By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભુજ: ‘આવનારા દિવસોમાં ગુજરાતને ભાજપ- કોંગ્રેસ મુકત કરીશું’: આપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ભુજ: ‘આવનારા દિવસોમાં ગુજરાતને ભાજપ- કોંગ્રેસ મુકત કરીશું’: આપ
GeneralPoliticsSaurashtra

ભુજ: ‘આવનારા દિવસોમાં ગુજરાતને ભાજપ- કોંગ્રેસ મુકત કરીશું’: આપ

HM News
Last updated: 17/08/2020 6:59 AM
HM News
6 years ago
Share
SHARE

– સંગઠન મંત્રી રમેશભાઇ નાભાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં યુવાનો વચનબઘ્ધ થયા

ભુજ સર્કિટ હાઉસ ખાતે તાજેતરમાં ‘આપ’ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાના અઘ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આવનારા દિવસોમાં ગુજરાતને ભાજપ-કોંગ્રેસમુકત કરવા યુવાનો વચનબઘ્ધ થયા હતા. આ સાથે જીલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચુંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ સાથે ઉમેદવારો ના યાદી નક્કી કરવા અત્યાર થી જ ચૂંટણી ની તૈયારી નું બ્યુગલ વગાડવામાં આવ્યું હતુ. પાર્ટીની મુખ્ય વિચાર ધારા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને ભારત બનાવવા નું સપનું સાકાર કરવા યુવાનો પાર્ટી મા જોડાયા હતા.. આવનારા દિવસો માં ભાજપ કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાનું વચન યુવાનો આપી અને કામે લાગી જવા જણાવ્યું હતું..પાર્ટી ના કાર્યાલય ને માંડવી,નલિયા,ભુજમા ચાલુ કરવાનો પ્લાન ગડવા મા આવ્યો હતો.સમીક્ષા બેઠક માં સંગઠન તેમજ આવનાર સ્થાનીક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવાર ની સમીક્ષા બેઠક યોજાઇ આજ રોજ બેઠકમાં મુદ્રા,અબડાસા,લખપત તાલુકામાં વરસાદ વધારે હોવાથી ત્યાંના કાર્યકરો તેમજ હોદ્દેદારો અને ઉમેદવારો મીટીંગમાં હાજર રહીના શક્યા.પરંતુ મીટીંગ ની અંદર જિલ્લા સંગઠન મંત્રી ગીરીરાજ સિંહ જાડેજા અને ગુજરાત સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી એ બધાની સમીક્ષા તેમજ ઉમેદવારો ને માહિતી માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે ભુજ તાલુકાના કિશાન મોરચાના પુર્વ પ્રમુખ રાજેશભાઈ પીન્ડોરીયા તેમજ નખત્રાણા તાલુકાના વિરાણી ગામના અબ્દુલ ભાઈ લંગા તેમજ નખત્રાણાના મુકેશભાઈ સીઝૂ,રમેશભાઈ સીઝૂ,માધાપરથી અમૃતભાઈ પિત્રોડા આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ કચ્છ જિલ્લા સાથે સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી ના હસ્તે જોડાયા.

તેમજ આજે મીટીંગ માં તાલુકા અને શહેર લેવલે પ્રભારી તરીકે જિલ્લા ટીમ ના હોદેદારો ને જવાબદારી આપવામાં આવી.

જેમાં ભુજ : ચિંતનભાઈ ઠક્કર, માંડવી : વૈભવ શાહ, ભુજ તાલુકા : રાજેશભાઈ પીન્ડોરીયા, માંડવી તાલુકા: ગીરીરાજ સિંહ જાડેજા, અબડાસા તાલુકા: રોહિતભાઈ ગોર, મુદ્રા તાલુકા : ઇબ્રાહિમ ભાઈ તુર્ક, નખત્રાણા/લખપત તાલુકા: યોગેશ પોકારનો સમાવેશ થાય છે.

જેમાં કચ્છ પ્રભારી યોગેશ પોકાર, પ્રમુખ દતેસ ભાવસાર, ડો. નેહલ વૈદ્ય, રોહિત ગોર, ઇબ્રાહિમ ભાઈ તુર્ક, ગિરિરાજસિંહ જાડેજા, લાલાભાઈ ઠાકોર, ચિંતનભાઈ, શીતલબેન, જયદીપસિંહ જાડેજા માંડવીથી, નખત્રાણા થી,ભુજ થી સક્રિય કાર્યકરો તેમજ ઉમેદવારો જોડાયા હતા. મહામંત્રી રોહિત ભાઈ ગોર એ આભાર વિધિ કરી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રામ મંદિર ટ્રસ્ટના મહંત કોરોના પોઝિટિવ આવ્યા તો શિવસેનાએ સાધ્યા પીએમ મોદી પર સવાલ, પીએમ થશે ક્વોરેન્ટાઇન?
Next Article ભાજપનાં કયાં મહિલા ધારાસભ્યને થયો કોરોના ? જાણો કઈ રીતે લાગી ગયો ચેપ ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up