By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગાંધીનગર : કૉંગ્રેસના ‘દગાખોરો’ને BJP વિધાનસભાની ટિકિટ આપશે, આ નામો નક્કી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગાંધીનગર : કૉંગ્રેસના ‘દગાખોરો’ને BJP વિધાનસભાની ટિકિટ આપશે, આ નામો નક્કી
GeneralGujarat NowPolitics

ગાંધીનગર : કૉંગ્રેસના ‘દગાખોરો’ને BJP વિધાનસભાની ટિકિટ આપશે, આ નામો નક્કી

HM News
Last updated: 29/06/2020 8:19 AM
HM News
6 years ago
Share
SHARE

રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ સાથે દગો કરનાર ગાંધી વિચારધારા ને વરેલા પૂર્વ ધારાસભ્યો ને બીજેપી દ્વારા કમલ્મ ખાતે કેસરિયો પહેરાવ્યા બાદ આગામી સમય માં યોજાનાર વિધાનસભા ની પેટા ચૂંટણી માં ટિકિટ આપશે.બીજેપી દ્વારા કોંગ્રેસ ના પૂર્વ પાંચ ધારાસભ્યો ને ટિકિટ આપવા માં આવશે.જોકે લીમડી ,ગઢડા અને ડાંગ માં પૂર્વ ધારાસભ્યો સાથે થયેલ રાજકીય સોદાબાજી ના ભાગ રૂપે ટિકિટ નહિ અપાય.

ગુજરાત વિધાનસભા ની 182 બેઠકો પૈકી 10 બેઠકો ખાલી છે.જે પૈકી દ્વારકા બેઠક ની ચૂંટણી ને મુદ્દો સુપ્રીમ કોર્ટ માં છે જ્યારે મોરવા હડફ બેઠક ના ઉમેદવારે ખોટું જાતિ નું પ્રમાણપત્ર રજૂ કરી હોવાના મુદ્દે ચૂંટણી રદ થઈ છે.રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ ના 8 ધારાસભ્યો એ તેમની પાર્ટી અને જનતા સાથે દ્રોહ કરી ને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ ને રાજીનામાં ધરી દીધા હતા.જેમાં અબડાસા ના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજા ,ધારી ના ધારાસભ્ય જે વી કાકડીયા ,કરજણ ના ધારાસભ્ય અક્ષય પટેલ ,મોરબી ના એમ એલ એ બ્રિજેશ મેરજા,કપરાડા ના એમ એલ એ જીતુ ચૌધરી,લીમડીના MLA સોમાભાઈ પટેલ,ગઢડા ના એમ એલ એ પ્રવીણ મારુ અને ડાંગ ના એમ એલ એ મંગળ ગાવીત નો સમાવેશ થાય છેમહત્વ ની વાત તો એ છે કે જનતા એ આ તમામ ધારાસભ્યો ને પાંચ વર્ષ માટે ચુંટી કાઢી હતા.જોકે કોંગ્રેસ ના આ દગાખોર વિશ્વાસઘાતી ધારાસભ્યો એ પોતાના રાજકીય સ્વાર્થ ને સિદ્ધ કરવા માટે રાજીનામુ આપી દેતા જનતા એ ફરી વખત લાઈન માં ઉભું રહેવું પડશે.

કોંગ્રેસ ના 8 દગાખોર ધારાસભ્યો પૈકી 5 ધારાસભ્યો એ બીજેપી નો ભગવો ધારણ કરી લીધો છે.જમાં પ્રદ્યુમ્નસિંહ જાડેજા,જે વી કાકડીયા અને બ્રિજેશ મેરજા એ બીજી વખત બીજેપી નો કેસરિયો ધારણ કર્યો છે.આ ત્રણ ધારાસભ્યો પૈકી પદ્યુમ્નસિંહ જાડેજા ની વાત કરી એ તેઓ જિલ્લા પંચાયત માં બાંધકામ સમિતિ ના ચેરમેન રહી ચૂક્યા છેતેઓ ત્રણ વખત સરપંચ રહયા છે.

બીજેપી એ જિલ્લા પંચાયત ની ચૂંટણી માં ટિકિટ આપ્યા બાદ બાંધકામ સમિતિ ના ચેરમેન બનાવ્યા હતા. વર્ષ 2014 માં અબડાસા વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ ને ટિકિટ આપતા બીજેપી નો સાથ છોડી ને કોંગ્રેસ નો પદ્યુમ્નસિંહ જાડેજાએ પંજો પકડી લીધો. ગુજરાત વિધાનસભા ની વર્ષ 2017 માં શક્તિસિંહ ગોહિલે અબડાસા બેઠક ને બદલે માંડવી લડવા નું નક્કી કરતા કોંગ્રેસે પદ્યુમ્નસિંહ જાડેજા ને અબડાસા બેઠક પર થી ચૂંટણી લડાવી ને તેઓ જીત્યામાત્ર ત્રણ વર્ષ ના ટૂંકા ગાળા મા કોંગ્રેસ સાથે નો નાતો તોડી ને ફરી બીજેપીની કંઠી પહેરી લીધી છે.

