By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પતિ-બાળકને તરછોડીને ભાગેલી પરિણીતા અમદાવાદ પહોંચતા પ્રેમીએ ફોન બંધ કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પતિ-બાળકને તરછોડીને ભાગેલી પરિણીતા અમદાવાદ પહોંચતા પ્રેમીએ ફોન બંધ કર્યો
AhmedabadGeneral

પતિ-બાળકને તરછોડીને ભાગેલી પરિણીતા અમદાવાદ પહોંચતા પ્રેમીએ ફોન બંધ કર્યો

HM News
Last updated: 22/06/2022 5:28 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : આણંદમાં રહેતી મહિલાને અમદાવાદમાં રહેતા યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થઈ ગયો હતો.માત્ર 30 દિવસની વાતચીતમાં મહિલા યુવક સાથે લગ્ન કરવાની જીદ કરી અને ઘર છોડી અને નીકળી ગઈ હતી.અમદાવાદ શહેરના છેવાડે ઓડ કમોડ ગામ ખાતે મહિલાને એકલી હાલતમાં જોતા જાગૃત નાગરિકે મહિલા હેલ્પલાઇન અભયમ 181ને ફોન કરીને જાણ કરી હતી.મહિલા હેલ્પલાઇનની ટીમે તેનું કાઉન્સેલિંગ કરી છોકરાના મોબાઇલ નંબર અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યા હતા.જોકે ફોન પણ બંધ અને નેટ પણ બંધ હતું.યુવક તેને દગો આપી હવે લગ્ન કરવા નથી માગતો.માત્ર 30 દિવસના પ્રેમમાં પોતાનો ઘરસંસાર તોડવાનું સમજાવી અને તેમને પરત સાસરીમાં મોકલી આપ્યા હતા.

નાગરિકનો કોલ આવ્યો હતો કે આણંદની એક મહિલા 12 વર્ષના બાળક અને પતિને છોડી અને અમદાવાદ આવી ગઈ છે અને પરત પતિના ઘરે જવા માંગતી નથી.મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે,પોતે આણંદમાં 12 વર્ષના પુત્ર અને પતિ સાથે રહે છે.પતિ દાળવડાનો ધંધો કરે છે જેમાં દર મહિને રૂપિયા 40,000 કમાય છે.પતિ પણ તેને સારી રીતે રાખે છે.છેલ્લા 30 દિવસથી ઇન્સ્ટાગ્રામ પર અમદાવાદમાં રહેતા એક યુવક સાથે તેણે વાતચીત ચાલુ કરી હતી અને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો.હવે પોતે આ યુવક સાથે લગ્ન કરી રહેવા માગે છે. યુવક તેને બહુ જ ગમી ગયો છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.

ઘરમાં આ બાબતે જાણ થતાં તે ઘર છોડી અને આ યુવક સાથે લગ્ન કરવા માટે નીકળી ગઈ હતી.જે યુવક સાથે મહિલા વાતચીત કરતી હતી તેણે ફોન કર્યો હતો,પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ તેને મેસેજ કરતા તેનું નેટ બંધ હતું.આમ યુવક પોતે લગ્ન કરવા નથી માગતો અને 30 દિવસના પ્રેમમાં દગો આપીને હવે તે વાત નહોતો કરતો.આ રીતે અભયમની ટીમે સમજાવતા મહિલાએ આવા પ્રેમના બહાને વાતચીત કરતાં યુવક સાથે સંબંધ તોડી અને પરત પોતાના પરિવાર સાથે રહેવા મોકલી આપી હતી.જ્યાં પતિએ પણ તેને સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.આમ માત્ર 30 દિવસના પ્રેમમાં પડેલી મહિલાને પુત્ર અને પતિ સાથે મિલન કરાવ્યું હતું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 2023માં પણ સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ જ હશે: મંત્રી વાઘાણી
Next Article બકરી ઈદમાં ઘરમાં કે જાહેરમાં કુરબાનીના નામે લોહીની નદીઓ નહીં વહેવડાવી શકાય; તમામ રાજ્યોને કેન્દ્ર સરકારનો નિર્દેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up