By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રિટેલ ફુગાવો, ફેડનો વ્યાજદર વધારો અને કોરોના બજાર પર હાવિ રહેશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રિટેલ ફુગાવો, ફેડનો વ્યાજદર વધારો અને કોરોના બજાર પર હાવિ રહેશે
GeneralNational

રિટેલ ફુગાવો, ફેડનો વ્યાજદર વધારો અને કોરોના બજાર પર હાવિ રહેશે

HM News
Last updated: 13/06/2022 6:01 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : ગત સપ્તાહે સેન્સેક્સમાં 1466 પોઈન્ટનો ચૂનો લાગ્યો અને નિફ્ટીમાં 383નો કરંટ લાગ્યો.સેન્સેક્સમાં 1017 પોઈન્ટનો ચૂનો તો શુક્રવારે જ લાગી ગયો.આરબીઆઈએ ફરી વ્યાજના દરમાં વધારો કરતા તેનો ઝટકો અપેક્ષિત જ હતો.નવા સપ્તાહમાં સ્થાનિક કરતાં વૈશ્વિક પરિબળો વધુ હાવિ રહેશે તેમ જણાય છે.કોરોનાના કેસ મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં વધ્યા છે જેને કારણે પણ ફરી નિયંત્રણોની ભીતિ સેવાઈ રહી છે.આગામી દિવસોમાં કોરોના પણ બજાર માટે વિલન બની શકે છે.

માર્કેટ સોમવારે સૌપ્રથમ અમેરિકાના ફુગાવાના આંકડાને રિએક્ટ કરશે.અમેરિકામાં ફુગાવો સતત ત્રણ મહિનાથી 40 વર્ષની ટોચે જોવા મળી રહ્યો છે.ફેડરલ ઓપન માર્કેટ કમિટી(એફઓએમસી)ની 14-15 જૂને મીટિંગ મળશે જેમાં વ્યાજના દરમાં 50 બેસીસ પોઈન્ટનો વધારો થાય છે કે 75 બેસીસ પોઈન્ટનો તે જોવાનું રહેશે.ફુગાવાની સ્થિતિ વધુ વણસી હોવાથી ફેડ વધુ આક્રમક બને તો નવાઈ નહીં.અમેરિકાના માર્કેટે હાલ તો 0.50 ટકા વ્યાજદર વૃદ્ધિને ડિસ્કાઉન્ટ કરી દીધું છે.તેમ છતાં ડાઉ જોન્સ અને સેન્સેક્સ બન્નેમાં વધુ ધોવાણ થાય તો નવાઈ નહીં.ઘરઆંગણે પણ ફુગાવાની સમસ્યા વણસી રહી છે.

આગામી સપ્તાહે મે મહિનાના રિટેલ ફુગાવાના આંકડા 13 જૂને એટલે કે સોમવારે જ જાહેર થવાના છે.હોલસેલ ભાવ આધારીત ફુગાવાનો દર 14 જૂને જાહેર થશે.આથી બજાર માટે પ્રથમ ત્રણ દિવસ ભારે રહેશે તેમ જણાય છે.આઈઆઈપીના ડેટા પણ શુક્રવારે માર્કેટ બંધ રહ્યું પછી આવ્યા છે જેને પણ બજાર રિએક્ટ કરશે.ભારતીય માર્કેટ માટે હાલ પોઝિટિવ કરતાં નેગેટિવ ફેક્ટર વધુ જોવા મળી રહ્યા છે.ક્રૂડ ઓઈલ સૌથી મોટું નેગેટિવ ફેક્ટર છે.ઓપેક પ્લસ દેશોએ ઉત્પાદન થોડું વધારવાની જાહેરાત કરી તેમ છતાં રશિયા પરના પ્રતિબંધોની અવળી અસરને કારણે ક્રૂડ ઓઈલ બેરલદીઠ 120 ડોલર આસપાસ જ રહ્યું.રિઝર્વ બેન્કે તાજેતરમાં તેની પોલિસી બેઠક દરમિયાન ફુગાવાનો અંદાજ વધાર્યો છે તેમાં ક્રૂડ ઓઈલ બેરલદીઠ 105 ડોલરના ભાવે ગણતરીમાં લીધું છે.આમ,વર્તમાન ભાવ જોતા ફુગાવાનું ગણિત ક્રૂડ ઓઈલ બગાડશે તેમ જણાય છે.

એફઆઈઆઈ સતત આઠ મહિન નેટ વેચવાલ રહ્યા પછી જૂનમાં પણ તેમણે વેચવાલી આગળ ધપાવી છે.ગત સપ્તાહે તેમણે રૂ.12,662 કરોડની નેટ વેચવાલી કરી છે,જ્યારે ડીઆઈઆઈએ રૂ.9611 કરોડની નેટ ખરીદી કરી છે.એફઆઈઆઈ હજી ઈન્ડેક્સ બેઝ્ડ શેરોમાં 20 ટકા આસપાસ હોલ્ડિંગ ધરાવે છે તે જોતા હજી તેઓ બજારને ખાસ્સું નીચે લાવી શકે છે.આથી તેમની ચાલ પર ખાસ નજર રાખવી પડશે. તેમની વેચવાલીને કારણે ડોલર સામે રૂપિયો પણ ખાસ્સો નબળો પડીને ગત સપ્તાહે 77.87ની ઐતિહાસિક નીચી સપાટીએ સરકી ગયો હતો.આવા સંજોગોમાં જે કંપનીઓ આયાત પર નિર્ભર છે તેમને વિપરીત અસર થશે અને નિકાસ પર નિર્ભર છે તેમને ફાયદો થશે

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ટોપ-100 કંપનીઓનું માર્કેટ કેપ $35.17 લાખ કરોડ પર પહોંચ્યું
Next Article રૂપિયો તળિયે, તો સેન્સેકસ 1000 પોઇન્ટ ગગડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up