By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પત્નીના પ્રેમીને પતાવી દેવા અકસ્માત કર્યો, પ્રેમી તો બચી ગયો, પણ તેની માતાનું માથુ ધડથી અલગ થયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > પત્નીના પ્રેમીને પતાવી દેવા અકસ્માત કર્યો, પ્રેમી તો બચી ગયો, પણ તેની માતાનું માથુ ધડથી અલગ થયું
Bharuch-Ankleshwar-NarmadaGeneral

પત્નીના પ્રેમીને પતાવી દેવા અકસ્માત કર્યો, પ્રેમી તો બચી ગયો, પણ તેની માતાનું માથુ ધડથી અલગ થયું

HM News
Last updated: 10/09/2020 11:07 AM
HM News
6 years ago
Share
SHARE

– હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર આરોપીને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો.અગાઉ પણ ત્રણેક વખત મારૂતિ વાન તથા છોટા હાથી ટેમ્પોથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જે સફળ થયો ન હતો

ભરૂચ :ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે પતિએ પોતાની પત્નીના પ્રેમીને પતાવી દેવા અકસ્માત કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યુ છે. આ અકસ્માતમાં પ્રેમી તો બચી ગયો પણ પ્રેમીની માતાનું માથું ધડથી અલગ થઇ ગયું.હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર આરોપીને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો છે.

ભરૂચ જિલ્લાના રાજપારડીના સારસા નજીક બે મહિના પૂર્વે થયેલા અકસ્માતમાં એક મહિલાના મોત ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.પત્નીના પ્રેમીને કચડી મારવાની ફિરાકમાં એક સરસડાના શખ્સે બાઈકને બોલેરો પીક અપથી કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.જોકે,આ અકસ્માતમાં પત્નીના પ્રેમી અને તેની પુત્રીનો બચાવ થયો હતો.જ્યારે અકસ્માતમાં તેની માતાનું માથું ધડથી અલગ થઈ જતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું.આ ઘટનામાં રાજપારડી પોલીસે તપાસ દરમિયાન સમગ્ર મામલો હત્યાનો હોવાનું તારણ કાઢી આરોપીને ઝડપી પાડ્યો હતો.

રાજપારડી પોલીસ મથકમાં ગત તારીખ 4 જુલાઈના રોજ સારસા ગામના નાળા પાસે બોલેરો પીક અપ અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જેની ફરિયાદ રાજપારડી પોલીસ મથકે નોંધાઈ હતી.અકસ્માત કરનારને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી.જેમાં બોલેરો ગાડીનો ચાલક સરસાડ ગામનો જ અશોક ઉર્ફે વિષ્ણું જીતુ વસાવા હોવાનું માલુમ પડતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.રાજપારડી પોલીસ મથકના પીએસઆઈ જયદિપસિંહ જાદવે મામલામાં તપાસ હાથ ધરતા મામલામાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો.આરોપી અશોકની પત્ની સાથે મૃતકના પુત્ર દિનેશ વસાવાને પ્રેમ સંબંધ હોય તેનો કાંટો કાઢવા અશોકે અનેક પ્રયાસો કર્યા હતા.

દરમિયાનમાં ગત તારીખ 4 જુલાઈના રોજ દિનેશ વસાવા,તેમની પુત્રી દેવીકા તેમજ માતા વનિતાબેન સાથે બાઈક લઈને રાજપારડીથી સરસાડ જઈ રહ્યા હતા.તે સમયે અશોકે સારસા ગામના નાળા પાસે દિનેશને પતાવી દેવા તેમની બાઈકને પાછળથી ધડાકાભેર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.જોકે, ઘટનામાં દિનેશ અને તેની પુત્રી દેવીકાને ઈજાઓ થઈ હતી.જ્યારે માતા વનિતાબેનનું માથું ધડથી અલગ થઈ જતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.ઉલ્લેખનીય છે કે,અશોકે તેની પત્નીના પ્રેમી દિનેશની હત્યા કરી ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવા અગાઉ પણ ત્રણેક વખત મારૂતિ વાન તથા છોટા હાથી ટેમ્પોથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જે સફળ થયો ન હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચૂંટણીઓમાં તોડ માટે ‘આપ’ બુટલેગરો અસામાજિક તત્ત્વોના સહારાની ફિરાકમાં
Next Article આવકવેરા વિભાગે ૨૭.૫૫ લાખ કરદાતાઓને મોકલ્યા ૧.૦૧ લાખ કરોડના રિફંડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up