By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચૂંટણી વર્ષ ઇફેકટ, મનપાની સ્ટેન્ડીંગ કમિટિમાં વિકાસ કામોને ધડાધડ મંજુરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચૂંટણી વર્ષ ઇફેકટ, મનપાની સ્ટેન્ડીંગ કમિટિમાં વિકાસ કામોને ધડાધડ મંજુરી
GeneralGujarat Now

ચૂંટણી વર્ષ ઇફેકટ, મનપાની સ્ટેન્ડીંગ કમિટિમાં વિકાસ કામોને ધડાધડ મંજુરી

HM News
Last updated: 12/05/2022 6:10 AM
HM News
4 years ago
Share
SHARE

ભાવનગર : વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષના અંતમાં યોજાનાર છે તેથી ચૂંટણી વર્ષ ઇફેકટ ભાવનગર મહાપાલિકામાં જોવા મળી રહી છે.ચૂંટણી વર્ષના પગલે આજે ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિમાં રોડ સહિતના વિકાસના કામોને ધડાધડ મંજુરી આપવામાં આવી હતી.સ્ટેન્ડીંગમાં અધ્યક્ષ સ્થાનેથી જુદા જુદા ૮ ઠરાવને બહાલી આપવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકામાં આજે મંગળવારે સાંજે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં રૂ. ૧પ.ર૦ કરોડના રોડ સહિતના કામોને મંજુરી આપવામાં આવી હતી.આ બેઠકમાં જુદા જુદા કામના ૪૧ ઠરાવને બહાલી આપવામાં આવી હતી.ચૂંટણી વર્ષના પગલે શહેરના ઘોઘાસર્કલ, સરદારનગર, કાળીયાબીડ, કુંભારવાડા, તખ્તેશ્વર, પીરછલ્લા, ચિત્રા-ફુલસર સહિતના વોર્ડમાં પેવર રોડ, પેવિંગ બ્લોક, આરસીસી રોડ સહિતના કામોને મંજુરી આપવામાં આવી છે.આ કામગીરી આગામી દિવસોમાં શરૂ થશે અને ચૂંટણી આવી રહી હોવાના પગલે આ કામગીરી ઝડપી કરવા શાસક ભાજપના સભ્યોએ સુચના આપી હોવાનુ ચર્ચાય રહ્યુ છે.આ ઉપરાંત ભાવનગર મહાપાલિકાના વર્ગ ૧થી ૪ના અધિકારી-કર્મચારીઓને વર્ષ ર૦રર-ર૩ માટે ગણવેશની રકમ રોકડમાં ચુકવવાની હોય, જે અન્વયે પુરૂષ કર્મચારી માટે બે જોડીના કાપડ તથા સિલાઈ સાથે કુલ રૂ. ૬૬૩ તથા સ્ત્રી માટે રૂ. ૭૦૦ લેખે ભાવનગર મનપાના કુલ પુરૂષ કર્મચારીની સંખ્યા-૧૧પ૧ તથા સ્ત્રી કર્મચારીની સંખ્યા ૭૪૩ હોય જે મુજબ કુલ રૂ. ૧ર,૮ર,પપ૦ રોકડમાં ચુકવવાની મંજુરી આપવા નિર્ણય કરવાનો હતો પરંતુ ગણવેશની રકમમાં વધારો કરી રૂ. ૧પ૦૦ કરવામાં આવી છે.આ તમામ કર્મચારીઓને ગણવેશના રૂ. ૧પ૦૦ આપવામાં આવશે. આ ઉપરાંત મનપાના આરોગ્ય અધિકારી સિન્હાને પણ ગણવેશ આપવા ચેરમેને નિર્ણય કર્યો છે.

સ્ટેન્ડીંગ કમિટિમાં જુદા જુદા ૮ ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યા હતા, જેમાં ઓલ ઈન્ડીયા કાઉન્સીલ ઓફ મેયર્સમાં ચાલુ વર્ષ ર૦રર-ર૩ માટેની વાર્ષિક સભ્ય ફી રૂ. ર૩,૬૦૦ ભરવા મંજુરી આપવામાં આવી હતી.તરસમીયા ગામમાં બાકી રહેતા તમામ રસ્તાઓનુ મેટલ ગ્રાઉટીંગ કામ રૂ. ૪૪.૦૪ લાખના ખર્ચે, ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડમાં વિવિધ રસ્તાઓનુ મેટલ ગ્રાઉટીંગનુ કામ કુલ રૂ. પ૭.૭૪ લાખના ખર્ચે, આ જ વોર્ડમાં અન્ય રોડના મેટલ ગ્રાઉટીંગ કામ કરવા કુલ રૂ. પપ.૦પ લાખના ખર્ચે કરવા મંજુરી આપવામાં આવી હતી. કાળીયાબીડ વોર્ડમાં ભયલુભાઈની વાડીથી વિકટોરીયાની દિવાલને પેરેલલ બોરતળાવ ઈસ્કોન કલબ સુધીના રસ્તાનુ મેટલ ગ્રાઉટીંગ કરવાનુ કામ કુલ રૂ. ૪૭.૬૮ લાખના ખર્ચે કરાશે.

ભાવનગર મનપામાં વિવિધ વિભાગોમાં થતા જુદા જુદા વિકાસના કામોના મેઈનટેનન્સના આઉટ સોસીંગથી સેવાઓ મેળવવાના કે અન્ય કોઈપણ પ્રકારના કામોની ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવાની મંજુરી આપવા સ્ટેન્ડીંગમાં નિર્ણય કરાયો છે.મનપાની જુદી જુદી કચેરીઓમાં-બિલ્ડીંગોમાં તથા ઝોનલ ઓફીસોમાં આઉટસોર્સથી શ્રમયોગીની સેવા દ્રષ્ટિ ફેડરેશન પાસેથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા સુધી સેવાઓ મેળવવા અધ્યક્ષ સ્થાને નિર્ણય કરાયો હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મંદીના ઝુલામાં હાલક, ડોલક થતો હીરા ઉદ્યોગ
Next Article કચ્છભરમાં પાણી ચોરી પકડતું તંત્ર ભુજની ભાગોળે કયારે તપાસશે ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up