By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એક જ જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતાં વલસાડ સિટી અને રૂરલના 3 પોલીસ કોન્સ્ટેબલની બદલી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > એક જ જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતાં વલસાડ સિટી અને રૂરલના 3 પોલીસ કોન્સ્ટેબલની બદલી
GeneralSouth Gujarat

એક જ જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતાં વલસાડ સિટી અને રૂરલના 3 પોલીસ કોન્સ્ટેબલની બદલી

HM News
Last updated: 26/03/2022 9:02 AM
HM News
4 years ago
Share
SHARE

વલસાડ : વલસાડ સિટી પોલીસ અને રૂરલ પોલીસ મથકના 3 પોલીસ કોન્સ્ટેબલોની તાત્કાલિક અસરથી અન્ય પોલીસ મથકોએ બદલીનો હુકમ એસપીએ કર્યો છે.લાંબા સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવવાની ફરિયાદ રેન્જ આઇજી અને એસપી સુધી પહોંચી હતી.

વલસાડ જિલ્લા પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલા દ્વારા કરાયેલા હુકમ મુજબ વલસાડ શહેરના સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાયની જિલ્લા પોલીસ હેડ ક્વોર્ટરમાં બદલી કરવામાં આવી છે.જ્યારે વલસાડ રૂરલ પોલીસ મથકના કોન્સ્ટેબલ કમલેશ મણિલાલને વાપી ટાઉન પોલીસ મથકે અને રૂરલના જ એક બીજા કોન્સ્ટેબલ વરુણ દિપકભાઇની ભીલાડ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પોલીસ કોન્સ્ટેબલો એક પોલીસ મથકમાં લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હોવા અંગેની ફરિયાદ રેન્જ આઇજી અને એસપીને કરવામાં આવી હતી.બદલીના હુકમના પગલે પોલીસ બેડામાં ફફડાટ પેસી ગયો હતો. વલસાડની જેમ વાપી સહિત અનેક પોલીસ સ્ટેશનમાં કેટલાક પોલીસકર્મીઓ વર્ષોથી એકજ જગ્યાએ હોવાની બૂમો ઉઠી રહી છે.જિલ્લા પોલીસવડા આવા પોલીસકર્મીઓની તાત્કાલિક અન્ય સ્થળોએ બદલી કરે તેવી માગ પણ ઉઠી રહી છે.એક જ જગ્યાએ વર્ષોથી ટકી રહેતા અનેક શંકાકુશંકા સેવાઇ રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નેપાળી યુવતી આપઘાત કેસ : કહેવાતો ભાઈ હોટલ માલિક સંજય કુંભાણીનો નજીકનો મિત્ર હોવાનું સામે આવ્યું
Next Article ચીખલી તાલુકા પંચાયતમાં વર્ષ 2022-23ના 3.59 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up