By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઝારખંડમાં નરાધમોએ ભાજપના નેતાની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, બળાત્કાર કર્યા પછી આંખો પણ કાઢી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઝારખંડમાં નરાધમોએ ભાજપના નેતાની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, બળાત્કાર કર્યા પછી આંખો પણ કાઢી
GeneralNational

ઝારખંડમાં નરાધમોએ ભાજપના નેતાની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, બળાત્કાર કર્યા પછી આંખો પણ કાઢી

HM News
Last updated: 10/06/2021 6:28 AM
HM News
5 years ago
Share
SHARE

દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે,ત્યારે બીજી બાજુ ઝારખંડમાંથી હેવાનિયતની તમામ હદો પાર કરતી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે,જેના લઈને બાળકીઓના સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થયા છે.

હકીકતમાં, ઝારખંડ જીલ્લાના પલામૂ જિલ્લામાંથી આ દુષ્કર્મની ઘટના સામે આવી છે,જ્યાં નરાધમોએ તમામ હદો પાર કરતા ભાજપના સ્થાનિક નેતાની 16 વર્ષીય દીકરીની નિર્મમ હત્યા કરી દીધી છે.મળતી માહિતી મુજબ,આ ઘટના પલામુ જીલ્લાની છે,જ્યાં ગત 7 જૂનના રોજ સવારે પીડિતા ઘરની બહાર ગઈ હતી અને પાછી ન ફરતા પરિવારજનોએ પોતાની રીતે શોધખોળ આરંભી હતી,પરંતુ ત્યારબાદ ત્યારબાદ કોઈ ભાળ ન મળતા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી અને આખરે પોલીસ પીડિતાને શોધવા પ્રયત્ન કરી રહી હતી તે સમયે બુધવારે તેમને લાલીમાટી જંગલમાં તેનો મૃતદેહ ઝાડ સાથે લટકતો મળી આવ્યો હતો.જ્યાં નરાધમોએ ભાજપની દીકરી સાથે પ્રથમ સાથે બળાત્કાર થયો હતો અને બાદમાં તેની આંખો કાઢી લેવામાં આવી હતી.આ ઉપરાંત નરાધમોએ વધુ એક હદ પાર કરતા તેના મૃતદેહને ઝાડ સાથે લટકાવી દેવામાં આવ્યો હતો.ત્યારબાદ હવે આ કેસમાં પોલીસે પ્રદીપ કુમાર સિંહ નામના આરોપીની ધરપકડ કરી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શરમજનક : ‘ન્યૂ ઈન્ડિયા’માં શૌચાલયમાં રહેવા મજબૂર દાદી-પૌત્રી, આ કહાની સાંભળીને આંખોમાં આંસુ આવી જશે
Next Article દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, આગામી 48 કલાક ભારે!, છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up