By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પીએમસી બેન્ક કૌભાંડમાં તત્કાલીન એમડી જોય થોમસ સામે વધુ એક ગુનો દાખલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પીએમસી બેન્ક કૌભાંડમાં તત્કાલીન એમડી જોય થોમસ સામે વધુ એક ગુનો દાખલ
GeneralMumbai

પીએમસી બેન્ક કૌભાંડમાં તત્કાલીન એમડી જોય થોમસ સામે વધુ એક ગુનો દાખલ

HM News
Last updated: 10/05/2022 5:23 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઇ : પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓપ (પીએમસી) બેંક ગોટાળા પ્રકરણે આર્થિક ગુના શાખાએ વધુ એક કેસ નોંધ્યો છે.બેંક સાથે ૧૧૧ કરોડ રૃપિયાની છેતરપિંડી પ્રકરણે બેંકના તત્કાલિન એમડી જોય થોમસ સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે.થોમસ સામે નિયમોને ચાતરીને લોન આપવાનો આરોપ કરવામાં આવ્યો છે આ પ્રકરણે બે બિલ્ડરોને પણ આરોપી બનાવવામાં આવ્યાં છે.

પીએમસી બેંકનું યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે.તેથી યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકના ચીફ મેનેજર પ્રવિણ કૌર ચોપ્રાની ફરિયાદ પરથી મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાએ આ પ્રકરણે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.રિઝર્વ બેંકે ૨૦૧૯માં પીએમસી બેંક પર નિયંત્રણો લાગુ કર્યા બાદ બેંક પર એડમિનિસ્ટ્રેટર નિમ્યા હતા. ત્યારબાદ બેંકનું સ્વતંત્રપણે ઓડિટ કરવામાં આવ્યું હતું.

આ ઓડિટમાં આરોપી કંપનીનું લોન એકાઉન્ટ ૨૦૧૩માં બેડ ડેબ્ટ જાહેર કરવું અપેક્ષીત હતું જો કે તેવું થયું નહોતું.આ બાબતે રિઝર્વ બેંકે કરેલ તપાસણી બાદના અહેવાલ મુજબ ૪૯.૭૪ કરોડ રૃપિયાનો મુદ્દામાલ અને ૬૧.૮૦ કરોડ વ્યાજ મળી કુલ ૧૧૧.૫૪ કરોડ રૃપિયાની લોનની રકમ બાકી હતી.આની વસુલી માટે આગળ માલમત્તા જપ્તીની નોટિસ બજાવવામાં આવી હતી.આ ઉપરાંત તે સમયે ગિરો (તારણ) મૂકેલ ૪૨ ફ્લેટ અને ૧૨ ગાળા બેંકની પરવાનગી લીધા વગર જ વેચી મારવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.તેથી ચોપ્રાએ આ પ્રકરણે આર્થિક ગુના શાખામાં ફરિયાદ કરી હતી.

૪૩૫૫ કરોડ રૃપિયાના પીએમસી બેંક ગોટાળા પ્રકરણે થોમસ સામે આ પહેલા પણ આર્થિક ગુના શાખામાં ગુનો નોંધવામાં આવ્યો હતો.આ સંદર્ભે વધુ વિગતાનુસાર આરોપી બિલ્ડરને ૨૦૦૮માં પીએમસી બેંક પાસેથી ૧૫ કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી.આ લોન સામે બેલાપુરમાં પાંચ ઇમારતો ગિરવે મૂકવામાં આવી હતી.આ લોનની રકમ ચૂકાવવામાં આવી નહોતી.આ લોનની વસૂલી માટે કોઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી.ત્યારબાદ ૨૦૧૬માં આ બિલ્ડરે ફક્ત ૬.૨૨ કરોડ રૃપિયા ભરી ખાતું બંધ કરી દીધું હતું.

દરમિયાન આ કાળમાં જ તાત્કાલિન એમડી જોય થોમસે ૨૦૧૨માં આ કંપનીને વધુ ૩૬ કરોડ રૃપિયાની લોન મંજૂર કરી આપી હતી.આ સમયે ૧૧૦ ફ્લેટ અને ૧૨ ગાળા ગિરો મૂકવામાં આવ્યા હતા.૨૦૦૮માં લીધેલી લોન વખતે પણ આ પ્રોપર્ટી જ ગિરો મૂકવામાં આવી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.તેમજ થોમસને ફક્ત એક કરોડ રૃપિયાની લોન મંજૂર કરવાનો જ અધિકાર હતો.આથી વધુ લોન માટે સંચાલક મંડળની મંજૂરી લેવી આવશ્યક હતી.તેમ ન કરતા આ લોન આપવામાં આવી હતી.વધુ ગંભીર વાત એ છે કે ૩૬ કરોડની લોન મંજૂર કરવામાં આવી હોવા છતાં ૨૦૧૨-૧૪ના સમયગાળામાં ૫૧.૧૨ કરોડની લોન આરોપી કંપનીને ફાળવવામાં આવી હતી.આ બાબતની કોઇ માહિતી રિઝર્વ બેંકને આપવામાં આવી નહોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 4 બાળકીઓની જાતીય સતામણીના આરોપી 72 વર્ષીય પડોશીને 10 વર્ષની કેદ
Next Article ઓનલાઈન પાર્ટનરની શોધ કરનારાની ફસામણીના કિસ્સામાં આઠગણો વધારો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up