By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નાદારીના કિસ્સા નોંધાતા WTI 24 ટકા તૂટ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > નાદારીના કિસ્સા નોંધાતા WTI 24 ટકા તૂટ્યું
BusinessGeneralNational

નાદારીના કિસ્સા નોંધાતા WTI 24 ટકા તૂટ્યું

HM News
Last updated: 28/04/2020 12:39 PM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ,

ક્રૂડના ભાવમાં કડાકાની અસર ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ પર થવા લાગી છે.ડાયમંડ ઓફશોર નામી કંપનીએ 2.6 અબજ ડોલરની નાદારી નોંધાવતા અમેરિકન ક્રૂડ વેસ્ટર્ન ટેક્સાસ ઇન્ટરમિડિયેટ્સ (WTI) 24 ટકા તૂટીને 12.76 ડોલરની સપાટીએ તો બ્રેન્ટ ક્રૂડ 6.25 ટકા ઘટીને 23.25 ડોલર ટ્રેડ થતાં હતા. ડાયમંડ ઓફશોર કંપની દ્રારા નાદારી નોંધાવવામાં આવતા વૈશ્વિક સ્તરે એનર્જી અને ગેસ સંબધિત શેરોમાં વેચવાલી ફરી વળી હતી. WTI જે ત્રણ દિવસ પહેલાં ક્રાઇસિસમાંથી બહાર આવીને 31 ટકા સુધર્યું હતું તેમાં ફરીથી નરમાઈ પ્રસરી ગઈ હતી. WTI એપ્રિલ કોન્ટ્રાક્ટમાં કડાકા પાછળ જુન 17 ટકા, જુલાઈ 21 ટકા, ઓગસ્ટ 24 ટકા અને સપ્ટેમ્બર 25 ટકા નીચા ટ્રેડ થતાં હતા.એનો અર્થ એ થયો કે આગામી પાંચથી છ મહિના દરમિયાન ઓઇલ માર્કેટની સ્થિતિ ખરાબ રહેવાની સંભાવના મૂકી શકાય.

ઓપેક દેશો માગમાં થયેલા જબરજસ્ત ઘટાડાને રોકવા માટે વધુ ઉત્પાદન કાપની તરફેણમાં રહ્યા હોવાના અહેવાલો પણ ક્રૂડના તૂટતા ભાવને અટકાવી શક્યા નથી.વિશ્વના દેશો લોકડાઉન લંબાવી રહ્યા હોવાથી તેની અસર આગામી મહિનાઓમાં જોવાશે તેવી ધારણાએ ભાવમાં ઘટાડો જોવાયો છે.વધુમાં ડાયમંડ ઓફશોરે જંગી 62.7 મિલિયન ડોલરની ખોટ નોંધાવ્યા બાદ વૈશ્વિક સ્તરે અન્ય મોટી એનર્જી કંપનીઓના નફામાં મોટા ગાબડાં પડવાની અને જંગી નુકશાનીના આંકડા જાહેર કરવામા આવે તેવી ભીતિ પણ વ્યકત કરવામાં આવે છે.આને કારણે ક્રૂડ માર્કેટમાં ગભરાટ યથાવત રહ્યો છે અને ભાવ વધુ તૂટ્યા હતા.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સેબીએ બ્રોકર ટર્નઓવર ફીમાં 50 ટકાનો ઘટાડો કર્યો
Next Article NBFCs ચાલુ સપ્તાહે ~10,400 કરોડના બોન્ડ્સ વેચશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up