By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: CR પાટીલના કેજરીવાલ પર પ્રહાર,કહ્યું કે 10 લાખ નોકરી આપવાની વાત કરે છે, કેજરીવાલે જુઠ્ઠું બોલવું તો વધારે બોલવું …
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > CR પાટીલના કેજરીવાલ પર પ્રહાર,કહ્યું કે 10 લાખ નોકરી આપવાની વાત કરે છે, કેજરીવાલે જુઠ્ઠું બોલવું તો વધારે બોલવું …
GeneralSurat

CR પાટીલના કેજરીવાલ પર પ્રહાર,કહ્યું કે 10 લાખ નોકરી આપવાની વાત કરે છે, કેજરીવાલે જુઠ્ઠું બોલવું તો વધારે બોલવું …

HM News
Last updated: 26/08/2022 10:04 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત,તા.26 ઓગસ્ટ 2022,શુક્રવાર : એક ભાઈ પાણી અને વિજળી ફ્રી આપવાની જાહેરાત કરી રહ્યાં છે. 10 લાખ લોકોને રોજગારીની વાતો પણ કરી રહ્યાં છે.આ બધી વાતો હવામાં છે.આવી વાતોમાં નહીં ફસાવાની લોકોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હિમાયત કરી હતી.સ્મીમેર હોસ્પિટલ નજીક ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં યોજાયેલાં ફેબ્રિક એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશની સાથે તેઓ ઉપસ્થિત હતાં.ચાઇનાની પ્રોડક્ટ કેવી હોય છે એ તમે જાણો છો. ધોયા સો રોયા એટલે આવી જાહેરાતથી સાચવજો.કોઈનું પણ નામ દીધા વગર તેમણે ફ્રી જાહેરાત બાબતે રાજકીય ચાબખા માર્યા હતાં.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે છેલ્લાં 2 દશકા દરમિયાન ગુજરાતમાં કેવી પ્રગતિ થઈ અને તેનો લાભ કંઈ સુધી લોકો સુધી પહોંચ્યો,તે વિશે જણાવ્યું હતું.વિવર્સ સંગઠનના માધ્યમથી ત્રણ દિવસના ફેબ્રિક એક્સપોનું આયોજન કરાયું હતું.જેનું ઉદ્ઘાટન આજે સવારે થયું હતું.

હમણાં હમણાં એક ભાઈ આવે છે અને મફત પાણીની વાત કરે છે.એક રૂપિયોને દસ પૈસા જેવો એક દિવસનો ભાવ થાય છે.થાય છે.આટલું સસ્તું ટ્રીટેડ પાણી આખા દેશમાં કોઈ આપતું નથી.એટલે ગુજરાતની જનતાને ફ્રીમાં પાણી આપવાની લાલચ ન આપો.એક ભાઈ આવીને કહે છે કે અમે ફ્રીમાં વીજળી આપીશું.પરંતુ પાવર આવશે કે કેમ તે એક સવાલ છે.ગુજરાતના યુવાઓને પણ નોકરીની લાલચ આપી છે.સાડા પાંચ લાખ નોકરી સરકારે જાહેરાત કરી છે ત્યારે આ ભાઈ દસ લાખ નોકરીની જાહેરાત કરે છે.પણ તે કેવી રીતે કરશે તે નક્કી નથી.ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે.કોરોના દરમ્યાન પણ સૌથી વધુ કારીગરો સુરતથી ગયા હતા.અને કોરોના બાદ પણ તમામ રાજ્યમાંથી સૌથી વધુ લોકો ગુજરાત આવ્યા હતા.એટલે ગુજરાતીઓને લોલીપોપ આપવાનું બંધ કરી દો.ગુજરાતી આપવા માટે હાથ લાંબો કરે છે માંગવા માટે નહીં.

કોઈપણ ઉદ્યોગ જ્યારે મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે ભાજપ સરકાર તેમની સાથે ઉભી રહી છે.આ વ્યાપારમાં જ્યારે પેમેન્ટ અટકી જાય કે નથી આવતું ત્યારે વેપારીઓ દવા લઈને પણ વેપાર ચાલુ રાખે છે.કારણકે નીચલા વર્ગના લોકોનો ચૂલો સલગવો જોઈએ.સુરતની સાથે કાપડ ઉદ્યોગમાં સ્પર્ધામાં આવી શકે તેવો કોઈ દેશ નથી.ચાઇના હોય કે અન્ય દેશ ભારતના કાપડ ઉદ્યોગની સરખામણીએ ન આવી શકે.હર ઘર તિરંગા અભિયાનમાં સુરત ટેકસટાઇલ ના 30 હજારથી વધુ વેપારીઓ જોડાયા હતા. વડાપ્રધાન મોદી પણ ટેકસટાઇલ ઉદ્યોગની તમામ મુશ્કેલીઓ હલ થાય તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે.

ટેકટસ્ટાઈલ ની કમનસીબી એ છે કે આ ઉદ્યોગ મહિલાઓ માટે છે.પરંતુ આ ઉદ્યોગ માં મહિલાઓ ઉદ્યોગકાર ઓછા છે.ટેક્સટાઇલ ઉદ્યોગકાર પોતાની મૂડી નાખી લાખો.લોકો ને રોજગારી આપે છે.ઉદ્યોગકારો પોતે ચિંતા માં હોય પરંતુ કામદારો ને રોજીરોટી આપે છે.સુરતના ઉદ્યોગકારો કાપડ માં અનેક ફેર કરી તેની ગુણવત્તા વધારી રહ્યા છે.વિશ્વમાં ટકી રહેવા માટે વેપારી મહેનત કરે છે.ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સુરત મુંબઈને પણ ઝાંખું પાડશે. ડાયમંડ બુર્સ ચાલુ થાય તો તેની ચમક સુરતમાં વધશે.

દર્શના જર્દોષે કહ્યું કે, સુરત શું છે અને તેની તાકાત શું છે અને તે બતાવવા બદલ કાપડ ઉદ્યોગનો આભાર.મણિપુર જેવા નાના સ્ટેટમાં પણ સુરતના પાંચ લાખથી વધુ તિરંગા ફરકયા.આવતીકાલે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે ત્યારે 75 ચરખા તૈયાર કરવામાં આવ્યા છે.વડાપ્રધાન હેન્ડલુમ અને ગૃહઉદ્યોગ સાથે જોડાયેલ વસ્તુને પ્રમોટ કરતા હોય છે.દુનિયામાં શુ એક્સપોર્ટ કરી શકાય તે વડાપ્રધાન જાણે છે.એટલે જ સુરતના મેન મેડ ફાયબર ને ધ્યાને રાખી ટેકસટાઇલ પોલિસી બનાવી. દક્ષિણ ગુજરાતના વાંસી બોરસી ખાતે પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવશે.જેના માટે માટે આખા દેશમાં 13 રાજ્યોમાંથી 7 ને મંજૂરી મળશે.આમ સૌપ્રથમ રાજ્ય ગુજરાત છે જે ગર્વની વાત છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજ ઠાકરેએ જાહેરમાં કહ્યું કે પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો ત્યારે બાળાસાહેબે મને બાથમાં લઈને કહ્યું હતું, જા, તને મુક્ત કરું છું…
Next Article બારડોલીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમના નવા બિલ્ડીંગનું CR પાટીલે ખાત મુહર્ત કર્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up