By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભરૂચ : ઉશ્કેરણીજનક યુ ટ્યુબ વિડિઓ મુકનારા ત્રણ બોગસ પત્રકાર ઝડપાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > ભરૂચ : ઉશ્કેરણીજનક યુ ટ્યુબ વિડિઓ મુકનારા ત્રણ બોગસ પત્રકાર ઝડપાયા
Bharuch-Ankleshwar-NarmadaGeneral

ભરૂચ : ઉશ્કેરણીજનક યુ ટ્યુબ વિડિઓ મુકનારા ત્રણ બોગસ પત્રકાર ઝડપાયા

HM News
Last updated: 16/04/2020 10:02 AM
HM News
6 years ago
Share
SHARE

– ઉશ્કેરણી જનક અથવા અફવા ફેલાવતા મેસેજ સોશ્યલ મિડીયા ઉપર મુકનારા સામે પણ કાયદેસર કાર્યવાહી થશે : પી.આઈ.કોઠીયા
– ઇલેક્ટ્રોનિક મીડિયાનું પ્રેસકાર્ડ ન હોવા છતાં પત્રકારનો રોફ જાડતા 3ને પોલીસે દબોચ્યા

ભરૂચ,

કોરોના સંક્રમણને અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉનના માહોલ વચ્ચે સોશ્યલ મિડીયા પર ઉશ્કેરણી જનક વિડીયો અપલોડ કરનાર ચાર બોગસ પત્રકરોની ભરૂચ ખાતે ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ બી ડિવિઝન પોલીસે વિડીયો બનાવી સોશ્યલ મીડિયા ઉપર યુ ટ્યુબ માં અપલોડ કરી ઉશ્કેરણી જનક વાતાવરણ ઉભું કરનાર બોગસ પત્રકાર ની ઘરપકડ થયા બાદ તેને વધુ ત્રણ બોગસ પત્રકારો ના નામો જાહેર કરતા પોલીસ વધુ ત્રણ બોગસ પત્રકારો ની ઘરપકડ કરી છે.
પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર બી ડિવિઝન પોલીસ મથક માં હોબાળો મચાવનાર ટોળામાં એક બોગસ પત્રકાર નામે અલીહસ્નને મુસ્તાક પાનવાલા (ભોજાણી)નાઓ એ વિડીયો બનાવી ઉશ્કેરણી જનક વાતાવરણ ઉભું કરવામાં માટે યુ ટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરવાના પ્રકરણ માં પોલીસે તેની ઘરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતા તેની સાથે અન્ય ત્રણ બોગસ પત્રકારો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ માં રહેલા અન્ય ત્રણ બોગસ પત્રકાર સહ આરોપી નામે વિનોદભાઈ નાથાભાઈ જાદવ રહે,નવીવસાહત,ભરૂચ, સાહિલ શૂહેન ઈસ્માઈલ મન્સૂરી રહે,ધોળીકૂઈ બજાર,ભરૂચ અને રિઝવાન આબીદ સોડાવાલા રહે,મુસાફર ખાના પાછળ,સ્ટેશન ભરૂચનાઓ ની સામે પણ કાર્યવાહી કરી હતી. ખોટા પત્રકાર બની યુ ટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરવા અંગે આઈપીસી કલમ ૨૬૯,૨૭૦,૧૮૮ તથા જી.પી.એક્ટ ની કલમ ૧૩૯ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ની કલમ ૫૧ (બી) ૫૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નર્મદા જિલ્લામાં ચોવીસ કલાકમાં કોરોના પોઝિટવની સંખ્યા નવ પર પહોચી
Next Article લોકડાઉનમાં દારુના વેચાણની મંજૂરી નથી, રાજ્ય સરકારો પ્રતિબંધ લાદે: કેન્દ્રનો આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up