By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપમાં ધમાસાણ મચવાના અણસાર : આગામી 2022 વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવા-જૂની થવાના એંધાણ, સરકારમાં થઈ શકે છે મોટા ફેરબદલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપમાં ધમાસાણ મચવાના અણસાર : આગામી 2022 વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવા-જૂની થવાના એંધાણ, સરકારમાં થઈ શકે છે મોટા ફેરબદલ
GeneralGujarat NowPolitics

ભાજપમાં ધમાસાણ મચવાના અણસાર : આગામી 2022 વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવા-જૂની થવાના એંધાણ, સરકારમાં થઈ શકે છે મોટા ફેરબદલ

HM News
Last updated: 10/06/2021 7:27 AM
HM News
5 years ago
Share
SHARE

-2022 પહેલા ગુજરાતના રાજકારણમાં ફેરફાર
-આગામી સમયમાં સરકારમાં ફેરફાર થાય તેવા એંધાણ
– ચૂંટણીને ધ્યાને રાખીને જ કરવામાં આવશે ફેરફાર

છેલ્લા એક મહિનાથી જ્યાં ઉત્તરપ્રદેશમાં ભાજપમાં હલચલ વધી છે ત્યાં હવે ગુજરાતમાં પણ ભાજપ નવા જૂની કરે તેવા એંધાણ છે.વર્ષ 2022માં દેશના છ મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. કોરોના વાયરસ મહામારીના સમયમાં આ ચૂંટણીઓ ખૂબ જ અઘરી સાબિત થવાની છે ત્યારે રાજકીય પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ અત્યારથી ચાલુ કરી દીધી છે.

ભારતીય જનતા પાર્ટી માટે ઉત્તરપ્રદેશ અને ગુજરાત ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય ગણી શકાય. એવામાં છેલ્લા એક મહિનાથી જ્યાં ઉત્તરપ્રદેશમાં ભાજપમાં હલચલ વધી છે ત્યાં હવે ગુજરાતમાં પણ ભાજપ નવા જૂની કરે તેવા એંધાણ છે.ગુજરાતમાં 15મી જૂને ભાજપના બધા જ ધારાસભ્યોને ગાંધીનગરમાં બેઠકમાં હાજર થવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે 2022 પહેલા ગુજરાતમાં ભાજપ સરકારમાં મોટા ફેરફાર કરી શકે છે.

નવા મંત્રીમંડળમાં સંગઠનનો દબદબો જોવા મળી શકે છે

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવી શક્યતા છે.ગુજરાત સરકારમાં મંત્રીમંડળને લઈને ચર્ચા ચાલી રહી હોવાનો માનવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારનું મંત્રીમંડળ સંપૂર્ણપણે ભરાઈ શકે છે.આ સિવાય બોર્ડ અને નિગમમાં પણ ફેરબદલના એંધાણ છે.

રાજ્ય સરકારના મંત્રીમંડળમાં થઈ શકે છે ફેરફાર

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવી શક્યતા છે.સૂત્રોનો દાવો છે કે હવે મંત્રીમંડળમાંથી કેટલાક મંત્રીઓને પડતાં મુકાઇ શકે છે જ્યારે 4થી 5 નવઆ ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે.આટલું જ નહીં હાલમાં જે મંત્રીઑ છે તેમના ખાતા પણ બદલાઈ શકે છે.નવઆ મંત્રીમંડળમાં સંગઠનનો દબદબો જોવા મળે તેવી શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.નોંધનીય છે કે જે પણ ફેરફાર થાય તે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને જ કરવામાં આવશે અને તેના આધારે જ નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કડોદરામાં છેલ્લા એક વર્ષમાં બે અધિકારીઓ સસ્પેન્ડ થવા પાછળ જવાબદાર બુટલેગરો હજુ પણ પોલીસ ચોપડે વોન્ટેડ
Next Article લગ્ન મંડપમાં ‘ગુટખા’ ખાવાનું વરરાજાને ભારે પડ્યુ !! દુલ્હનને ગુટખા પસંદ ન હોય લગ્ન કરવાનો કર્યો ઇન્કાર : જાન લીલા તોરણે પાછી ફરી !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up