By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આપના ગોપાલ ઈટાલીયાએ ભાંગરો વાટયો : વોટની રેવડી ખવડાવવાના ચક્કરમાં પેન્શનની રેવડી બનાવી દીધી : જાણો મામલો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આપના ગોપાલ ઈટાલીયાએ ભાંગરો વાટયો : વોટની રેવડી ખવડાવવાના ચક્કરમાં પેન્શનની રેવડી બનાવી દીધી : જાણો મામલો
GeneralGujarat NowPolitics

આપના ગોપાલ ઈટાલીયાએ ભાંગરો વાટયો : વોટની રેવડી ખવડાવવાના ચક્કરમાં પેન્શનની રેવડી બનાવી દીધી : જાણો મામલો

HM News
Last updated: 05/08/2022 10:24 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી ઘણા લાંબા સમયથી અનેક વખત ગુજરાત સરકારના માજી ધારાસભ્યોને “પેન્શનની રેવડી” ખાતા હોવાનો દાવો કરતા આવ્યા છે.તાજેતરમાં એક ટેલીવિઝન ડીબેટમાં ગોપાલ ઈટાલીયા ફરી એક વાર ભાજપના એક સીનીયર નેતા ભૂષણ ભટ્ટ સામે ધારાસભ્યો પેન્શન ખાઈ રહ્યા છે તેવો દાવો કરતા જોવા મળ્યા હતા.ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની અજ્ઞાનતાનો ખુલાસો વાંચો આ લેખમાં

https://twitter.com/JapanPathak/status/1554776945900269569?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1554776945900269569%7Ctwgr%5Eef5295cdf7a4beafc39591ce38331a3cda3349fb%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FJapanPathak2Fstatus2F1554776945900269569widget%3DTweet

વિડીયોમાં જોઈ શકાય છે કે ગોપાલ ઈટાલીય દ્વારા ભાજપના વરિષ્ઠ નેતા ભૂષણ ભટ્ટને ઘેરવાની લાલસામાં અનેક વખત ગુજરાતના માજી ધારાસભ્યોને પેન્શનની રેવડી મળે છે કે નહી,માજી ધારાસભ્યો મફતનું પેન્શન ખાય છે કે નહી જેવા શબ્દોનું રટણ કરતા નજરે પડી રહ્યા છે.ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ જેવા મોટા પદ પર હોવા છતાં ગોપાલ ઈટાલીયા પોતાની અજ્ઞાનતાનો પરિચય આપી રહ્યા હતા.ત્યારે ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને તેમની અજ્ઞાનતાનો પરિચય અપાવતા, ભાજપ નેતા ભૂષણ ભટ્ટે ગુજરાતના માજી ધારા સભ્યોને પેન્શન ન મળતું હોવાનો ખુલાસો કરી ઇતલીયાને અને આપને માફી માંગવા કહ્યું હતું અને આપ દ્વારા કેન્દ્ર સરકાર પાસે માંગવામાં આવેલા 50,000 કરોડની માંગણી બદલ પણ માફી માંગવા કહ્યું હતું.

ગુજરાત એક માત્ર એવું રાજ્ય જેમાં ધારાસભ્યોને પેન્શન આપવામાં આવતું નથી

26 એપ્રિલ 2022 ના રોજ દિવ્ય ભાસ્કરે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો જે મુજબ ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્યોની 48મી કારોબારી બેઠક યોજાઈ,જરૂરિયાતમંદ ધારાસભ્યોને 21 હજાર પેન્શન આપવા માંગણી કરી હતી.દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત કરાયેલા આ લેખમાં ઉલ્લેખ કરાયો હતો કે 26 એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે પૂર્વ ધારાસભ્યોની 48મી કારોબારી બેઠક યોજાઈ હતી.જેમાં જરૂરિયાત મંદ ધારાસભ્યોને મહિને 21 હજારનું પેન્શન આપવાની માંગણી કરવામાં આવી હતી.આ લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના તમામ રાજ્યોમાંથી એક માત્ર ગુજરાત રાજયમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવતું નથી.

1997 થી ગુજરાતમાં માજી ધારાસભ્યોને પેન્શન આપવાની માંગ

એક મીડિયા અહેવાલ મુજબ વર્ષ 1997માં કાઉન્સિલની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીની ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગણી હંમેશા થતી રહી છે.શંકરલાલ ગુરુએ પેન્શનને ધારાસભ્યનો હક્ક તરીકે ગણ્યો હતો.પ્રથમ વિધાનસભામાં નડિયાદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યપદ મટી ગયા પછી કાઉન્સિલના સભ્ય બન્યા હતા અને તેઓ નિવૃત્તિ વેતનની વિરૂદ્ધમાં હતા.એમણે તો તેના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમમાં બે વાર જાહેર ઉપવાસ કર્યા હતા.પેન્શન માંગનાર અને તેના વિરોધ કરનારા એક જ પક્ષના હતા.જે પક્ષ ભાઈકાકાનો સ્વતંત્ર પક્ષ હતો. ત્યાર બાદ આજ દિન સુધી આ માંગણી સ્વીકારવામાં આવી નથી.આ પરથી એક વાત સાબિત થાય છે કે હજુ સુધી ગુજરાતમાં માજી ધારાસભ્યોને પેન્શન આપવામાં આવતું નથી.

મીડિયા અહેવાલ મુજબ ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન તો ઠીક મેડિકલ ખર્ચાના બિલ પણ આપવામાં નથી આવતા અને અધૂરામાં પૂરું તેઓને બસ મુસાફરીમાં પણ તેઓને આપવામાં આવેલા કાર્ડ માન્ય ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેવામાં ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા જાહેરમાં
ટેલીવિઝન પર ગુજરાતમાં માજી ધારાસભ્યોને મફતના પેન્શન ખાવાનો દાવો તેમની અજ્ઞાનતા છે કે પછી
તેમણે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા અને જુઠાણા ફેલાવીને પોતાની પાર્ટીને “વોટની રેવડી” ખવડાવવા માટે “પેન્શનની રેવડી” બનાવી તે જોવું રહ્યું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વ્યાજદર વધારાની હેટ્રિક – RBIએ રેપો રેટ 0.50% વધાર્યા
Next Article કરીના ખાન બાદ આમિરનો વિડીયો વાયરલ : ફિલ્મ ન પસંદ ન હોય તો ન જુઓ, લોકોએ કહ્યું -જેવી આપની ઈચ્છા..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up