By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બિહારના પટનામાં લાગ્યા ગેંગસ્ટર ‘અતીક અમર રહે’ ના નારા : PM મોદી-CM યોગી વિરુદ્ધ થઇ નારાબાજી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બિહારના પટનામાં લાગ્યા ગેંગસ્ટર ‘અતીક અમર રહે’ ના નારા : PM મોદી-CM યોગી વિરુદ્ધ થઇ નારાબાજી
GeneralNational

બિહારના પટનામાં લાગ્યા ગેંગસ્ટર ‘અતીક અમર રહે’ ના નારા : PM મોદી-CM યોગી વિરુદ્ધ થઇ નારાબાજી

HM News
Last updated: 21/04/2023 11:30 AM
HM News
3 years ago
Share
SHARE

પટના,તા. 21 એપ્રિલ 2023, શુક્રવાર : ઉત્તર પ્રદેશમાં માર્યા ગયેલા માફિયા ભાઈઓ અતીક અહમદ અને અશરફના સમર્થનમાં બિહારના પટનામાં નારાબાજી થઇ છે.શુક્રવારે જુમ્માની નમાજ બાદ અહીં મુસ્લિમ ભીડે મસ્જિદની બહાર અતીક અને અશરફના સમર્થનમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપી સીએમ યોગી આદિત્યનાથની વિરુદ્ધ નારા લગાવ્યા હતા.તેમજ તેમણે અતીક અહમદને ‘શહીદ’ ગણાવ્યો હતો.

આ નારા પટના જંકશન સ્થિત જામા મસ્જિદની બહાર લગાવવામાં આવ્યા હતા.જુમ્માની નમાજ પઢીને આવેલી મુસ્લિમ ભીડે ‘શહીદ અતીક અહમદ અમર રહે’ અને ‘મોદી-યોગી મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે અલ્લાહને દુઆ કરી છે કે અતીક,અશરફ અને અસદ અહમદની ‘શહાદત’ને કબૂલ ફરમાવે.

મીડિયામાં સામે આવેલા વિડીયોમાં પટનામાં જાહેર માર્ગ પર ભીડ અતીક અને અશરફના સમર્થનમાં નારાબાજી કરતી જોવા મળે છે.તેઓ પહેલાં ‘શહીદ અતીક અહમદ અમર રહે’ના નારા લગાવે છે અને ત્યારબાદ ‘યોગી-મોદી મુર્દાબાદ’ના નારા લગાવવાના શરૂ કરી દે છે.આ નારાબાજી બાદ એક વ્યક્તિ મીડિયા સાથે વાતચીત પણ કરે છે.

અમે અલ્લાહને દુઆ કરી છે કે તેમની શહાદતને કબૂલ ફરમાવે

પોતાની ઓળખ રઈસ ગઝનવી તરીકે આપનાર વ્યક્તિ મીડિયાને કહે છે કે, અમે આજે અલ્લાહ પાસે દુઆ કરી છે કે તેઓ અતીક અહમદ,અશરફ અહમદ અને અસદ અહમદની શહાદતને કબૂલ ફરમાવે.. નારાબાજી કરનારાઓએ અતીક અહમદની હત્યાનો આરોપ યોગી સરકાર પર લગાવી દીધો અને પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા અને કહ્યું કે, અતીક અને અશરફની હત્યા પ્લાન્ડ તરીકે કરવામાં આવી છે.

જ્યારે પત્રકારોએ અતીકને ‘શહીદ’ ગણાવવાને લઈને સવાલ ઉઠાવ્યા તો તેમણે કહ્યું કે, તે શહીદ જ છે અને આખી દુનિયાના મુસ્લિમોની નજરમાં તે શહીદ ગણાશે.આ વિડીયો ઝડપથી મીડિયા અને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

પ્રયાગરાજમાં થઇ હતી માફિયા ભાઈઓની હત્યા

ઉલ્લેખનીય છે કે ગત 15 એપ્રિલની રાત્રે અતીક અહમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હત્યા કરી નાંખવામાં આવી હતી.ઉમેશ પાલ હત્યા કેસમાં બંનેની ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટે તેમને રિમાન્ડ પર મોકલ્યા હતા.આ દરમિયાન મેડિકલ ટેસ્ટ કરાવવા માટે 15મીની રાત્રે પ્રયાગરાજની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા.આ જ સમયે મીડિયાના પત્રકારો પણ ત્યાં હાજર હતા અને અતીક અને અશરફની બાઈટ લેવાનનો પ્રયાસ કરી રહ્યા હતા.બરાબર આ જ સમયે પત્રકાર બનીને આવેલા ત્રણ યુવકોએ અતીક-અશરફ પર ગોળીબાર કરીને તેમની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ આત્મસમર્પણ કરી દીધું હતું.હાલ આ ત્રણેય પોલીસ કસ્ટડીમાં છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભ્રષ્ટાચારને લઇ ઝીરો ટોલરન્સ પોલિસી સાથે રાજ્યમાં ચિંતન શિબિર યોજાશે
Next Article દેશમાં કોરોનાના નવા કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up