By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના દર્દીઓ માટે સરકાર આપે છે રૂ.3 લાખનો ખર્ચઃ નાયબ મુખ્યમંત્રી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોરોના દર્દીઓ માટે સરકાર આપે છે રૂ.3 લાખનો ખર્ચઃ નાયબ મુખ્યમંત્રી
AhmedabadGeneral

કોરોના દર્દીઓ માટે સરકાર આપે છે રૂ.3 લાખનો ખર્ચઃ નાયબ મુખ્યમંત્રી

HM News
Last updated: 17/08/2020 7:07 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ: કોરોનાગ્રસ્ત નાગરિકોની સારવાર માટે રૃપિયા ૩ લાખ જેટલો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જણાવ્યું હતું.

મહેસાણા જિલ્લા કક્ષાના ૭૪મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ‘ગુજરાતે આજ દિન સુધી અનેક પડકારોનો સામનો કર્યો છે.હવે કોરોના જેવા પડકારો અને મુશ્કેલીઓ સામે નાગરિકોના સાથ-સહકારથી લાંબી લડાઇ લડી રહ્યું છે.આ લડાઇ સામે સરકાર દ્વારા અસરકાર લોકહિતલક્ષી નિર્ણયો દ્વારા કોરોનાને નાથવા સકારાત્મક પ્રયાસો કરાયા છે.રાજ્ય સરકારના વિવિધ પ્રયાસો દ્વારા આપણે મૃત્યુદરમાં ઘટાડો-રીક્વરી રેટમાં વધારો કરી શક્યા છીએ.

કોરોનાગ્રસ્ત નાગરિકોની સારવાર માટે રૃપિયા ૩ લાખ જેટલો ખર્ચ થાય છે,જે સરકારે વિના મૂલ્યે સારવાર કરેલી છે.આ ઉપરાંત કોરોનાના દર્દીઓને રૃ. ૪૦ હજારના ઇન્જેક્શન વિના મૂલ્યે આપવામાં આવે છે.કોરોના સામેની આ લડાઇમાં નાગરિકોએ ફરજીયાત માસ્ક-સેનિટાઇઝેશન-સોશિયલ ડિસ્ટન્સને જીવનનો હિસ્સો બનાવે તેવો અનુરોધ છે. ‘

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું હતું કે સ્વતંત્રતાના દિવસે કોરોના યોધ્ધાઓનું સન્માન કરી સરકારે તેમના પ્રત્યે આદરભાવ રજુ કરેલ છે.સમાજમાં નાગરિકોના આરોગ્યની ચિંતા કરી સમાજ માટે કોરોના વોરીયર્સનું અભૂતપૂર્વ યોગદાન છે. સરકાર દ્વારા પણ આરોગ્યની સવતલો ઉભી કરી કોરોનાગ્રસ્ત નાગરિકોને વિનામૂલ્યે સારવાર આપી સ્વસ્થ કરેલ છે.નાગરિકો દ્વારા કોરોના માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે સતત અપીલ કરવામાં આવી રહી છે.ફરજીયાત માસ્ક માટે અમુલ પાર્લર પર નજીવી કિંમતે માસ્ક પુરા પાડવામાં આવેલ છે. કોરોનાગ્રસ્ત નાગરિકોની સારવાર માટે રૂ 03 લાખ જેટલો ખર્ચ થાય છે જે સરકારે વિનામૂલ્યે સારવાર કરેલ છે. આ ઉપરાંત કોરોના દર્દીઓને રૂ 40 હજારના ઇન્જેકેશન વિનામૂલ્યે આપી આરોગ્યની સુખાકારીની વિશેષ ચિંતા કરી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે આપેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલ લોકડાઉનનું સમર્થન દેશની 130 કરોડની જનતાએ આપી માનવજાતના ઇતિહાસમાં અજોડ ઉદાહરણ પૂરું પાડેલ છે.લોકડાઉન અને અનલોક દરમિયાન નાગરિકો,કર્મયોગીઓનો સહયોગ મળી રહ્યો છે.આ સમય દરમિયાન ધાર્મિક,સામાજિક સેવાભાવી સંસ્થાઓએ નાગરિકોના ભોજન સહિતની ચિંતા કરી અભિનવ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ લોક ડાઉનના સમયમાં નાગરિકોને મદદરૂપ થનાર તમામની પ્રશંસા કરી હતી અને કોરોનાથી અને કોરોના વોરિયર તરીકેની ફરજ દરમિયાન જાન ન્યોચ્છાવર કરનારાઓને સાદર અંજલિ આપી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીના હસ્તે કોરોના વોરીયર્સ તેમજ કોરોનામુક્ત થનાર દર્દીઓનું સન્માન અને અભિવાદન કર્યું હતું. જિલ્લામાં 76 કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાંથી વિવિધ ક્ષેત્રમાં કામગીરી કરનાર 18 જેટલા કોરોના વોરીયર્સનું સન્માન નાયબ મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોના વોરીયર્સ અંતર્ગત કામગીરી કરનાર મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં 1551 આશા બહેનો,295 ફીમેલ હેલ્થ વર્કરો,226 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો,120 મેડીકલ ઓફિસરો,130 સી.એચ.ઓ,72 આર.બી.એસ.કે.એમ.ઓ,50 આયુષ મેડીકલ ઓફિસરો,50 તાલુકા હેલ્થ ઓફિસરો,10 તાલુકા હેલ્થ ઓફિસરો, 164 સિવિલ હોસ્પિટલના ડોકટરો તેમજ સ્ટાફ,630 મેડીકલ કોલેજ સ્ટાફ વડનગર, 86 જેટલા 108 ઇમરજન્સી સેવાઓના કર્મયોગીઓ દ્વારા કોરોના સંક્રમણ નિવારત્મક અને સમાજ ઉપયોગી કામગીરી કરનારન તમામને અભિનંદન પાઠવ્યા હતા

નાયબ મુખ્યમંત્રીએ ભારત અને રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ, શહેરી વિકાસ, માળખાકિય વિકાસ સહિતના વિવિધ બહુઆયામી વિકાસ આયોજનોની વિગતવાર જાણકારી આપી સહુની સાથે વૃક્ષારોપણ કર્યુ હતુ.

74 મા સ્વાતંત્ર્ય દિનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સંસદ શારદાબેન પટેલ,રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી લોખંડવાલા, ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ,સામાજિક અગ્રણી સર્વે નીતિન પટેલ, સોમ મોદી સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ, સન્માનીત કોરોના વોરીયર્સ ઉપસ્થિત રહ્યા હતા.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જો તમે વર્ક ફ્રોમ હોમ કરતા હો તો વધુ ટેક્ષ ચુકવવા તૈયાર રહેજો
Next Article હવે ૪૦૦૦ ભાડું ભરનાર વ્યકિતએ પણ રિટર્ન ભરવું પડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up