડીયામાં જઙ્ગ સંખ્યા બમણી થઇ ગઇ છે. અમેરીકાની અંદર અને બહાર આવેલા લશ્કરી સંસ્થાનોમાં કોરોના ઝડપભેર પ્રસરી રહયાનું અને લશ્કરની બીન જરૂરી તમામ ગતીવિધિ પ્રવૃતિ બંધ કરી દેવાઇ છે.

અમેરીકી નૌસેનાને કોરોનાએ મહતમ નુકશાન કર્યું છે. સાથે અમેરીકી આર્મી અને એરફોર્સ પણ કોરોનાના સપાટામાં આવી ગયા છે. દરમિયાન અમેરીકાના મોટા ભાગના અણુ શસ્ત્રોના અડ્ડાઓ ઉપર કોરોના પ્રસરી ગયાના ભયજનક હેવાલો મળી રહયા છે.

૧૬ પ્રાદેશિક પક્ષોએ પાનની વિગતો વિના રૂ. ૨૫ કરોડનું દાન મેળવ્યું
Check-in માટે એરપોર્ટ પર નહીં લગાવવી પડે લાઈન, માત્ર આ વસ્તુ બતાવીને મળી જશે એન્ટ્રી
પીપોદરા ખાતે આવેલ ગોડાઉનમાંથી 40.92 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ પકડાયા
વાહ ગુજરાત સરકાર વાહ! ભ્રષ્ટાચારનો દાવો થતા મહેસુલ મંત્રી પોતે ઘટના સ્થળે પહોંચ્યા અને અધિકારીને હાથ પકડીને કાઢી મુક્યો…
ભારતમાં ‘મા’ની સારવાર કરાવી રહી હતી અફઘાન સાંસદ, ભાઈનો મેસેજ આવ્યો અને પગ નીચેથી ખસી ગઈ જમીન
Share This Article
Facebook Email Print
Previous Article સુરત: ‘અમારી ખાવા-પીવાની વ્યવસ્થા કરો અથવા વતન જવા દો’, બેરોજગારોએ કર્યો દેખાવ
Next Article સુરતમા વધુ એક દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up