By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તાલિબાને કાબુલમાં અફઘાન મૂળના ભારતીય ઉદ્યોગપતિનું અપહરણ કર્યું,કર્મચારીઓ ભાગવામાં સફળ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > તાલિબાને કાબુલમાં અફઘાન મૂળના ભારતીય ઉદ્યોગપતિનું અપહરણ કર્યું,કર્મચારીઓ ભાગવામાં સફળ
GeneralInternational

તાલિબાને કાબુલમાં અફઘાન મૂળના ભારતીય ઉદ્યોગપતિનું અપહરણ કર્યું,કર્મચારીઓ ભાગવામાં સફળ

HM News
Last updated: 15/09/2021 7:43 AM
HM News
5 years ago
Share
SHARE

કાબુલ: અફઘાનિસ્તાનમાં સત્તા પર પરત ફરવાની સાથે તાલિબાનની ક્રૂરતા ચાલુ છે.તાલિબાન તેના વિરોધીઓનો પસંદગીપૂર્વક બદલો લઈ રહ્યું છે.અફઘાન મૂળના ભારતીય નાગરિકનું રાજધાની કાબુલમાં તેની દુકાન પાસે બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે તાલિબાનોએ એક ભારતીય નાગરિકનું અપહરણ કર્યું છે.જોકે, હવે આ ઘટના સંદર્ભે ભારત સરકારનો સંપર્ક કરવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઈન્ડિયન વર્લ્ડ ફોરમના પ્રમુખ પુનીત સિંહ ચંદોકે મંગળવારે જણાવ્યું હતું કે તેમણે આ મામલામાં હસ્તક્ષેપ કરવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે.તેમણે કહ્યું કે તેમને અફઘાન હિંદુ-શીખ સમુદાય દ્વારા જાણ કરવામાં આવી છે કે સોમવારે સવારે 8 વાગ્યે અફઘાન મૂળના ભારતીય નાગરિક બંસરી લાલ અરેન્દે (50) નું અપહરણ કરાયું હતું.

ચંદોકે જણાવ્યું કે બંસરીલાલ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સના વેપારી છે.આ ઘટના સમયે, તે તેના કર્મચારીઓ સાથે તેની દુકાન પર સામાન્ય દિનચર્યામાં વ્યસ્ત હતા.તેઓએ જણાવ્યું હતું કે બંસરીલાલનું તેના કર્મચારીઓ સાથે અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેના કર્મચારીઓ કોઈક રીતે ભાગી જવામાં સફળ રહ્યા હતા,જોકે અપહરણકારો દ્વારા તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે બંસરીલાલનો પરિવાર દિલ્હીમાં રહે છે.ચાંદોકે જણાવ્યું કે બંસરીલાલનો પરિવાર દિલ્હી એનસીઆરમાં રહે છે. સ્થાનિક તપાસ એજન્સીઓએ અપહરણના સંબંધમાં કેસ નોંધ્યો છે અને તેમની શોધ કરી રહી છે. જોકે, હજુ સફળતા મળી નથી.

ઉદ્યોગપતિના અપહરણની માહિતી વિદેશ મંત્રાલયને મોકલવામાં આવી છે.સાથે જ સરકારને આ મામલે ટૂંક સમયમાં હસ્તક્ષેપ કરવા અને અપહરણ કરાયેલા વેપારીને વહેલી તકે છોડાવવા અપીલ કરવામાં આવી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોવિડ દરમિયાન અર્થવ્યવસ્થા નબળી પડી, શું સરકાર પણ દેશદ્રોહી છે? RBI ના પૂર્વ ગવર્નરે પૂછ્યો પ્રશ્ન
Next Article ભાજપનું પાટીદાર રાજકારણ નીતિન પટેલનો ભોગ લેશે, જાણો મોટા સમાચાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up