By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર
GeneralReligious

આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર

HM News
Last updated: 15/04/2021 1:52 AM
HM News
5 years ago
Share
SHARE

તા. 15/04/2021 ,ગુરુવાર રાશિ ભવિષ્ય : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને ગુરુવારનો દિવસ ફળશે અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર.વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય

મેષ : તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે.ગ્રાહકોથી મધુર સંબંધ બનશે.વિવાદ,કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું,ખાનપાનનું ધ્‍યાન રાખવું.મિત્ર,સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.

વૃષભ : જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ.કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ,સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.વિવાદ,કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું,ખાનપાનનું ધ્‍યાન રાખવું.મિત્ર,સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.

મિથુન : સામાજિક કાર્યોમાં સન્‍માન પ્રાપ્ત થશે.નોકરીમાં સ્‍થિતિ મજબૂત રહેશે.ઉદાર મન અને ક્ષમાવાન વ્‍યવહારથી લાભ થશે.વેપાર સારો ચાલશે. સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે.દેવાની ચિંતા ઓછી થશે.પરસ્‍પર સંબંધોને મહત્‍વ આપો.

કર્ક : મહત્‍વકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ છે.કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વિરોધી હેરાન કરી શકે છે.રોગ,ઋણ,શત્રુ,વાહન-ભવન પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું.ગૂઢ આર્થિક બાબતોમાં વિશેષ આર્થિક લાભ પ્રાપ્તિનો યોગ.

સિંહ : વિશેષ ઉન્નતિકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે.જીવનમાં વિવિધતાપૂર્ણ વાતાવરણ નિર્મિત થશે.ગુસ્‍સા પર કાબૂ રાખવો. સત્‍સંગ થશે.માનસિક શાંતિ જાળવી રાખવી.ઘરમાં મહેમાન આવશે.વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.

કન્યા : સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્‍પર સંબંધોને મહત્‍વ આપો.

તુલા : યાત્રા થઈ શકે છે.ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો.સગા-સંબંધીઓથી મુલાકાત થશે.દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે.નવા સંબંધ બની શકશે.આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ.કુટુંબમાં માંગલિક કાર્ય થશે.રોગ,શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ.

વૃશ્ચિક : નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે.માનસિક શાંતિ જાળવી રાખવી.ઘરમાં મહેમાન આવશે.વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે.નવા સંબંધ લાભદાયક રહેશે.

ધન : આર્થિક મહત્‍વનાં વિશેષ કાર્યો પૂર્ણ કરવામાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં ગહન શોધ સંબંધી વિશેષ યોગ.બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે.કાયદાકીય બબતોમાં સફળતા મળશે.

મકર : નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે.પ્રેમ સંબંધોમાં સફળતા મળશે.કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે.માન-સન્‍માન પ્રાપ્ત થશે.ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધી વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ ઉદર વિકારનો યોગ.પદોન્નતિ,ભૂમિ સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ.

કુંભ : માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ.ધાર્મિક યાત્રાનો યોગ.જળ વિભાગોથી ભાગ્‍યવર્ધક સફળતા મળશે.પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે.કાર્યોમાં પ્રગતિ થશે.સ્‍ફૂર્તિ અને જોશ રહેશે.મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે.

મીન : મિત્ર સહયોગ નહીં કરે.વેપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્‍સાહ ઘટશે.વધુ ખર્ચ ન કરવો.તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે.મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે.તમારો આત્‍મવિશ્ચાસ વધશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં આંબેડકર જ્યંતિના નામે પાટીલે ભીડ ભેગી કરી, ફોટો પડાવ્યા, પછી કહ્યું સરકાર ફેલ નથી,કોરોનાનાં મૃતદેહના આંકડામાં મીડિયામાં ગેરસમજ : પાટીલ
Next Article હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર રાજ્ય સરકારનું 61 પાનાનું સોગંદનામુ , આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપ્યો જવાબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up