By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નુહ જેવી ઘટના ગુજરાતમાં ઘટી : ખેડામાં શિવયાત્રા પર હુમલો : ઇમરાન,નિયાઝ,મહંમદ સહિત 11ની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Kheda-Anand > નુહ જેવી ઘટના ગુજરાતમાં ઘટી : ખેડામાં શિવયાત્રા પર હુમલો : ઇમરાન,નિયાઝ,મહંમદ સહિત 11ની ધરપકડ
GeneralKheda-Anand

નુહ જેવી ઘટના ગુજરાતમાં ઘટી : ખેડામાં શિવયાત્રા પર હુમલો : ઇમરાન,નિયાઝ,મહંમદ સહિત 11ની ધરપકડ

HM News
Last updated: 16/09/2023 8:42 AM
HM News
3 years ago
Share
Pc : FB
SHARE

ખેડા : ખેડાના ઠાસરામાં શ્રાવણના અંતિમ સોમવારે યોજાયેલી ભગવાન શિવજીની શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધા બાદ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.કેસમાં ત્રણ FIR દાખલ કરીને 11 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.બીજી તરફ જે મદરેસામાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા,તેની પણ પોલીસે તપાસ કરી હતી.જ્યાં મદરેસાની છત પરથી મોટી સંખ્યામાં પથ્થરો મળી આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઠાસરામાં જે મદરેસાની છત પરથી હિંદુઓની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યાં તપાસ કરતાં પોલીસને મોટા પ્રમાણમાં પથ્થરો મળી આવ્યા છે.શનિવારે (16 સપ્ટેમ્બર, 2023) સવારે પોલીસની ટીમ પંચનામું કરવા માટે પહોંચી હતી,ત્યારે આ પથ્થરો મળી આવ્યા હતા.

સામે આવેલા વીડિયોમાં મદરેસાના ધાબા પર મોટા પ્રમાણમાં પથ્થરો જોવા મળે છે.જાણવા મળ્યું છે કે, આ સ્થળ રેલવે ટ્રેકથી માત્ર 200 મીટરના અંતરે આવેલું છે.જેથી ત્યાંથી અહીં લાવવામાં આવ્યા હોવાની આશંકા છે.હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને એ જાણવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં મદરેસા પર પથ્થરો આવ્યા હતા ક્યાંથી? બીજી તરફ, આ કાવતરું પૂર્વનિયોજિત હોવાની પણ પૂરેપૂરી શંકા છે.એ પણ ઉલ્લેખનીય છે કે ક્યાંક આ મઝહબી સ્થળ મસ્જિદ તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે.

11 આરોપીઓની ધરપકડ

બીજી પથ્થરમારાને અંજામ આપનાર કુલ 11 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.જેમની ઓળખ 1.સૈયદ નિયાઝઅલી મહેબુબઅલી,પઠાણ ઈમરાનખાન અલીખાન,સૈયદ ઈર્શાદઅલી કમરઅલી,સૈયદ શકીલ અહેમદ આસીફઅલી,મલેક શબ્બીરહુસૈન અહેમદમિયાં,સૈયદ મહંમદઅમીન મનસુરઅલી,સૈયદ મહંમદકૈફ લિયાકતઅલી,તોહીદ પઠાણની ધરપકડ, શોબીન પઠાણ,કાસીમ પઠાણ અને માનો તરીકે થઈ છે.

આ મામલે ઠાસરા પોલીસે કુલ 3 FIR દાખલ કરી છે.જેમાંથી એક હિંદુ પક્ષેથી, બીજી પોલીસ તરફથી અને ત્રીજી મુસ્લિમ સમુદાય તરફથી દખલ ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી હતી.હિંદુ વ્યક્તિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, યાત્રા મદરેસા પાસે પહોંચી ત્યારે 50 મુસ્લિમોનું ટોળું ધસી આવ્યું હતું અને ડીજે બંધ કરવાનું કહીને માથાકૂટ કરી હતી.તેઓ પરત ફર્યા ત્યારબાદ મદરેસા અને આસપાસની છતો પરથી પથ્થરો યાત્રા તરફ આવવા માંડ્યા હતા.સાથે ‘હિંદુઓને મારો, શોભાયાત્રા બંધ કરાવો,જીવતા જવા ન જોઈએ’ની બૂમો સંભળાઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CBI : મુન્દ્રા પોર્ટના તત્કાલિન ડોક એક્ઝામિનર અને ખાનગી વ્યક્તિ 2 લાખની લાંચ લેતા ઝડપાયા
Next Article FIR પરથી જાણો ઠાસરામાં શું બન્યું હતું, કઈ રીતે મુસ્લિમ ટોળાએ શિવયાત્રા પર કર્યો હતો હુમલો !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

4 days ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

4 days ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

4 days ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up