By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પંજાબ : 3 ગેંગસ્ટરોએ ઘડ્યું મૂસેવાલાની હત્યાનું કાવતરું, જાણો કોણે આપી શૂટર્સને પળ પળની જાણકારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પંજાબ : 3 ગેંગસ્ટરોએ ઘડ્યું મૂસેવાલાની હત્યાનું કાવતરું, જાણો કોણે આપી શૂટર્સને પળ પળની જાણકારી
GeneralNational

પંજાબ : 3 ગેંગસ્ટરોએ ઘડ્યું મૂસેવાલાની હત્યાનું કાવતરું, જાણો કોણે આપી શૂટર્સને પળ પળની જાણકારી

HM News
Last updated: 16/06/2022 9:17 AM
HM News
4 years ago
Share
SHARE

– પોલીસ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોને પણ શોધી રહી છે જેના વિશે માનવામાં આવી રહ્યું છે કે, તેને રાજ્યમાં ક્યાંક જમીનમાં દાટી દેવામાં આવ્યા છે

નવી દિલ્હી, તા. 16 જૂન 2022, ગુરૂવાર : પંજાબ અને દિલ્હીના પોલીસને પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળના ષડયંત્રને ઉકેલવામાં ઘણી હદ સુધી સફળતા મળી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે દિલ્હીની તિહાડ જેલ અને વિદેશમાં બેઠેલા 3 ગેંગસ્ટરોએ મળીને 4 રાજ્યોમાંથી 8 ભાડેના શૂટરો હાયર કર્યા હતા અને અંતમાં એક ડ્રગ એડિક્ટે સિદ્ધુ મૂસેવાલાની છેલ્લી મિનિટની રેકી કરી હતી જેના બદલે તેને માત્ર થોડા હાજાર રૂપિયાઓ મળવાની વાત સામે આવી રહી છે.ઘણા મહિનાઓમાં યોજવામાં આવેલા આ હત્યાના ષડયંત્રને અંજામ આપવા માટે કેટલાક શૂટરોને 3.5 લાખ રૂપિયા સુધી આપવામાં આવ્યા હતા.

પંજાબ પોલીસ આ ઘટના પાછળ કેટલાક ગેંગની પરસ્પર દુશ્મનાવટને જવાબદાર માની રહી છે. 29 મેના રોજ મનસામાં ધોળા દિવસે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કર્યાના 18 દિવસ બાદ પણ રાજ્યના અધિકારી કોઈ પણ શૂટરોની ધરપકડ નથી કરી શકી. પુણે પોલીસે જરૂર 2 શૂટરોની ધરપકડ કરી છે અને તેને ટૂંક સમયમાં પંજાબ લાવવામાં આવશે.તો પણ પંજાબ પોલીસને આશા છે કે, હત્યાના ષડયંત્રના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ચાલી રહેવી પૂછપરછ થકી દરેક વાતનો ખુલાસો થઈ શકે છે.

પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં આ મામલાનો ઉકેલ આવી જશે.બધા આરોપીઓની પોલીસ ધરપકડ કરી લેશે અને હત્યામાં ઉપયોગ કરવામાં આવેલા હથિયારોને જપ્ત કરી લેવામાં આવશે.પોલીસ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોને પણ શોધી રહી છે જેના વિશે માનવામાં આવી રહ્યું છે કે, તેને રાજ્યમાં ક્યાંક જમીનમાં દાટી દેવામાં આવ્યા છે.

પોલીસ હવે એ લગભગ માની ચૂકી છે કે, મૂસેવાલાની હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ટીમનો હાથ છે.આ યોજનામાં તેનો મુખ્ય સહયોગી કેનેડામાં રહેતા એક ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને એક અન્ય ગેંગસ્ટર વિક્રમ બરાડ છે.દિલ્હીથી લાવ્યા બાદ હવે બિશ્નોઈની પંજાબ પોલીસ પૂછપરછ કરી રહી છે જ્યારે અન્ય બે કાવતરાખોરો વિદેશમાં છે.

દિલ્હી પોલીસનું કહેવું છે કે, તેમણે અત્યાર સુધીમાં 6 શૂટરોની ઓળખ કરી લીધી છે.શૂટરોમાં 3 પંજાબના, 2 હરિયાણાના, એક રાજસ્થાનનો અને 2 મહારાષ્ટ્રના ગણાવવામાં આવી રહ્યા છે.આ બધા શૂટરોની વ્યવસ્થા ગોલ્ડી બરાડ અને વિક્રમ બરાડે કરી હતી.પુણે પોલીસે બે શૂટરો સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીની ધરપકડ કરી છે.

પોલીસે 9 લોકોની હત્યામાં ઉપયોગ કરવામાં આવેલા બે વાહનોની વ્યવસ્થા કરવા,હત્યા અગાઉ કેટલાક શૂટરોને આશ્રય આપવા અને મૂસેવાલાની ગતિવિધિઓની રેકી કરવા જેવી ઘટનાઓને અંજામ આપવાના આરોપમાં ધરપકડ કરી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પીએચ.ડીમાં બેઠકો ખાલી ન હોવા છતા પ્રવેશ માટે પરીક્ષા પર પરીક્ષા લેવાઇ રહી છે
Next Article કાશ્મીરી હિંદુઓ પર થયેલા અત્યાચારો અને મહિલાઓ પર થયેલા બળાત્કાર વિશે પણ લખો : ભાસ્કરના ‘લિબરલ પત્રકાર’ને અનુપમ ખેરે તેનું સ્થાન બતાવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up