By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આજે રાત્રે 12 વાગયાથી સુરતના પાંચ વિસ્તારમાં કરફ્યૂ લાગુ પડશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > આજે રાત્રે 12 વાગયાથી સુરતના પાંચ વિસ્તારમાં કરફ્યૂ લાગુ પડશે
GeneralSurat

આજે રાત્રે 12 વાગયાથી સુરતના પાંચ વિસ્તારમાં કરફ્યૂ લાગુ પડશે

HM News
Last updated: 16/04/2020 9:35 AM
HM News
6 years ago
Share
SHARE

– શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓને કરફયુમુકિત આપવામાં આવશે.

સુરતઃ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરતમાં પણ કેટલાક વિસ્તારમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.જેનો અમલ આજ મધ્યરાત્રીથી કરવામાં આવશે.સુરતમાં સલાબતપુર,મહિધરપુરા,લાલગેટ,અઠવાલાઇન્સ અને લિબાયત પોલીસ સ્ટેશનના 5 વિસ્તારોમાં 22 એપ્રિલ સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.

સીએમઓ સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે,સુરતમાં કરફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ,શાકભાજી,દવાઓ,કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓને કરફયુમુકિત આપવામાં આવશે.આ અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતમાં કોવિડ19 કેસોના વધતા કેસોને અટકાવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે,આજે નવા 34 કેસ ઉમેરાતા કુલ 86 લોકો કોરોના પોઝિટવ બન્યાં છે,જેના પર મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરી છે કે સુરતના 5 વિસ્તારોમાં 22 એપ્રિલ સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે,જેનો અમલ આજે મધરાત 12 વાગ્યેથી લાગુ કરી દેવામાં આવશે,શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તાર,સલાબધપુરા,મહિધરપુરા,લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર અને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે,માત્ર બપોરના સમયે 1થી 4 વાગ્યાના વચ્ચે મહિલાઓ જ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા બહાર નીકળી શકશે. જો કે કોઇ વ્યક્તિ સરકારી જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

અશ્વિની કુમારે એવી પણ જાહેરાત કરી છે કે જે રાજ્યમાં જે વિસ્તારોમાં હોટસ્પોટ નહીં હોય તેવા વિસ્તારોમાં 20 એપ્રિલથી કેટલીક છૂટછાટ આપવામાં આવશે,નાના ઉદ્યોગો ચાલુ કરી શકાશે,ખેતીવાડી માર્કેટ ચાલુ રહેશે સાથે જ કેટલીક સેવાઓ શરૂ કરાશે,જો કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે અને માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈન્ક્મટેક્સ વિભાગે અઠવાડીયામાં 10.2 લાખ કરદાતાઓને 4250 કરોડનું ટેક્સ રિફંડ ચૂકવ્યું
Next Article વુહાનમાં કોરોનાનું અસલ ચિત્ર બતાવવાનો પ્રયાસ કરનાર ત્રણ પત્રકારો બે મહિનાથી ગાયબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up