By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપના નેતાઓની ‘હેટ સ્પીચ’ને ફેસબુકે છાવરી: વોલ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટથી વિવાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપના નેતાઓની ‘હેટ સ્પીચ’ને ફેસબુકે છાવરી: વોલ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટથી વિવાદ
GeneralInternational

ભાજપના નેતાઓની ‘હેટ સ્પીચ’ને ફેસબુકે છાવરી: વોલ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટથી વિવાદ

HM News
Last updated: 17/08/2020 6:54 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી: અમેરિકાની ચૂંટણીમાં શંકાસ્પદ ભૂમિકા ભજવવાના આરોપનો સામનો કરી રહેલા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ, ફેસબુક પર હવે ભારતમાં ભાજપના નેતાઓની ‘હેટ સ્પીચ’ યથાવત રાખીને તેના પ્લેટફોર્મનો ચોકકસ કોચ વિરુદ્ધ તરીકે ઉપયોગ થવા દેવાનો આરોપ મુકતા જ જબરી સનસનાટી અને રાજકીય વિવાદ છેડાઈ ગયા છે.

અમેરિકી અખબાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ એક રીપોર્ટ શુક્રવારે જાહેર કરીને ધડાકો કર્યો હતો કે ફેસબુકના ભારત ખાતેના એકઝીકયુટીવ- મુક પ્રેક્ષક બની રહ્યા હતા અને ફેસબુકની ‘હેટ સ્પીચ’ સામેની જે પોલીસી છે તેનો અમલ કર્યા નહી તથા ભાજપના નેતાઓની હેટ સ્પીચ ચોકકસ નેતાઓની લઘુમતી કોમ વિરુદ્ધની પોષ્ટ યથાવત રાખી હતી. અખબારના આક્ષેપ મુજબ ફેસબુકના ભારત ખાતેના પોલીસી એકઝીકયુટીવ મહીલા અંબીદાસ જેવો ભૂતકાળમાં આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા.

તેઓએ ઈરાદાપૂર્વક આ પોષ્ટ દૂર નહી કરીને ફેસબુકને ધ્વંશ અને વિકારનું માધ્યમ બનવા દીધું હતું.જેમાં મ્યાનમારથી આવેલા રોહીગ્યા મુસ્લીમ શરણાર્થીઓને ગોળીએ દેવા સહીતની પોષ્ય પણ સામેલ હતી અને આ પોષ્ટ મુકનાર તેલંગાણામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય ટી-રાજા સામે તેનું એકાઉન્ટ બ્લોક કરવા પોષ્ટ દૂર કરવા કે પછી તેને ફલેગ કરવા જેવા કોઈ પગલા લીધા નહી.

વાસ્તવમાં આ પ્રકારની પોષ્ટ હટાવવા તો ફેસબુક તો પોલીસી નિર્ણય છે.આવું જ ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેની પોષ્ટનું હતું જેઓ વારંવાર આ પ્રકારની પોષ્ટ કરવા માટે સોશ્યલ મીડીયામાં જાણીતા છે.તેમની અનેક પોષ્ટ પણ યથાવત રહેવા દીધી હતી.

આ વિવાદ ચગતા અને ફેસબુક ભારતમાં હેટ સ્પીચને પ્રોત્સાહન આપે છે તે નિશ્ચિત થતા જ બાદમાં વોન ઉઠયા હતા અને ગઈકાલે જ સોશ્યલ મીડીયા પરથી ટી રાજાસિંહ તથા અનંતકુમાર હેગડે આ વિવાદાસ્પદ પોષ્ટ હટાવી લીધી હતી.ફેસબુક પર આરોપ લાગ્યો હતો કે તે હિન્દુઓ અને ભાજપની તરફેણ કરીને ‘બિઝનેસ’ મેળવવા માંગતા હતા.

કંપનીની પબ્લીક પોલીસી ડિરેકટર અંબીદાસે સ્ટાફને સ્પષ્ટ જણાવ્યું હતું કે જો આ પ્રકારની પોષ્ટ હટાવાશે તો તેનાથી કંપનીના બિઝનેસ પર અસર થશે.વિવાદ ચગતા ફેસબુકે ભાજપના આ નેતાઓની વિવાદાસ્પદ પોષ્ટ હટાવી લીધી હતી.

દિલ્હીના દ્વારકામાં 221 ફૂટ ઊંચો રાવણ તૈયાર, નિર્માણ પાછળ ₹45 લાખ સુધીનો ખર્ચ
દિવાળી પહેલાં ખાંડના ભાવમાં ભડકો : માત્ર 6 દિવસમાં 17% સુધીનો ઉછાળો
હાંસોટ-સુરત હાઇવે પર 42 ટન પ્લાય ભરેલી ટ્રક વરસાદી કાંસમાં પલટી, જાનહાનિ ટળી
મેરઠના ચકચારી બ્લૂ ડ્રમ હત્યાકાંડમાં મોટો ચુકાદો : મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને મૃત્યુદંડ
ઑસ્ટ્રેલિયામાં રસ્તાની વચ્ચે નમાજ પઢતી મહિલાને જીવલેણ અડફેટે લેનારો ડ્રાઇવર જેલની સજાથી બચી ગયો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બહેરીનમાં બૂરખાધારી મહિલાઓએ ગણપતિની મૂર્તિઓ તોડી
Next Article અનિલનું દેવું મૂકેશ અંબાણી ચૂકવવાના છે કે ? સુપ્રીમ કોર્ટનો મોટાભાઇને વેધક સવાલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

અજબ પ્રેમ કી ગજબ કહાની! રશિયન છોકરી બિહારી પ્રેમીને મળવા પરિવાર સાથે બિહાર પહોંચી

13 hours ago

કાનપુરમાં ભાજપના નેતાને બાથરૂમમાં પુરીને બુકાનીધારીઓ 50 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા!

13 hours ago

સુરતની ખાનગી નવરાત્રિઓમાં ફૂડ સ્ટોલની તપાસ : 113 નમૂના લેવાયા, 43 સંચાલકોને નોટિસ

13 hours ago

સુરતના મહાપ્રભુનગરમાં ત્રણ મહિનાથી ગટર ઉભરાવવાની સમસ્યા,તપેલાં ડાઇંગના કારણે લોકો ત્રાહિમામ

13 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up