By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નર્મદામાં કેન્દ્રીય મંત્રાલયની ટીમના ધામા, અતિવૃષ્ટિના અસરગ્રસ્ત ખેડૂતો-ગામલોકો સાથે કર્યો સંવાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > નર્મદામાં કેન્દ્રીય મંત્રાલયની ટીમના ધામા, અતિવૃષ્ટિના અસરગ્રસ્ત ખેડૂતો-ગામલોકો સાથે કર્યો સંવાદ
Bharuch-Ankleshwar-NarmadaGeneral

નર્મદામાં કેન્દ્રીય મંત્રાલયની ટીમના ધામા, અતિવૃષ્ટિના અસરગ્રસ્ત ખેડૂતો-ગામલોકો સાથે કર્યો સંવાદ

HM News
Last updated: 01/08/2022 12:52 PM
HM News
4 years ago
Share
SHARE

– જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ કેન્દ્રની ટીમને પૂરી પાડી નુકશાની અંગેની વિસ્તૃત વિગતો
રોડ-રસ્તા,તળાવ,વિજ ટ્રાન્સફોર્મર તેમજ ખેતરોમાં થયેલા નુકશાનનું ટીમે સ્થળ પર જઈને કર્યું જાત નિરીક્ષણ

નર્મદા જિલ્લામાં જુલાઈ મહિનાના બીજા સપ્તાહમાં વરસેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા દેડીયાપાડા તાલુકાના ગામોની મુલાકાત અને નુકશાનીનો તાગ મેળવવા કેન્દ્રીય ગૃહ વિભાગના સરકારની આંતર મંત્રાલયની ટીમ આવી પહોંચી હતી.ટીમના સભ્યોમાં ખેતીવાડી સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટર ડો. સુભાષ ચંદ્રા,જળ શક્તિ મંત્રાલયના અધિક ઈજનેર વાય.એસ. વાર્સણેય,ઉર્જા મંત્રાલયના નાયબ નિયામક નીરજા વર્મા અને ગુજરાતના રાહત નિયામક સી.સી.પટેલ સહિતની ટીમે દેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામે પહોંચી વરસાદી હોનારતથી થયેલી નુકશાનીનું જાત નિરિક્ષણ કર્યું હતું.સમગ્ર મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ કેન્દ્રની ટીમને નુકશાની બાદ સર્જાયેલી પરિસ્થિતિ અંગેનો ચિતાર આપ્યો હતો.સાથોસાથ જિલ્લામાં વિવિધ વિભાગો જેવા કે, કૃષિ,માર્ગ અને મકાન વિભાગ,સિંચાઇ,પશુપાલન,આરોગ્ય,ઉર્જા વિભાગના અધિકારીઓએ તેમના કાર્યક્ષેત્રમાં થયેલા નુકશાન સંબંધી તમામ ટેકનિકલ માહિતીની વિગતો કેન્દ્રીય ટીમને પૂરી પાડી હતી.

દેડિયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામે તળાવ ફાટવાથી થયેલી નુકશાનીનો તાગ મેળવવા માટે તળાવ પર પહોંચીને સ્થળ નિરિક્ષણ કર્યું હતું,જ્યાં સ્થાનિક અધિકારીઓએ ટીમને સમગ્ર વિગતો અને પરિસ્થિતિથી અવગત કરાવી હતી.તળાવ ફાટવાથી ગામમાં વીજ કંપનીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર,મકાનોને થયેલી નુકશાની અંગે પણ સ્થળ નિરિક્ષણ કર્યું હતું.

તળાવ ફાટવાથી થયેલી નુકશાની અને તેના અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.જે પરિવારોને નુકશાન થયું હતું તેમની સાથે રૂબરૂ ચર્ચા કરી તેમના પ્રશ્નો અંગે પણ પૃચ્છા કરી હતી.ત્યારબાદ ટીંબાપાડાથી નવાગામને જોડતા રોડ પર ઈનરેકા સંસ્થાન પાસે આવેલા ધામણ ખાડીના બ્રિજ પર પહોંચી સ્થળ નિરિક્ષણ કર્યું હતું જ્યાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સમગ્ર બાબતોથી ટીમને વાકેફ કરાવી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોકલાગણીને ધ્યાને લઇ 15 ઑગસ્ટએ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રખાશે
Next Article દારૂ પીવાની આદતથી મજબૂર થયેલા સેનાના જવાન પર સરકારે દયા દાખવવી જોઈએ : SC
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up