By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પી.આઈ.રાણાની બદલીથી ઉપલેટા એ ગુમાવ્યા બાહોશ અધિકારી,બદલીના બે દિવસ પહેલા કર્યું હતું આ કામ.
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પી.આઈ.રાણાની બદલીથી ઉપલેટા એ ગુમાવ્યા બાહોશ અધિકારી,બદલીના બે દિવસ પહેલા કર્યું હતું આ કામ.
GeneralGujarat Now

પી.આઈ.રાણાની બદલીથી ઉપલેટા એ ગુમાવ્યા બાહોશ અધિકારી,બદલીના બે દિવસ પહેલા કર્યું હતું આ કામ.

HM News
Last updated: 13/01/2021 5:46 AM
HM News
6 years ago
Share
SHARE

બે દિવસ પહેલા ૨૮ લાખનો દારૂ અને જુગારીઓને પર ઘોંસ બોલાવી હતી

ઉપલેટામાં ૨૮ દિવસ પહેલા મુકાયેલા પી.આઈ. રાણાની રાજય સરકાર દ્વારા કચ્છ પૂર્વ ગાંધીધામ ખાતે બદી કરાતા શહેરે એક બાહોશ અધિકારી ગુમાવ્યા છે.આ બદલી જિલ્લામાં પાંચ વર્ષથી વધુ સમય નોકરીકરતા હોય તેવા રાજયનાં તમામ પીઆઈની બદલીનો હુકમ કરાયો છે.રાજયનાં ગૃહ વિભાગ દ્વારા ૧૦૦થી વધુ પીઆઈની જે જિલ્લામાં પાંચ વર્ષથી વધુ સમય દરમ્યાન ફરજ બજાવતા હોય તેવા પીઆઈની બદલીનો ગઈકાલે હુકમ થતા તેમાં શહેરનાં પીઆઈ એમ.એન.રાણાની બદલી થતા માત્ર ૨૮ દિવસનાં ટુકાગાળામાં બદલી થતા શહેરનાં વેપારીઓમાં આંચકો લાગ્યો છે.

રાજકોટ રૂરલમાં એલસીબી એસ.ઓ.જી.તેમજ જસદણમાં પી.આઈ. તરીકે ફરજ દરમ્યાન ચરસ ગાંજો અને દારૂનો મોટો જથ્થો પકડી પાડી ગુનેગારોની કમર તોડી નાખી હતી. આ ઉપરાંત અનડીટેકટ મર્ડર,જેતપૂરમાં નાની બાળા પર થયેલ બળાત્કાર મોટી સંખ્યામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રૂરલ પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરી હતી માત્ર ૨૮ દિવસ પહેલા ઉપલેટામાં પીઆઈ તરીકે મૂકાયેલલા એમ.એ.ડી.રાણા એ ડુમીયાણી ગામ પાસે ૨૮ લાખના ઈગ્લીશ દારૂ,જુગાર,રખડતા ભટકતા આરોપીને પકડી સારી એવી સરભરા કરી ગુનેગારોની કમર તોડે તે પહેલા ગઈકાલે તેમની કચ્છ પૂર્વ ગાંધીધામ ખાતે બદલી કરાતા શહેરનાં વેપારીઓ અને શહેરીજનોને ભારે આંચકો લાગ્યો છે.લોકોને સારા અને બાહોશ અધિકારીની ખોટ કાયમીને માટે પડશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નવી પ્રવાસન નીતિ:રાજ્યમાં ગોવા જેવા બીચને ડેવલપ કરાશે પરંતુ દારૂબંધી કોઈ સંજોગોમાં હળવી નહીં થાય : રૂપાણી
Next Article પ્રમુખપદ છોડે એટલે ટ્રમ્પનું આવી બનશે, સિગ્નેચર બેંકે તો પગલાં લેવા માંડ્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up