By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એનસીપી-કૉન્ગ્રેસ સાથેનું ગઠબંધન તોડી નખાશે તો ઉદ્ધવ ઠાકરે સામે કોઈ વાંધો નથી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એનસીપી-કૉન્ગ્રેસ સાથેનું ગઠબંધન તોડી નખાશે તો ઉદ્ધવ ઠાકરે સામે કોઈ વાંધો નથી
GeneralMumbai

એનસીપી-કૉન્ગ્રેસ સાથેનું ગઠબંધન તોડી નખાશે તો ઉદ્ધવ ઠાકરે સામે કોઈ વાંધો નથી

HM News
Last updated: 25/06/2022 5:41 AM
HM News
4 years ago
Share
SHARE

ગુવાહાટી પહોંચેલા કોંકણના વરિષ્ઠ નેતા દીપક કેસરકરે એમ પણ કહ્યું કે ૧૨ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવા બાબતે કાનૂની સલાહ લેવા માટે એકનાથ શિંદે ત્રણ કલાક હોટેલની બહાર ગયેલાએકનાથ શિંદે સાથે ગુવાહાટી પહોંચેલા કોંકણના વરિષ્ઠ નેતા દીપક કેસરકરે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘એનસીપી અને કૉન્ગ્રેસ સાથેના ગઠબંધનમાંથી બહાર પડે તો ઉદ્ધવ ઠાકરે સાથે અમને કોઈ વાંધો નથી.

અમે હવે એટલે દૂર નીકળી ગયા છીએ કે પાછું વળવું મુશ્કેલ છે.પક્ષ દ્વારા ૧૨ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે એ વિશે કાયદાકીય સલાહ લેવા માટે એકનાથ શિંદે આસામના વિધાનસભ્ય અને વકીલને મળવા માટે હોટેલની બહાર નીકળ્યા હતા.તેઓ મુંબઈ,દિલ્હી કે કોઈ મંદિરમાં ગયા હોવાના સમાચાર ખોટા છે.તેઓ ત્રણેક કલાકમાં જ હોટેલમાં પાછા આવી ગયા હતા.

શિવસેનાના કોંકણ વિસ્તારના વરિષ્ઠ નેતા દીપક કેસરકરે ગઈ કાલે કેટલાક પત્રકારો સાથે વાત કરી હતી.તેમણે કહ્યું હતું કે‘અમે મહારાષ્ટ્ર છોડવા નહોતા માગતા,પણ તમારી કારની પાછળ ૧૦૦થી ૧૫૦ લોકો દોડીને પીછો કરે તો શું કરીએ? નાછૂટકે રાજ્ય છોડવું પડ્યું છે.અત્યારની સ્થિતિમાં બીજેપી સાથે સરકાર બનાવવા સિવાયનો કોઈ વિકલ્પ નથી.ઉદ્ધવ ઠાકરેને અમે એ જ કહીએ છીએ.જો તેઓ આ માટે માની જાય તો તેમની સામે એકનાથ શિંદે સહિત કોઈને કોઈ જ વાંધો નથી.’

અત્યારે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં કેટલા વિધાનસભ્યો છે વિશે દીપક કેસરકરે કહ્યું હતું કે‘અત્યારે શિવસેનાના ૩૮ અને ૧૨ અપક્ષ વિધાનસભ્યો અમારી સાથે છે.કેટલાક વિધાનસભ્યો અહીં પહોંચી રહ્યા છે.કોંકણના નેતાએ કહ્યું હતું કે‘પક્ષ દ્વારા ૧૨ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની કાનૂની સલાહ લઈ રહ્યા છીએ.અમે ૩૭ વિધાનસભ્યોની સહી સાથેનો પત્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાલને સોંપ્યો છે અને અજય ચૌધરીની વિધાનસભાના ગટ નેતા તરીકેની નિયુક્તિ ગેરકાયદે હોવાનું કહ્યું છે.આ વિશે કોઈ પગલાં નહીં લેવાય તો કોર્ટમાં જઈશું.’

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અંતિમ કસોટી તો વિધાનસભામાં જ
Next Article સંકટ વચ્ચે સરકારે સેંકડો કરોડો રૂપિયાના ૧૮૨ આદેશ બહાર પાડ્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up