By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નવાબ મલિક અને સત્યેન્દ્ર જૈનને બરતરફ કરવા માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નવાબ મલિક અને સત્યેન્દ્ર જૈનને બરતરફ કરવા માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ
GeneralNational

નવાબ મલિક અને સત્યેન્દ્ર જૈનને બરતરફ કરવા માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ

HM News
Last updated: 24/06/2022 6:16 AM
HM News
4 years ago
Share
SHARE

અરજીમાં દિલ્હી અને મહારાષ્ટ્રની સરકાર ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કાયદા તથા ન્યાય મંત્રાલય,ચૂંટણી પંચ અને કાયદા પંચને પક્ષકાર બનાવાયાં છે જેલમાં બંધ દિલ્હીની આપ સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈન અને મહારાષ્ટ્રના નવાબ મલિકને બરતરફ કરવાની માગણીને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે.એના પર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે આ અરજી ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ રાખવામાં આવશે,ત્યાર બાદ એની સુનાવણી હાથ ધરવામાં આવશે.

અરજી કરનાર ઍડ્વોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે આ ઉપરાંત એવી પણ માગણી કરી છે કે જે પ્રકારે કોઈ આઇએએસ અધિકારી કે પ​બ્લિક સર્વન્ટ બે દિવસ માટે જુડિશ્યલ કસ્ટડીમાં જાય તો તેને અસ્થાયી રીતે હોદ્દા પરથી હટાવી દેવામાં છે તો આ જ વાત વિધાનસભ્યને પણ લાગુ પાડવામાં આવે,અન્યથા કાયદા સમક્ષ તમામ સરખા હોય એ બંધારણની કલમ ૧૪નો એમાં ભંગ થાય છે.અરજીમાં દિલ્હી અને મહારાષ્ટ્રની સરકાર ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કાયદા તથા ન્યાય મંત્રાલય,ચૂંટણી પંચ અને કાયદા પંચને પક્ષકાર બનાવાયાં છે.અરજીમાં કૅબિનેટ મિનિસ્ટર નવાબ મલિકને હટાવવા માટે કહેવાયું છે, જેમની ૨૩ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.એ ઉપરાંત દિલ્હી સરકારના પ્રધાન જૈનને બરતરફ કરવા માટે પણ જણાવાયું છે,જેમની ધરપકડ ઈડીએ કરી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતનો GSAT-24 સૅટેલાઇટ લૉન્ચ કરાયો
Next Article ડીએચએફએલ પાસેથી ૧૪,૬૮૩ કરોડ રૂપિયા મેળવનાર નવ કંપનીઓ સામે પણ કાર્યવાહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up