By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં સિનિયર IAS ઓફિસરોની બદલીના ભણકારા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં સિનિયર IAS ઓફિસરોની બદલીના ભણકારા
GandhinagarGeneralGujarat Now

ગુજરાતમાં સિનિયર IAS ઓફિસરોની બદલીના ભણકારા

HM News
Last updated: 16/06/2020 12:14 PM
HM News
6 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં સિનિયર આઇ એ એસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ થવાની છે.આ સંભવિત ફેરફારો રાજ્યસભાની ચૂંટણી પછી થાય તેવી સભાવના છે.બદલીઓના આ દોરમાં ટોચના ૧૨થી વધુ ઉચ્ચ અધિકારીઓ છે.મહાનગરોના કમિશનરો,બોર્ડ-કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ,જિલ્લા કલેક્ટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીઓ પણ તોળાઇ રહી છે.

આ સાથે પોલીસ વિભાગમાં પણ મોટાપાયે બદલી થવાની સંભાવના છે.લોકડાઉનના સમયમાં સરકારે ઓફિસરોના સ્થાન યથાવત રાખ્યાં હતા પરંતુ હવે લોકડાઉન મહદઅંશે ખુલી જતાં વહીવટી તંત્રમાં બદલાવ આવી રહ્યો છે.સચિવાલયના સૂત્રોએ જણાવ્યું છે કે રાજ્યના સિનિયર મોસ્ટ ઓફિસરોની યાદી મંગાવાઇ રહી છે, અલબત્ત કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં પણ ફેરફારો નિશ્ચિત બન્યા છે,જેમાં પોલીસ ભવન ઉપરાંત જિલ્લા પોલીસ વડાની પણ બદલીઓ થશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નું એક્સટેન્શન જુલાઇમાં પૂરૂં થાય છે તે પહેલાં પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓના પ્રમોશન તેમજ તેમની બદલીનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે.જૂન મહિનામાં આઇએએસ ઓફિસરો- સીઆર ખરસાણ,એસએમ ખત્રી,સીએમ પાડલિયા તેમજ જુલાઇ મહિનામાં એમએસ પટેલ,પુનમચંદ પરમાર અને પીએલ સોલંકી નિવૃત્ત થાય છે.સીએમ ઓફિસ હાલ ફેરફારો માટેનું લિસ્ટ બનાવી રહી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નાના ધંધાર્થીઓનું અસ્તિત્વ જોખમમાં, આત્મનિર્ભર પેકેજ છતાં MSME સેક્ટર પર ખતરો
Next Article ગા૨ર્મેન્ટ,ફૂટવે૨ સહિતના ઉત્પાદનોમાં GST દ૨ વધા૨વા કેન્દ્રને સલાહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up