By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એરટેલ-નોકિયાની વચ્ચે કરોડોની ડીલ થઇ : 4જી-5જી નેટવર્કને મળશે મજબૂતી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > એરટેલ-નોકિયાની વચ્ચે કરોડોની ડીલ થઇ : 4જી-5જી નેટવર્કને મળશે મજબૂતી
BusinessGeneralNational

એરટેલ-નોકિયાની વચ્ચે કરોડોની ડીલ થઇ : 4જી-5જી નેટવર્કને મળશે મજબૂતી

HM News
Last updated: 29/04/2020 12:43 PM
HM News
6 years ago
Share
SHARE

– 7636 કરોડની ડીલ અંગે સમજૂતી : ત્રણ લાખ રેડિયો યુનિટ લગાવશે

નવી દિલ્હી : ભારતી એરટેલ અને નોકિયા વચ્ચે એક સમજૂતી કરવામાં આવી છે જેના કારણે એરટેનલ ફોરજી નેટવર્કને મજબૂતી મળશે.આ ઉપરાંત આ સમજૂતીથી એરટેલને ફાઇવજી નેટવર્ક ઉભું કરવામાં પણ મદદ મળશે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમજૂતી એક અબજ ડોલર (અંદાજે ૭૬૩૬ કરોડ રૃપિયા)માં કરવામાં આવી છે.આ સમજૂતી હેઠળ નોકિયા એરટેલના ફાઇવજી નેટવર્ક માટે ત્રણ લાખ રેડિયો યુનિટ લગાવશે.જે વિસ્તારોમાં એરટેલનું નેટવર્ક નબળું છે તે વિસ્તારોમાં નોકિયા નેટવર્કને મજબૂત બનાવવામાં એરટેલની મદદ કરશે.

નોકિયાના સીઇઓ રાજીવ સુરીએ જણાવ્યું છે કે અમે ઘણા વર્ષો સુધી ભારતી એરટેલ સાથે મળીને કાર્ય કર્યુ છે.૧૩૦ કરોડની વસ્તી સાથે ભારત વિશ્વનું બીજું સૌથી મોટું ટેલિકોમ માર્કેટ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૨૫ સુધીમાં ભારતમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા વધીને ૯૨ કરોડ થઇ જશે.તેમાંથી ૮ કરોડ ફાઇવજી યુઝર્સ હશે.આ સમજૂતી હેઠળ નોકિયા એસઆરએએન(સિંગલ રેડિયો એક્સેસ નેટવર્ક) પ્રોડ્ક્ટ દ્વારા એરટેલની મદદ કરશે.ઉલ્લેખનીય છે કે એસઆરએએન દ્વારા ટેલિકોમ ઓપરેટરોને ટુજી, થ્રીજી અને ફોરજી નેટવર્કને મેનેજ કરવામાં મદદ મળશે.આ ઉપરાંત નેટવર્કની ક્ષમતા વધારવામાં પણ મદદ મળશે.

આ ડીલને કારણે એરટેલના 4-જી નેટવર્કને મજબૂતી મળશે.આ ઉપરાંત એરટેલને 5-જી નેટવર્ક ઉભું કરવામાં પણ મદદ મળશે.આ સમજૂતી હેઠળ નોકિયા એરટેલના 5-જી નેટવર્ક માટે 3 લાખ રેડિયો યુનિટ લગાવશે.જે વિસ્તારોમાં એરટેલનું નેટવર્ક નબળું છે તે વિસ્તારોમાં નોકિયા નેટવર્કને મજબૂત બનાવવામાં એરટેલની મદદ કરશે.નોકિયાના સીઇઓ રાજીવ સુરીએ જણાવ્યું છે કે અમે ઘણા વર્ષો સુધી ભારતી એરટેલ સાથે મળીને કાર્ય કર્યુ છે.130 કરોડની વસ્તી સાથે ભારત વિશ્વનું બીજું સૌથી મોટું ટેલિકોમ માર્કેટ છે.એક અંદાજ મુજબ વર્ષ 2025 સુધીમાં ભારતમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા વધીને 92 કરોડ થઇ જશે.જે પૈકી 8 કરોડ 5-જી યુઝર્સ હશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોકડાઉનમાં કરેલા લગ્ન અમાન્‍ય : મેરેજ સર્ટી. નહીં મળે
Next Article ઇ-વે બિલની વેલીડીટી ૩૧ મે સુધી લંબાવાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up