[weather_data]
Breaking News
TRENDING NEWS

એડટેક પ્લેટફોર્મ પેગોજીએ IPV મારફતે 4 લાખ ડોલર ઊભા કર્યા

[updated_date] [post_views]

Table of Content

અમદાવાદ,

અમદાવાદ : અમદાવાદ સ્થિત એડ-ટેક પ્લેટફોર્મ પેગોજીએ ઈન્ફ્લેક્શન પોઈન્ટ વેન્ચર્સની આગેવાની હેઠળના ફંડ મારફતે 4,00,000 ડોલર ઊભા કર્યા છે. અર્ચિન શાહ અને સહસ્થાપક અભિલાશ સોનવણે તથા રિતેશ ગાંધી દ્વારા સ્થપાયેલી પેગોજીએ એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી વિકલ્પ ઊભો કર્યો છે. આ પ્લેટફોર્મ પર નેટફ્લિક્સની જેમ સિંગલ સબસ્ક્રિપ્શન મોડેલ છે, જે તેના યુઝર્સને દેશભરના વિશ્વસનીય પબ્લિશર્સ અને કોચિંગ સેન્ટર્સની સૌથી લોકપ્રિય બુક્સ અને ડિજિટલ કોર્સ એક્સેસ કરવાની સવલત પૂરી પાડે છે. આ ઉપરાંત પર્સનલાઈઝ્ડ સ્ટડી અને પ્રેક્ટિસ પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે એમપેગોજીના સીઈઓ અભિલાષ સોનવણેએ કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles