By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પોલીસ ઓફિસરે કહ્યું, મને મોજ કરાવી દે હું તને કરોડપતિ બનાવી દઇશ પછી એક દિવસ અચાનક…..
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પોલીસ ઓફિસરે કહ્યું, મને મોજ કરાવી દે હું તને કરોડપતિ બનાવી દઇશ પછી એક દિવસ અચાનક…..
AhmedabadGeneral

પોલીસ ઓફિસરે કહ્યું, મને મોજ કરાવી દે હું તને કરોડપતિ બનાવી દઇશ પછી એક દિવસ અચાનક…..

HM News
Last updated: 17/08/2021 8:07 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : ફેસબુક મેસેન્જરથી શરૂ થયેલ પ્રણયનો અંત જેલના સળીએ આવ્યો છે.અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ કથિત પત્રકાર અને નકલી પોલીસ અધિકારી એવા રજનીશ પરમાર પર બળાત્કાર સહિતની ફરિયાદ નોંધાવતા ખાડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ છે. અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનની ગિરફતમા ઉભેલા શખ્સના કામ કાળા છે.જેનું નામ એક છે પણ ઓળખાણ અનેક છે અને આ બધી જ ઓળખાણ નકલી છે જે નકલી ઓળખાણ અને પોતાના કાળી કારતૂતના કારણે આજે જેલાના સળિયા પાછળ ધકેલાયો છે.

આ વ્યક્તિનું નામ રજનીશ પરમાર છે.જે અમદાવાદના ICB ફ્લોરા ફલેટ ગોતામાં પોતાની પત્ની જીગીશા પરમાર અને પરિવાર સાથે રહે છે.અમદાવાદની ખાડિયા વિસ્તારની એક વિધવા મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી રજનીશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, બે વર્ષ પહેલા રજનીશ પરમારે ફરિયાદી મહિલાને ફેસબુક એકાઉન્ટથી મેસેન્જરથી મેસેજ કરીને પોતાની સાથે પરિચય કેળવ્યો હતો.જેમાં રજનીશ પરમાર અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો ઓફિસર છે સાથે જ પોલીસ સમન્વય સંસ્થાનો ડાયરેકટર છે આ સહિત અમદાવાદમાં અલગ અલગ સ્થળે પોતાના બંગલા અને શો રૂમ બની રહ્યા છે તેવ મોટી મોટી વાતો કરીને મહીલાને ભોળવી હતી.જેથી મહિલા ઇમ્પ્રેસ થઇ હતી અને ધીરે ધીરે રજનીશના પ્રેમમાં પડી હતી.રજનીશે મહિલાને પણ શોરૂમની માલિક અને પોલીસ સમન્વય સંસ્થામાં ભાગીદાર બનાવી દેવાની અને પોતાની પત્ની જીગીશાને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી હતી.આ શખ્સ એટલાથી જ નહી અટકતા મહિલા પાસેથી રોકડ રકમ અને સોનાના દાગીના સહિત અંદાજે 20 લાખની છેતરપીંડી આચરી હતી.

મહિલાનો આક્ષેપ છે કે, રજનીશ પરમારે અવારનવાર મહિલા સાથે બળાત્કાર કર્યો હતો.ઉપરાંત ઓરલ સેક્સ સહિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ વારંવાર આચર્યું હતું.જેમાં ફરિયાદી મહિલાની મંજૂરી પણ નહોતી.મહિલાએ આપેલા પૈસા અને લગ્ન કરવાની વાત મુકતા આરોપીએ કહ્યું કે, હજુ તેની પત્નીએ છૂટાછેડા નથી આપ્યા એટલે હાલ નહીં થઈ શકે.ફરિયાદી મહિલાને એક 30 વર્ષ અને એક 28 વર્ષના એમ બે પુત્રો પણ છે.પોલીસ ફરિયાદમાં સામે આવ્યું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, આરોપી રજનીશના રચેલા ષડયંત્રમાં વિધવા મહિલા બરાબર ફસાઈ ગઈ છે.બે મહિના પહેલા ફરિયાદી મહિલા અને રજનીશ પરમાર વચ્ચે ઝઘડો થયો.જેમાં આરોપીએ મહિલાને ક્રોધમાં આવીને માર માર્યો તથા લગ્ન કરવાની પણ ના પાડી દીધી.આરોપી અને ભોગ બનનાર મહિલા વચ્ચે થયેલી આ તકરાર ઘટનાનો ટર્નિંગ પોઇન્ટ બની.મહિલાએ પોતાના પર થયેલા અત્યાચાર અને ઠગાઇની ફરિયાદ ખાડીયા પોલીસ સ્ટેશનમાં લખાવી. ફરિયાદના આધારે પોલીસે આરોપી રજનીશ પરમારની ધરપકડ કરી લીધી છે.તપાસમાં આરોપી સામે અગાઉ પણ બળાત્કાર સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાની હકીકત બહાર આવી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લો બોલો! ભાવનગરમાં કચોરીની હત્યા થઇ જતા ચકચાર, પોલીસ સ્ટાફ દોડતો થયો
Next Article ડાંગ જિલ્લાનાં બે નાયબ કાર્યપાલક ઈજનેરોની કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી સાથે બદલી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up