By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એક પોલીસ ઓફિસરની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > એક પોલીસ ઓફિસરની સોશિયલ મીડિયા પર પોસ્ટ
AhmedabadGeneralGujarat Now

એક પોલીસ ઓફિસરની સોશિયલ મીડિયા પર પોસ્ટ

HM News
Last updated: 25/03/2020 11:09 AM
HM News
7 years ago
Share
SHARE

સામાન્ય રીતે ખાકીનું નામ આવતા જ લોકોના મનમાં એક ચિત્ર ઉપસતું હોય છે. દાદાગીરી કરનાર, દંડાવાળી કરનાર, ધૌંસ જમાવનાર, ગાળો બોલીને વાત કરનાર અને મોકો મળે તો તમારી પાસેથી વસુલી કરનાર, પરંતુ આ ચિત્ર છેક સાચું નથી. પોલીસવાળાને પણ દિલ હોય છે. સમય આવે ત્યારે જ તે ખબર પડે છે. સામાન્ય સંજોગોમાં એક સામાન્ય વ્યક્તિ કરતા ઘણીબધી સમસ્યાઓથી તે પસાર થતા હોય છે એટલે તેમનો સ્વભાવ પોલીસવાળો થઇ જાય છે.

સંજોગો આસામાન્ય હોય ત્યારે વ્યક્તિનો સાચો સ્વભાવ બહાર આવતો હોય છે. આપણે હાલમાં કોરોના વાયરસના ફેલાવાના ડર વચ્ચે ઘરોમાં કેદ છીએ ત્યારે પોતાની જાનની પરવા કર્યા વગર પોલીસવાળાઓ આપણા માટે 24 કલાક ડ્યૂટી કરી રહ્યા છે. ઘણી એવી ઘટનાઓ બની રહી છે જેમાં કોઇ પોલીસવાળાએ છોકરીને તેના ઘરે પહોંચાડી હોય કે ગર્ભવતી મહિલાને રસ્તે ચાલતી જોયા પછી પોતાની સરકારી ગાડીમાં હોસ્પિટલ સુધી પહોંચાડી હોય છે. આવી જ એક ઘટનાની વાત કરવી છે.

ગુજરાત પોલીસના એક આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર યુવરાજસિંહ રાઠોડની. યુવરાજસિંહ સુરત આઇબીમાં નોકરી કરે છે. સ્વભાવે ખૂબ સંવેદનશીલ છે. તેમણે સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટ બીજા બધાને પ્રેરણા આપે તેવી છે. તેમણે લખ્યું છે કે દેશના એક સાચા કર્મનિષ્ટ અને નિષ્ઠાવાન નાગરિક તરીકે સરકારને વિનંતિ કરૂં છું કે કોરોનાની મહામારી વખતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે જરૂર પડે તો મારા પગારમાંથી રકમ કાપી લઇને તેમને મુશ્કેલ સમયમાં મદદ કરજો. આવા સમયમાં મદદ કરીને દેશસેવા કર્યાની ખુશી મળશે.

આ પોસ્ટ કરનાર કોઇ લાખો કરોડો રૂપિયાનો પગાર લેનાર વ્યક્તિ નથી પરંતુ પોતાની શક્તિ મુજબ કંઇ થોડું પણ આપી શકાય તો તે મેળવવાની ખુશી તેમને જોઇએ છે. તેમના પગારમાંથી કાપીને સરકારને એટલી મોટી મદદ પણ કદાચ નહીં થાય પરંતુ જો આ પ્રકારની અપીલ ગુજરાતના સંખ્યાંબંધ સરકારી કર્મચારીઓ કરે અને બીજા લોકો પણ પોતાની શક્તિ મુજબ જરૂરિયામંદ લોકોને મદદ કરે તો આ મુશ્કેલ સમય સહેલાઇથી પસાર થઇ શકશે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાનો ફફડાટઃ કંપનીઓના પ્લાન્ટના શટ ડાઉન
Next Article કોરોના ફેલાવવા બદલ અમેરિકાની કંપનીનો ચીન પર 20 અરબ ડોલરનો દાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up