By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ડાંગના સરહદીય વિસ્તાર પાસે કોરોના પોઝિટિવ કેસ આવતા ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઇ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગના સરહદીય વિસ્તાર પાસે કોરોના પોઝિટિવ કેસ આવતા ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઇ
GeneralSouth Gujarat

ડાંગના સરહદીય વિસ્તાર પાસે કોરોના પોઝિટિવ કેસ આવતા ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઇ

HM News
Last updated: 12/06/2020 6:38 AM
HM News
6 years ago
Share
SHARE

વલસાડ,12 જૂન : ડાંગ જિલ્લાનાં માંળુગાથી ત્રણ કીમીનાં અંતરે આવેલી મહારાષ્ટ્ર રાજ્યના સુરગાણા ગામ ખાતે એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા સરહદીય ગામડાઓનું જનજીવન સતર્ક બન્યુ હતું. જેના પગલે સાપુતારા પોલીસની ટીમે માંળુગા અને બરમ્યાવડ એન્ટ્રી ચેકપોસ્ટ ખાતે સઘન સુરક્ષા ગોઠવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લો પણ કોરોનામુક્ત બન્યા બાદ થોડા દિવસ પૂર્વે બે કેસ સામે આવતા જિલ્લો ગ્રીન ઝોનમાંથી ઓરેન્જ ઝોન તરફ ધકેલાયો છે. બુધવારે ડાંગ જિલ્લાના સરહદીય વિસ્તારનાં માંળુગાથી ત્રણ કી.મીનાં અંતરે આવેલા મહારાષ્ટ્ર રાજયના સુરગાણા ગામ ખાતે એક આરોગ્યકર્મીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ડાંગ જિલ્લાનાં સરહદીય ગામડાઓનું જનજીવન સતર્ક બન્યુ હતું.

હાલ,અનલોક-1 અંતર્ગત જનજીવનને થોડા અંશે છૂટછાટ મળી હતી.જિલ્લાનાં સરહદીય વિસ્તારનાં 3 કી.મીમાં આવતા મહારાષ્ટ્ર રાજ્યનાં સુરગાણા ગામ ખાતે કોરોના પોઝીટીવ એક કેસ સામે આવતા ડાંગ જિલ્લા SP સ્વેતા શ્રીમાળીનાં માર્ગદર્શન હેઠળ DYSP જે.આઈ.વસાવા અને સાપુતારા PSI એમ.એલ.ડામોરે સરહદીય એન્ટ્રી ચેકપોસ્ટ એવા બરમ્યાવડ અને માંળુગા ચેકપોસ્ટ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરી સુરક્ષાને વધારી દીધી છે.આ બાબતે ડાંગ જિલ્લા પોલીસ વડા સ્વેતા શ્રીમાળી જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે,હાલમાં મહારાષ્ટ્ર રાજ્યને જોડતા એન્ટ્રી ચેકપોસ્ટ બરમ્યાવડ અને માંળુગા ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત મુકાયો જ છે.તેમ છતાં સરહદીય વિસ્તારમાં કોરોનાનો પ્રવેશ ન થાય અને ડાંગ જિલ્લાનું જનજીવન સુરક્ષિત રહે તે માટે હુ હાલમાં જ સઘન પેટ્રોલીંગ અને આ બન્ને એન્ટ્રી ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા ગોઠવવા માટેની સૂચનાઓ આપું છુ.ઉલ્લેખનીય છે કે,વૈશ્વિક મહામારી એવા કોરોના વાઈરસના કેસ દેશભરમાં દિવસેને દિવસે વધી રહ્યાં છે.કોરોના વાઈરસના સૌથી વધુ કેસો મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં નોંધાયા છે,ત્યારે સંક્રમણમાં વધારો ન થયા તે માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં શિતળતાની લહેર
Next Article વલસાડ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ‘વર્ચ્યુઅલ રોજગાર ભરતીમેળા’નું આયોજન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up