By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કાંકરિયા લેકફ્રન્ટની સફાઇ હવે બે એજન્સીને ખટાવાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કાંકરિયા લેકફ્રન્ટની સફાઇ હવે બે એજન્સીને ખટાવાશે
AhmedabadGeneral

કાંકરિયા લેકફ્રન્ટની સફાઇ હવે બે એજન્સીને ખટાવાશે

HM News
Last updated: 20/04/2022 6:56 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : શહેરનાં સુપ્રસિધ્ધ કાંકરિયા તળાવનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિર્માણ કરાવ્યા બાદ કાંકરિયા લેકફ્રન્ટ તરીકે ઓળખાતું પરિસર ચોક્કસ વેપારીઓ-કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ માટે કમાણીનું સ્થળ બની ચૂક્યું છે. એટલે સુધી કે કાંકરિયા લેકફ્રન્ટની સફાઇનાં ટેન્ડર લેવા માટે ભાજપ નેતાઓની મહેરબાનીની જરૂર પડવા માંડી છે.આ બન્ને એજન્સીઓને બે વર્ષે બે કરોડ ૭૧ લાખથી વધુ રકમ ચૂકવાશે. કાંકરિયા લેકફ્રન્ટ પરિસર અને કિડ્ઝ સિટીના નિર્માણ બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યુનિ.સત્તાધીશોને કાંકરિયાની જાળવણી કરવા તથા સ્વચ્છતાનાં ઉચ્ચ ધોરણો જાળવવાની તાકીદ કરી હતી.તેના પગલે મ્યુનિ.તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ પરિસર અને કિડ્ઝ સિટીની મિકેનાઇઝ્ડ અને મેન્યુઅલ સફાઇ પાછળ વર્ષે દહાડે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.કાંકરિયા લેકફ્રન્ટ અને કિડઝ સિટીની સફાઇ કરાવવા માટે મ્યુનિ.કાંકરિયા લેકફ્રન્ટ ખાતા દ્વારા ઓક્ટોબર ૨૦૨૧માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અન તેમાં ટેકનિકલ બીડ મંગાવવામાં આવતાં ૧૯ જેટલી એજન્સીઓ(કોન્ટ્રાક્ટરો) મેદાનમાં ઉતર્યા હતા.આશ્ચર્યજનક રીતે સફાઇનાં કોન્ટ્રાક્ટ આપવા જેવી બાબતમાં પણ પોતાનાં માથે કોઇ જવાબદારી ન આવે તે માટે મ્યુનિ.કાંકરિયા લેકફ્રન્ટ ખાતા દ્વારા કન્સલ્ટન્ટ નિમવામાં આવ્યા હતા.જેને તમામ ટેકનિકલ બીડ મોકલી આપવામાં આવ્યા હતા.આ કન્સલ્ટન્ટનાં રિપોર્ટ બાદ પ્રાઇઝ બીડ ખોલવામાં આવ્યા હતા, જેમાં ૧૧ એજન્સીનાં ભાવ જોવાયા હતા.

કાંકરિયા લેકફ્રન્ટની સફાઇમાં મોટી કમાણી દેખાતી હોવાથી અમુક એજન્સીઓની રીંગ થઇ હોવાનુ લાગી રહ્યું છે.આશ્ચર્યજનક રીતે અમુક એજન્સીના ભાવ એકસરખા જણાઇ રહ્યાં છે.તેના પગલે સફાઇ કામગીરીમાં અને સફાઇ કામદારોને વેતન ચૂકવવામાં ગેરરીતિ આચરવામાં આવે તેવી શંકા વ્યક્ત થઇ રહી છે.તેમાંય જે બે એજન્સીને કામ સોંપવાનું નક્કી કરાયું તે બન્ને એજન્સીએ મ્યુનિ.પાસેથી એજન્સી ચાર્જ પેટે કોઇ રકમ દર્શાવી નથી, જ્યારે અન્ય કેટલીક એજન્સીઓએ દર મહિને જુદા જુદા ચાર્જ દર્શાવ્યા છે.તેના આધારે હાર્દિક કન્સ્ટ્રક્શન તથા ડીઆર એન્ટરપ્રાઇસ નામની બે એજન્સીને બે વર્ષ સુધી સફાઇની કામગીરી સોંપવાની દરખાસ્ત સ્ટે.કમિટીમાં મુકાઇ છે.અત્યાર સુધી કાંકરિયા લેકફ્રન્ટની સફાઇની કામગીરી એ.બી. એન્ટરપ્રાઇઝ નામની એક જ એજન્સી સંભાળતી હતી, પરંતુ મ્યુનિ.સત્તાધીશોએ નવી એજન્સીઓને ચાન્સ આપવાની સાથે સાથે બે એજન્સીઓને સાચવી લઇ બન્નેને કામ વહેંચી આપવાનો વિવાદાસ્પદ નિર્ણય લીધો છે.

કાંકરિયા લેકફ્રન્ટમાં રિક્રીએશન એક્ટિવિટીના નામે દબાણ વધારાયા
કાંકરિયા લેકફ્રન્ટનું નિર્માણ થયું ત્યારથી આજદિન સુધી કાંકરિયા પરિસરમાં રિક્રીએશન એક્ટિવિટી તથા ખાણીપીણીની સુવિધાના નામે દબાણો વધારાયા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.કાંકરિયામાં ફરવા આવતાં પરિવારોને આરામથી હરવા-ફરવાની કે બેસવાની જગ્યાની અછત વર્તાઇ રહી છે.એટલું જ નહિ, ખાણીપીણીનાં કેટલાય ધંધાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાળવવામાં આવતી નથી અને વધારાની જગ્યાનો સદ્ઉપયોગ કરવામાં આવતો હોવાનું કહેવાય છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જહાંગીરપુરી હિંસામાં 5 સામે NSA લાગુ કરાયો
Next Article બાળકી ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં ધકેલાઈ હોઇ શકે, તેને શોધવા CIDની મદદ લોઃ હાઇકોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up