By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાકિસ્તાનની ૩૪ ટકા વસ્તીની દૈનિક આવક ફક્ત ૫૮૮ રૃપિયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પાકિસ્તાનની ૩૪ ટકા વસ્તીની દૈનિક આવક ફક્ત ૫૮૮ રૃપિયા
GeneralInternational

પાકિસ્તાનની ૩૪ ટકા વસ્તીની દૈનિક આવક ફક્ત ૫૮૮ રૃપિયા

HM News
Last updated: 21/04/2022 5:53 AM
HM News
4 years ago
Share
SHARE

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૨૦ : પાકિસ્તાનની ૩૪ ટકા વસ્તીની દૈનિક આવક ફક્ત ૩.૨ ડોલર એટલે કે ૫૮૮ રૃપિયા છે તેમ વર્લ્ડ બેૈંકે જણાવ્યું છે.નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના નવા નાણા પ્રધાન મિફતાહ ઇસ્માઇલને ફુગાવા સહિતના અનેક આર્થિક પડકારોનો સામનો કરવો પડશે.વોશિંગ્ટન સ્થિત ધિરાણકર્તા દ્વારા જારી પાકિસ્તાન ડેવલોપમેન્ટ અપડેટ નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સતત વધી રહેલા ફુગાવાને કારણે ગરીબ લોકોની સ્થિતિ વધુ કફોડી બનતી જાય છે.તેમની આવકનો મોટા ભાગનો હિસ્સો ફૂડ અને એનર્જી પાછળ ખર્ચાઇ રહ્યો છે.વડાપ્રધાન શેહબાઝ શરીફને ઇસ્માઇલની નાણા પ્રધાન તરીકે નિમણૂક કરી ત્યારે વર્લ્ડ બેંક દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગરીબ લોકો પોતાની આવકનો ૫૦ ટકા હિસ્સો ખાદ્ય વસ્તુઓ પાછળ ખર્ચ કરી રહ્યાં છે.

અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધ ઘટાવા તાત્કાલિક પગલાં ભરવાની જરૃર છે.આ અહેવાલ મુજબ ગયા વર્ષમાં પાકિસ્તાનની ૩૭ ટકા વસ્તીની દૈનિક આવક ફકત ૩.૨ ડોલર એટલે કે ૫૮૮ રૃપિયા હતી.આમ છતાં ગરીબીમાં ૩ ટકાનો સુધારો થયો હોવા છતાં હજુ પણ પાકિસ્તાનમાં ગરીબોની સ્થિતિ વધુ વણસી રહી છે.ઉલ્લેખનીય છે કે ઇસ્માઇલની સાથે ડો. આયેશા ઘોસ પાશાને રાજ્ય કક્ષાના નાણા પ્રધાન બનાવવામાં આવ્યા છે.આ બંને પ્રધાનો અમેરિકાના પ્રવાસ માટે રવાના થઇ ગયા છે.આ પ્રવાસ દરમિયાન તેઓ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને વર્લ્ડ બેંકના અધિકારીઓને મળશે.

વર્લ્ડ બેંકના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સરેરાશ ફુગાવો ૧૦.૭ ટકા રહેવાની શક્યતા છે.દક્ષિણ એશિયામાં પાકિસ્તાનનો ફુગાવો સૌથી વધુ છે.આઇએમએફના અંદાજ મુજબ ૨૦૨૨માં પાકિસ્તાનનો જીડીપી ચાર ટકા રહેવાનો અંદાજ છે.જૂન, ૨૦૨૨માં પાકિસ્તાનની ચાલુ ખાતાની ખાધ વધીને જીડીપીના ૫.૩ ટકા થઇ જશે.ચાલુ નાણાકીય વર્ષમાં પાકિસ્તાનની ચાલુ ખાતાની ખાધ વધીને ૧૮.૫ અબજ ડોલરને પાર થવાનો અંદાજ છે.આઇએમએફના અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં પાકિસ્તાનનો સરેરાશ જીડીપી વધીને ૧૨.૭ ટકા રહેશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડાપ્રધાન તરીકનો કાર્યકાળમાં ઇમરાનને મળેલ ભેટોની વિગતો જાહેર કરવા કોર્ટનોે આદેશ
Next Article અમેરિકાને સોંપવામાં આવી શકે છે જૂલિયન અસાંજે, 175 વર્ષની થશે જેલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up