By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ડાંગ જિલ્લાનાં બે નાયબ કાર્યપાલક ઈજનેરોની કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી સાથે બદલી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગ જિલ્લાનાં બે નાયબ કાર્યપાલક ઈજનેરોની કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી સાથે બદલી
GeneralSouth Gujarat

ડાંગ જિલ્લાનાં બે નાયબ કાર્યપાલક ઈજનેરોની કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી સાથે બદલી

HM News
Last updated: 17/08/2021 8:15 AM
HM News
5 years ago
Share
SHARE

– કોન્ટ્રાક્ટરો એસોસિએશન દ્વારા સાપુતારા ખાતે વિદાય સંભારંભ યોજી શુભેચ્છાઓ પાઠવી

ડાંગ: ડાંગ જિલ્લાનાં બે નાયબ કાર્યપાલક ઈજનેરોની કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી સાથે બદલી થતા આજરોજ જિલ્લાનાં અધિકારીઓ,પદાધિકારીઓ સહીત કોન્ટ્રાક્ટરો એસોસિએશન દ્વારા સાપુતારા ખાતે વિદાય સંભારંભ યોજી શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન પેટા વિભાગ આહવામાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા સંદિપભાઈ માહલાને ખાતાકીય કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી મળતા તેઓની જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર તરીકે રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે.જ્યારે ડાંગ જિલ્લા સ્ટેટ માર્ગ મકાનમાં આહવા પેટા વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા અમિષભાઈ પટેલને ખાતાકીય કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી મળતા તેઓને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દાહોદ ખાતે કાર્યપાલક ઈજનેર તરીકે બદલીની સાથે બઢતી મળી છે.આ બન્ને યુવા નાયબ કાર્યપાલક ઈજનેરોએ ડાંગ જિલ્લાનાં ગામડાઓનાં માર્ગો,કોઝવે,સહિત પુલોની કાયાપલટ કરવા માટે અદમ્ય ભૂમિકા નિભાવી છે.આ બન્ને ઈજનેરોએ સરળ અને મળતયા સ્વાભાવથી ડાંગનાં લોકોમાં વિશેષ છાપ છોડી હતી.બઢતી સાથે બદલી પામેલ ઈજનેરોમાં સંદિપભાઈ માહલા અને અમિષભાઈ પટેલની સરાહનીય કામગીરીને ધ્યાનમાં લઈને ડાંગ જિલ્લાનાં અધિકારીઓ,પદાધિકારીઓ,સહીત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા આજરોજ ગિરિમથક સાપુતારા ખાતે પુષ્પગુચ્છ,શાલ અને શ્રીફળ અર્પણ કરી વિદાય આપી શુભેચ્છાઓ પાઠવી હતી.આ વિદાય સંભારભમાં ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત,બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીત,ડાંગ સ્ટેટ વિભાગનાં કાર્યપાલક ઈજનેર એસ.આર.પટેલ,નાયબ કાર્યપાલક ઈજનેરોમાં પી.સી.ખીમાની,એમ.આર. પટેલ સહિત કોન્ટ્રાક્ટરોમાં રાજેશભાઈ આહિરે,રાજેશભાઈ જી.પટેલ,મયુરભાઈ પટેલ,પી.બી.રાણે,સંદીપ.એમ.પટેલ,પ્રદીપ કૌશલ તથા કોન્ટ્રાક્ટરગણ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહયા હતા

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પોલીસ ઓફિસરે કહ્યું, મને મોજ કરાવી દે હું તને કરોડપતિ બનાવી દઇશ પછી એક દિવસ અચાનક…..
Next Article અફઘાની રાષ્ટ્રપતિ ભાગતા સમયે 4 કારો અને હેલિકોપ્ટર ભરી પૈસા લઇ ગયા પૈસા વધતા….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up