By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ક્રાઇમ:રામપુરાના કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ સામે ગુજસીટોક દાખલ,બે ઝડપાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ક્રાઇમ:રામપુરાના કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ સામે ગુજસીટોક દાખલ,બે ઝડપાયા
GeneralSurat

ક્રાઇમ:રામપુરાના કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ સામે ગુજસીટોક દાખલ,બે ઝડપાયા

HM News
Last updated: 12/01/2021 4:36 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત:ઘણા ગુનાઓમાં સંડોવાયેલો રામપુરાનો કુખ્યાત અશરફ નાગોરી અને તેની ગેંગ વિરુદ્ધ પોલીસે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ( ગુજસીટોક) મુજબ ગુનો દાખલ કર્યો છે.તેના બે સાગરિતોને ઝડપી પાડ્યા છે.અશરફ નાગોરી ફરાર છે.અશરફ અને તેના સાગરિતો સામે 25થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે.છેલ્લે તેની સામે ફાયરિંગનો ગુનો દાખલ થયો હતો.

ઓર્ગનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ થકી વારંવાર ગુના કરી લોકોમાં ભયનો માહોલ પેદા કરનાર તત્વો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરીને જેલમાં ધકેલાય રહ્યા છે.સોમવારે લાલગેટ પોલીસે અશરફ નાગોરી ગેંગના સાગરિતોની અપરાધિક પ્રવૃતિનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપ્યો હતો.પોલીસ કમિશનરે આરોપી અશરફ નાગોરી,સમદ મલબારી, પખાલીવાડનો વસીમ કુરેશી,યુસુફ કુરેશી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવા આદેશ આપ્યો હતો.લાલગેટ પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.પોલીસે વસીમ અને યુસુફની ધરપકડ કરી છે. અશરફ ગેંગ લાલગેટ,અઠવા,ચોકબજાર, મહીધરપુરા,સલાબતપુરા,રાંદેર અને સૈયદપુરા વિસ્તારમાં સક્રિય છે.

ભૂતપૂર્વ ગૃહમંત્રીની હત્યામાં નામ ઉછળ્યું હતું
અશરફ નાગોરી વિરુદ્ધ હથિયાર,હત્યાની કોશિશ,ખંડણી,જમીન પચાવી પાડવા સહિતના ઘણા ગુના નોંધાયા છે.2002માં ભાજપના નેતા અને એડવોકેટ હસમુખ લાલવાળા પર ફાયરિંગ કરીને તેમની હત્યાની કોશિશમાં ઝડપાયો હતો.ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં પણ તેનું નામ હતું,કોર્ટે તેને મુક્ત કર્યો હતો.અશરફ સાગરિતો સાથે 2012માં રાંદેરમાંથી 11 હથિયારો સાથે ઝડપાયો હતો.તેણે કોમી તોફાન ફેલાવવા હથિયારો મંગાવ્યા હતા.સલાબતપુરામાં વેપારી સાથે મારામારીના તેમજ હાલમાં જ તેના વિરુદ્ધ લાલગેટ વિસ્તારમાં ફાયરિંગનો ગુનો નોંધાયો છે.હાલ પોલીસે ગુનો તો દાખલ કર્યો છે પરંતુ તેની ધરપકડ કરી શકી નથી.સમદ મલબારીના વિરુદ્ધ પણ ગેરકાયદેસરના હથિયારનો ગુનો તેમજ અન્ય ગુનાઓ નોંધાયા છે.તેના સાગરિતો વિરુદ્ધ મારામારી તેમજ ધાક-ધમકીના ઘણા ગુના નોંધાયા છે.

લાલ જાલીમ હજી પોલીસ પકડથી દુર
અશરફ નાગોરી પહેલા આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.લાલુ જાલીમને હજી સુધી પોલીસ પકડી શકી નથી.હાલમાં પણ અશરફ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પરંતુ તે પોલીસ પકડથી દૂર છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉત્તરાયણ સ્પેશિયલ:સુરતમાં ઇમ્યુનિટી બૂસ્ટર ચીકીની બૂમ, સ્વાદરસિયામાં માગ વધારે,પણ કોરોનાને કારણે એના વ્યવસાયમાં ઘરાકી ઘટી
Next Article કોરોના સુરત LIVE:વધુ 124 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 50,816 થઈ,1 મોત સાથે મૃત્યુઆંક 1133 થયો,139 સાજા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up