By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપ નેતા ગઝનીએ ઈદમાં ભગવા કપડામાં ઈદગાહમાં નમાઝ પઢી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપ નેતા ગઝનીએ ઈદમાં ભગવા કપડામાં ઈદગાહમાં નમાઝ પઢી
GeneralNational

ભાજપ નેતા ગઝનીએ ઈદમાં ભગવા કપડામાં ઈદગાહમાં નમાઝ પઢી

HM News
Last updated: 06/05/2022 9:30 AM
HM News
4 years ago
Share
SHARE

– અયોધ્યામાં મહંત સત્યેન્દ્ર દાસે બાબરી કેસના પક્ષકાર ઈકબાલ અન્સારીને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી

મુઝફ્ફરનગર, તા.૩ : દેશમાં ધાર્મિક તહેવારોમાં બે સમાજો વચ્ચેની અથડામણોથી વાતાવરણ તંગદિલીભર્યું બન્યું છે ત્યારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભાજપ નેતા મોહમ્મદ સમર ગઝનીએ ભગવા કપડાંમાં ઈદગાહમાં નમાઝ પઢી હતી જ્યારે અયોધ્યામાં મહંત સત્યેન્દ્ર દાસ બાબરી કેસના પક્ષકાર ઈકબાલ અન્સારીને ગળે મળ્યા હતા.

ઉત્તર પ્રદેશના મુઝ્ફરનગરમાં મંગળવારે ભાજપના લઘુમતી મોરચાના ભૂતપૂર્વ પ્રદેશ મંત્રી ડૉક્ટર મોહમ્મદ સમર ગઝનીએ ભગવા કપડાં અને ગળામાં ભાજપનો ખેસ પહેરી નમાઝીઓ વચ્ચે બેસી ઈદગાહમાં નમાઝ પઢી હતી.ભગવા વસ્ત્રો પહેરવા અંગે ગઝનીએ કહ્યું કે, આજે યોગીજીના રાજમાં પ્રેમનું વાતાવરણ છે,યોગીજીએ આખા રાજ્યને ભગવામય કરી દીધો છે.ભગવા રંગ પ્રેમનું પ્રતિક છે તેથી તેના મારફત અમે યોગીજીના રાજમાં રમખાણોમુક્ત પ્રદેશ બનાવવાનો સંદેશ આપવા માગીએ છીએ.
બીજીબાજુ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ઈદ અને અક્ષય તૃતિયાના પ્રસંગે ધાર્મિક સૌહાર્દ જાળવી રાખતા એકબાજુ મુસ્લિમ સમાજના લોકોએ મસ્જિદો અને ઈદગાહમાં ઈદની નમાજ પઢી હતી તો બીજીબાજુ અક્ષય તૃતિયા જેવા મહત્વપૂર્ણ દિવસે લાખો શ્રદ્ધાળુઓએ મંદિરોમાં દર્શન અને પૂજા કર્યા હતા.આ દરમિયાન શ્રીરામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસે બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીના ઘરે પહોંચીને તેમને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી હતી.ઈકબાલ અંસારીએ પણ સત્યેન્દ્ર દાસને માળા પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જ્ઞાનવાપી મસ્જિદની વીડિયોગ્રાફી પહેલા કાશી વિશ્વનાથ મંદિરના ગેટ સામે નમાજ પઢવા લાગી મહિલા
Next Article વ્લાદિમીર પુતિનના સૌથી ખાસ બેન્કર એલવીરા નબીઉલ્લીના, જેઓ પોતાના વસ્ત્રોથી ‘મન ની વાત’ જણાવી દે છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up