મોરબી ના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ બીજેપી ની કંઠી વિધિવત રીતે કમલ્મ ખાતે પહેરી લીધી છે.તેઓ ને મોરબી બેઠક પર થી ચૂંટણી લડાવશે તેઓ ચૂંટણી જીતશે તો તેમને મંત્રી બનાવવા નું પણ કમિટમેન્ટ બીજેપી દ્વારા અપાયું છે.આંતરિક સૂત્રો તરફ થી મળતી માહિતી પ્રમાણે પૂર્વ એમ એલ એ કાંતિ અમૃતિયા સહિત બીજેપી ના નિષ્ઠાવાન કાર્યકરો નારાજ છે .જે નારાજગી ચૂંટણી માં જોવા મળી શકે છે.

ધારી ના પૂર્વ એમ એલ એ જે વી કાકડીયા બીજેપી નું ગોત્ર ધરાવે છે..તેઓ ને કોંગ્રેસે વર્ષ 2017 માં વિધાનસભા મી ચૂંટણી માં ટિકિટ આપી હતી તેઓ ધારાસભ્ય બન્યા.રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ ને તેમની જરૂર હતી ત્યારે કોંગ્રેસ સાથે દગો કરી ને ધારાસભ્ય પદે થી રાજીનામુ ધરી દીધા બાદ પુનઃ બીજેપી નો ભગવો ધારણ કરી લીધો.

કોંગ્રેસ ના ચાર ટર્મ ધારાસભ્ય રહેલ કપરાડા ના ધારાસભ્ય જીતુ ચૌધરી એ કોંગ્રેસ ને અલવિદા કરી દીધા.તેમની ટિકિટ બીજેપી એ ફાઇનલ કરી દીધી છે.
કરજણ ના પૂર્વ એમ એલ એ અક્ષય પટેલ ની ટિકિટ બીજેપી એ ફાઇનલ કરી દીધી છેમહત્વ ની વાત તો એ છે કે કોંગ્રેસ કે બીજેપી ને વફાદાર રહયા નથી જેમના સ્વભાવમાં સ્વાર્થી મનોવૃત્તિ અને દગાખોરી છે તેવા તમામ પૂર્વ ધારાસભ્યો ને બીજેપી દ્વારા ટિકિટ અપાશે..જ્યારે કોંગ્રેસ ના ત્રણ પૂર્વ ધારાસભ્યો ની બાદબાકી નક્કી છે.લીંબડી ના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ ,ગઢડા ના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ અને ડાંગ ના પૂર્વ એમ એલ એ મંગળ ગાવીત ને રાજકીય સોદાબાજી મુજબ ટિકિટ નહિ અપાય.

જ્યારે બીજેપી દ્વારા લીંબડી માં પૂર્વ એમ એલ એ કિરીટ સિંહ રાણા,ગઢડા માં પૂર્વ પ્રધાન આત્મારામ પરમાર ને ટિકિટ આપવા માં આવશે.એટલુંજ નહિ પેટા ચૂંટણી જીત્યા બાદ તેમને મંત્રી બનાવવા માં આવશે તેમ સૂત્રો કહી રહયા છે.જોકે સામાજિક અને ન્યાય બાબતો ના પ્રધાન ઈશ્વર પરમાર નું રિપોર્ટ કાર્ડ તેમનું ભવિષ્ય નક્કી કરશે.

મહત્વપૂર્ણ બાબત તો એ છે કે જનતા સાથે દગાખોરી કરનાર નેતા ઓ ફરીવાર જનમત લેવા આવશે ત્યારે અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલા ની જેમ જનતા હિસાબ કરશે કે પછી પેટા ચૂંટણી માટે જવાબદાર નેતાઓ ને માથે બેસાડશે તે તો આવનારો સમય બતાવશે

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આજે કમલમ પર બેઠક: પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્ય માટે મનોમંથન
Next Article NIAએ ISI એજન્ટ રાશિદના ઘરે રેડ પાડીઃ મળી આવ્યા મહત્વપૂર્ણ દસ્તાવેજ અને મોબાઇલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up