By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચંદીગઢના સરકારી કર્મચારીઓ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ‘પ્લાન’થી હોબાળો મચ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચંદીગઢના સરકારી કર્મચારીઓ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ‘પ્લાન’થી હોબાળો મચ્યો
GeneralNational

ચંદીગઢના સરકારી કર્મચારીઓ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ‘પ્લાન’થી હોબાળો મચ્યો

HM News
Last updated: 28/03/2022 8:37 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 28 માર્ચ 2022 સોમવાર : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ચંદીગઢના સરકારી કર્મચારીઓ પર કેન્દ્રીય સર્વિસ નિયમ લાગુ કરવાના એલાન બાદથી રાજકારણ ગરમાયુ છે.આ નિર્ણયનો સત્તારૂઢ આમ આદમી પાર્ટી અને અન્ય દળોએ નિંદા કરી છે.કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખૈરાએ પણ આ નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરી છે.તેમણે કહ્યુ,ચંદીગઢ પર નિયંત્રણ અને પંજાબના અધિકારોને હડપવાના ભાજપના તાનાશાહી નિર્ણયની અમે કડક નિંદા કરીએ છીએ.જોકે,મુખ્યમંત્રી ભગવંત માન કે તેમના મંત્રીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કહ્યુ કે ચંદીગઢ કેન્દ્ર શાસિત ક્ષેત્ર વહીવટીતંત્રના કર્મચારીઓની સેવા શરત હવે કેન્દ્રીય સિવિલ સેવાઓના અનુરૂપ થશે અને આનો તેમને મોટા પાયે ફાયદો થશે.તેમણે એ પણ કહ્યુ કે મહિલા કર્મચારીઓને શિશુની સારસંભાળ માટે એક વર્ષને બદલે બે વર્ષનો સમય મળશે.

આ મામલે આપના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી, 2017થી 2022 સુધી કોંગ્રેસે પંજાબ પર શાસન કર્યુ.અમિત શાહે ત્યારે ચંદીગઢની શક્તિઓ છીનવી નથી.પંજાબમાં આપની સરકાર બનતા જ અમિત શાહે ચંદીગઢની સેવાઓ છીનવી લીધી.આપના વધતા પગલાથી ભાજપ ડરેલી છે.

શાહે કહ્યુ,હુ ચંદીગઢ વહીવટીતંત્રના કર્મચારીઓને એક સારી ખબર આપવા માગુ છુ.આજથી ચંદીગઢ વહીવટીતંત્રના કર્મચારીઓની સેવા શરત કેન્દ્રીય સિવિલ સેવાના અનુરૂપ હશે.આપને ઘણો ફાયદો થવા જઈ રહ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ અહીં ચંદીગઢ પોલીસની કેટલીક પરિયોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ આ જાહેરાત કરી.શાહે કહ્યુ કે કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં કર્મચારીઓની સેવાનિવૃતિની ઉંમર 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરાવી દેવાઈ છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મેં ફિલ્મોમાંથી સન્યાસ લેવાનું નક્કી લીધુ હતું, કિરણ રડવા માંડી હતીઃ આમીરખાનનો ધડાકો
Next Article ગુજરાત અને લખનઉ બની IPLની બે નવી ટીમો, પંડ્યા બ્રધર્સ રમશે આમને-સામને
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up