By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બિપોરજોય વાવાઝોડાના આગમન પૂર્વે જ ગુજરાતના આ વિસ્તારોમાં થયુ અંધારપટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > બિપોરજોય વાવાઝોડાના આગમન પૂર્વે જ ગુજરાતના આ વિસ્તારોમાં થયુ અંધારપટ
GeneralSaurashtra

બિપોરજોય વાવાઝોડાના આગમન પૂર્વે જ ગુજરાતના આ વિસ્તારોમાં થયુ અંધારપટ

HM News
Last updated: 15/06/2023 7:46 AM
HM News
3 years ago
Share
Pc : FB
SHARE

– વાવાઝોડાના આગમન પૂર્વે તેની અસર માત્રથી ઠેર ઠેર નુકશાન
– 2019 વીજપોલ ધરાશાયી થતા વીજ તંત્રમાં દોડધામ
– જોરદાર પવન ફુંકાતા પીજીવીસીએલ તંત્ર દોડતું રહ્યું છે

ગુજરાતના ભુજના 131 સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 240 ગામોમાં અંધારપટ થયુ છે.જેમાં વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે 1,535 ફીડર ઠપ્પ થયા છે.હાલારના 870,જૂનાગઢના 423,પોરબંદરના 203 સહિત 2019 વીજપોલ ધરાશાયી થયા છે.તથા મોરબીમાં 114 ફીડર બંધ થયા, જયારે 64 વીજપોલ પડી ગયા છે.

વાવાઝોડાના આગમન પૂર્વે તેની અસર માત્રથી ઠેર ઠેર નુકશાન

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર – કચ્છમાં બીપરજોય વાવાઝોડાના આગમન પૂર્વે તેની અસર માત્રથી ઠેર ઠેર નુકશાન જોવા મળી રહ્યું છે જોરદાર પવન ફુંકાતા સૌરાષ્ટ્રમાં 1535 ફીડર ઠપ્પ થઇ ગયા છે જેના પરિણામ સ્વરૂપે 240 ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો હતો જયારે 2019 વીજપોલ ધરાશાયી થતા વીજ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

જોરદાર પવન ફુંકાતા પીજીવીસીએલ તંત્ર દોડતું રહ્યું છે

સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ત્રીજા દિવસે વાવાઝોડાને લીધે જોરદાર પવન ફુંકાતા પીજીવીસીએલ તંત્ર દોડતું રહ્યું છે રાજકોટ ગ્રામ્યના 83 ફીડર ઠપ્પ થઇ ગયા હતા જયારે 118 વીજપોલ પડી ગયા હતા તેમજ મોરબીમાં 114 ફીડર બંધ થયા હતા જયારે 64 વીજપોલ પડી ગયા હતા પોરબંદરમાં 147 ફીડર ઠપ્પ થયા હતા જેને પગલે 10 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને 203 વીજપોલ ધરાશાયી થઇ ગયા હતા.જયારે જૂનાગઢમાં 158 ફીડર ઠપ્પ થતા 3 ગામડાઓમાં અંધારપટ છવાયો હતો અને 423 વીજપોલ જમીનદોસ્ત થઇ ગયા હતા.આ ઉપરાંત હાલારની વાત કરીએ તો જામનગરમાં 392 ફીડર ઠપ્પ થઇ જતા 88 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને સૌથી વધુ 870 વીજપોલનો બુકડો બોલી ગયો હતો.

ભુજમાં 241 ફીડર ઠપ્પ થતા 131 ગામડાઓમાં વીજળી ગુલ થઇ ગઈ

ભુજમાં 241 ફીડર ઠપ્પ થતા 131 ગામડાઓમાં વીજળી ગુલ થઇ ગઈ હતી અને 87 વીજપોલ પડી ગયા હતા.અંજારમાં 90 ફીડર ઠપ્પ થયા હતા જયારે 8 વીજપોલ પડી ગયા હતા.ભાવનગરમાં 46 ફીડર ઠપ્પ થતા 7 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને 26 વીજપોલ પડી ગયા હતા.બોટાદમાં 38 ફીડર ઠપ્પ થયા હતા અને 7 વીજપોલ પડી ગયા હતા.અમરેલીમાં 124 ફીડર ઠપ્પ થતા 1 ગામડામાં અંધારપટ છવાયો હતો અને 162 વીજપોલ પડી ગયા હતા.તેમજ સુરેન્દ્રનગરમાં 102 ફીડર બંધ થયા હતા અને 51 વીજપોલ પડી ગયા હતા.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વિકાસે સાથ છોડ્યો ! મીંઢોળા નદી પરનો પુલ ધરાશાયી, બિસ્કીટની જેમ થયા પુલના બે ટુકડા
Next Article રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up