By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મચ્છરઃ ફોગિંગ અને દવા છંટકાવમાં ગોટાળા છતાં 6 કરોડનો ધુમાડો કરાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > મચ્છરઃ ફોગિંગ અને દવા છંટકાવમાં ગોટાળા છતાં 6 કરોડનો ધુમાડો કરાશે
AhmedabadGeneral

મચ્છરઃ ફોગિંગ અને દવા છંટકાવમાં ગોટાળા છતાં 6 કરોડનો ધુમાડો કરાશે

HM News
Last updated: 16/06/2022 5:45 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : શહેરમાં ચોમાસાની મોસમ આવતાં જ મચ્છર ભગાડવા માટે ઘરે ઘરે દવા છંટકાવ અને ફોગિંગનાં કુલ છ કરોડનો ખર્ચ કરવાની દરખાસ્ત હેલ્થ કમિટીએ મંજૂર કરી દેતાં મ્યુનિ.હેલ્થ-મેલેરિયા ખાતામાં દિવાળીનો માહોલ સર્જાયો છે.મ્યુનિ.હેલ્થ કમિટીની બેઠક બાદ ચેરમેન ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કેવરસાદની મોસમમાં મચ્છરની ઉત્પત્તિ તથા ઉપદ્રવ વધતો રોકવા માટે ઘરે ઘરે દવા છંટકાવ અને ફોગિંગ કરવામાં આવે છે.આ કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં હતા અને તેમાં એચપીસી કોર્પોરેશનને પૂર્વ,દક્ષિણ,પશ્ચિમ ઝોન અને પેસ્ટકેર ઇન્ડિયા પ્રા.લિ.ને ઉત્તર,દક્ષિણ તેમજ પેસ્ટ કંટ્રોલ એન્ટરપ્રાઇઝને મધ્ય અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં અંદાજે સાડા સાત લાખ મકાનોમાં દવા છંટકાવનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.આ કામગીરી પાછળ અઢી કરોડ જેટલો ખર્ચ થશે.

તદઉપરાંત સાત ઝોનમાં ૧૦૦ પોર્ટેબલ ફોગિંગ મશીન અને મેનપાવર સાથે ઘરે ઘરે ફોગિંગ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવતાં એચપીસી કોર્પોરેશનને દક્ષિણ,પશ્ચિમ,ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન,પેસ્ટકેર ઇન્ડિયા પ્રા.લિ.ને મધ્ય ઝોન તથા પૂર્વ ઝોનનાં ચાર વોર્ડ તેમજ એચપીસીને પૂર્વનાં ચાર વોર્ડના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.આ કામગીરી પાછળ સાડા ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.જોકે આ બન્ને દરખાસ્ત મંજૂર કરનારા હેલ્થ કમિટી ચેરમેન ભરતભાઇ પટેલને જ દવા છંટકાવ અને ફોગિંગનાં કોન્ટ્રાકટરો કેટલા મકાનમાં કામગીરી કરશે વગેરે સવાલો કરવામાં આવતાં તેમની પાસે ચોક્કસ માહિતીનો અભાવ હતો તે પૂરવાર કરે છે કે,ભાજપનાં ચેરમેનો પૈકી મોટાભાગનાં વર્તમાન પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ કહે તેમ અથવા તો અધિકારી સમજાવે તેમ દરખાસ્તો મંજૂર કરી નાખે છે.

આશ્ચર્યજનક રીતે મચ્છર ભગાડવા માટે મ્યુનિ.હેલ્થ-મેલેરિયા ખાતા દ્વારા છ કરોડનો ધુમાડો કરવામાં આવનાર છે,પરંતુ તેમાં ૨૧ લાખ ૪૦ હજાર ઓરડાઓનો અંદાજ મુકાયો છે તેમાં દવા છંટકાવ કે ફોગિંગ થાય છે કે નહિ તેનુ ચોક્કસ ચેકિંગ કરવામાં આવતુ નથી અને કોન્ટ્રાકટર દ્વારા આટલા મકાનમાં દવા છંટકાવ કે ફોગિંગ કરાયુ તેવા રિપોર્ટ ઉપર વોર્ડ સ્તરેથી ઝોન સ્તર સુધીનાં અધિકારીઓ આંખો મીંચીને સહીઓ કરી નાખે છે તેવો આક્ષેપ કરતાં મેલેરિયા ખાતાનાં જ પ્રમાણિક કર્મચારીઓએ દવા છંટકાવ અને ફોગિંગની કામગીરીની વિજિલન્સ તપાસ યોજવામાં આવે તો કોન્ટ્રાકટર અને વોર્ડથી લઇ ઝોન સુધીનાંની સાંઠગાંઠનો પર્દાફાશ થશે તેમ જણાવ્યું હતું.દરમિયાનમાં મ્યુનિ.કોંગ્રેસપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે પણ ઘરે ઘરે ફોગિંગ-દવા છંટકાવનાં કોન્ટ્રાક્ટમાં કૌભાંડનો આક્ષેપ કરતાં ટેન્ડરની શરતોનુ પાલન કરાવવાની માંગણી કરી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article એકવાર જમીન બિનખેતી થયા બાદ ઇન્ડસ્ટ્રીમાં ચેન્જ થાય તો તેનાથી કોઇ ફરક ન પડેઃ હાઇકોર્ટ
Next Article વર્તમાન પ્રભારી અને સ્ટે.કમિટી ચેરમેન પણ એએમટીએસમાં દખલગીરી કરતા નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up