By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકાર તિજોરી ભરવાની છે : પેટ્રોલ-ડિઝલમાં મોટા ભાવ ઘટાડાની આશા ન રાખતા !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સરકાર તિજોરી ભરવાની છે : પેટ્રોલ-ડિઝલમાં મોટા ભાવ ઘટાડાની આશા ન રાખતા !
GeneralNational

સરકાર તિજોરી ભરવાની છે : પેટ્રોલ-ડિઝલમાં મોટા ભાવ ઘટાડાની આશા ન રાખતા !

HM News
Last updated: 22/04/2020 9:13 AM
HM News
5 years ago
Share
SHARE

– ક્રુડના કડાકાનો લાભ લેશે સરકારઃ રૂ.૨ પ્રતિ લીટર એકસાઇઝ વધારશે

નવી દિલ્હી,તા.૨૨: ઇન્ટરનેશનલ માર્કેટમાં અમેરિકી બેસ્ટ ટેકસાસ ઇટરમીડીયેર (WTI) ક્રુડના ભાવમાં રેકોર્ડ ઘટાડા પછી હવે બ્રેન્ટ ક્રુડના ભાવમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.મંગળવારના કારોબાર દરમ્યાન બ્રેન્ટ ક્રુડના ભાવ ૧૧.૬૧ ટકા ઘટીને ૨૨.૫૫ ડોલર પ્રતિ બેરલ સુધી નીચે આવી ગયા હતા.ક્રુડના ભાવમાં ભારે ઘટાડાને જોતા ભારત સરકારે ઓઇલ રણનીતિ પર આગળ વધવાનું શરૂ કર્યું છે.

સુત્રો અનુસાર,એક તરફ ભારત ક્રુડનું રિઝર્વ વધારશે તો બીજી ફરી એક વાર એકસાઇઝ ડયુટીમાં વધારો થઇ શકે છે.આ વધારો બે રૂપિયા પ્રતિ લીટર જેટલો હોઇ શકે છે.સરકારે ૧૪ માર્ચે પેટ્રોલ અને ડીઝલ પક એકસાઇઝ ડ્યુટીમાં ૩ રૂપિયાનો વધારો કર્યો હતો.તેનાથી સરકારી ખજાનામાં લગભગ ૩૯,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયાનો અંદાજ છે.એક સરકારી અધિકારી અનુસાર,આ અંગે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે.અત્યારે સરકારને નાણાની જરૂર છે.એટલે જાહેરાત બહુ જલ્દી થઇ જશે.આ અધિકારી અનુસાર,ભારત બ્રેન્ટ ક્રુડની આયાત કરે છે તેનો ભાવો સતત ઘટી રહ્યા હોવા છતાં પણ ઓઇલ કંપનીઓએ છેલ્લા એક પખવાડીયામાં પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવોમાં ક્રુડના ભાવની સરખામણીમાં ઘણો ઓછો હતો.આ ઓઇલ અંગેની સરકારની રણનીતિનો ભાગ છે.ઓઇલ કંપનીના એક સીનીયર અધિકારી અનુસાર,જે પ્રમાણે ક્રુડના ભાવો ઘટ્યા છે અને ઘટી રહ્યા છે.તે હિસાબે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ૪ થી ૫ રૂપિયાનો ઘટાડો થઇ શકે પણ સરકાર જો એકસાઇઝ ડ્યુટી વધારશે તો જનતાને કદાચ તેનો લાભ નહીં મળે.

લોકડાઉન પછી ‘ઓડ ઇવન’ સિસ્ટમ સાથે સ્કૂલો શરૂ કરવા વિચારણા
ભૂતકાળમાં બેદરકાર રહેલા અધિકારીઓને ચૂંટણીની જવાબદારી નહીં સોંપવા આદેશ
અર્નબ ગોસ્વામીને હાઈકોર્ટમાંથી કોઈ રાહત ના મળી: હવે આજે જામીન અરજીની સુનાવણી
કાનપુર હિંસાઃ પથ્થરમારા-બોમ્બમારા માટે નક્કી થઈ હતી કિંમતો, નિ:શુલ્ક વકીલની ખાતરી અપાયેલી
પોલીસની લાલ આંખ : શહેરમાં ધાંધલ કરશો તો તમારી ખેર નથી
Share This Article
Facebook Email Print
Previous Article જયારે એઈડસ ફેલાયો હતો ત્યારે કોઈએ કેમ અમેરિકાને સવાલ ના કર્યો?: ચીન
Next Article હું સંજય ગઢીયા રાજકોટથી બોલુ છું…નરેન્દ્ર રાજમાં વધુ એક યશ બેંકના ઉઠમણા, અમુક મુર્ખ હિન્દુ ખાસ વાંચે એવી FB પોસ્ટ મુકનાર એકટીવિસ્ટ સંજય ગઢિયાની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up