By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગોલ્ડ મેડલ જીતનાર નીરજને જાણો કોણ આપશે 13.75 કરોડ રોકડ ઈનામ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગોલ્ડ મેડલ જીતનાર નીરજને જાણો કોણ આપશે 13.75 કરોડ રોકડ ઈનામ
GeneralNational

ગોલ્ડ મેડલ જીતનાર નીરજને જાણો કોણ આપશે 13.75 કરોડ રોકડ ઈનામ

HM News
Last updated: 08/08/2021 7:45 AM
HM News
5 years ago
Share
SHARE

જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઓલિમ્પિક એથ્લેટિક્સમાં દેશને ગોલ્ડ મેડલ જીતાડીને દેશનું 121 વર્ષનું સપનું પૂરુ કરી દીધું છે.તેણે શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં 87.58 મીટરનો બેસ્ટ થ્રો કરીને જેવલિન થ્રોનો ગોલ્ડ મેડલ પોતાના નામ પર કર્યો હતો. નીરજની આ જીતને આખો દેશ વધાવી રહ્યો છે.રાષ્ટ્રપતિ કોમનાથ કોવિંદથી લઈને વડાપ્રધાન અને દેશનો દરેક નાગરિક નીરજને તેની જીત માટેની શુભેચ્છા પાઠવી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની જીત માટે ફોન પર તેને અભિનંદન પાઠવ્યા હતા.

નીરજની આ ઐતિહાસિક જીત પછી તેની પર ઈનમોનો વરસાદ થવાનો શરૂ થઈ ગયો હતો.જીતના 3 કલાકમાં જ નીરજને 13.15 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપવાની જાહેરાતો કરી દેવામાં આવી હતી.તેમાં રાજ્ય સરકારોથી લઈને રેલવે,ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને પોતાના તરફથી નીરજને રોકડ રકમ ઈનામ તરીકે આપવાની જાહેરાત કરી છે.હરિયાણાના રહેનારા નીરજને રાજ્યના મુખ્યમંત્રીએ 6 કરોડ રૂપિયા રોકડ ઈનામ અને ક્લાસ વન જોબ આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે તેની જાહેરાત કરતા કહ્યું હતું કે અમે પંચકૂલામાં એથ્લિટો માટે સેન્ટર ફોર એક્સીલન્સનું નિર્માણ કરશું. નીરજ ઈચ્છે તો અમે તેને ત્યાંનો પ્રમુખ બનાવી દેશું.નીરજને 50 ટકાની છૂટ સાથે હરિયાણા સરકાર જમીન પણ આપશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. BCCIએ સિલ્વર મેડાલીસ્ટ મીરાબાઈ ચાનુ અને રવિ કુમાર દહિયાને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલીસ્ટ પીવી સિંધુ,લવલિના બોરગોહેન અને બજરંગ પુનિયાને 25-25 લાખ રૂપિયા રોકડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.ક્રિકેટ બોર્ડ તેની સાથે પુરુષ હોકી ટીમને પણ 1.25 કરોડ રૂપિયા આપશે.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ ભારતીય સેનામાં કાર્યરત નીરજ ચોપરાને 2 કરોડ રૂપિયા રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે.કેપ્ટને કહ્યું છે કે એક સૈનિક તરીકે નીરજે દેશને ગૌરવ અપાવ્યું છે.તેની આ ઉપલબ્ધિ ઐતિહાસિક છે. તેની સાથે મણિપુર સરકારે પણ નીરજને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત આપી છે.મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી છે.

ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં પહેલવાન બજરંગ પુનિયાએ શનિવારે બ્રોન્ઝ જીત્યો હતો.હરિયાણાના બજરંગને રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે 2.5 કરોડ રૂપિયા રોકડા આપવાની સાથે એક સરકારી નોકરી અને 50 ટકા છૂટની સાથે જમીન આપવાની જાહેરાત કરી છે. તેની સાથે રેલવે તરફથી 1 કરોડ રૂપિયા, BCCI અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનએ 25-25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.રેલવેએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓ અને તેમના કોચને પણ રોકડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.આ સિવાય વડાપ્રધાન દેશના સ્વાતંત્ર્ય દિવસ પર તમામ ઓલિમ્પિક ટીમને લાલ કિલ્લામાં મળશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદ શહેરનો રક્ષક જ બન્યો ભક્ષક ! જૂની અદાવતમાં વૃદ્ધને માર્યો માર ! ચાર પોલીસકર્મી વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસે નોંધ્યો ગુન્હો !
Next Article આવતીકાલથી શરૂ થશે શ્રાવણ મહિનો ! સોમવારથી જ શરૂ થશે અને સોમવારે જ થશે પુર્ણાહુતી ! જાણો શાસ્ત્રી કેયુર ભટ્ટ શુ કહી રહ્યા છે ..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up