By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મિફમાં રજૂ થયો મોક્યુમેન્ટરીનો અનોખો પ્રયોગઃ મૂન ઓફ ધી મેન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મિફમાં રજૂ થયો મોક્યુમેન્ટરીનો અનોખો પ્રયોગઃ મૂન ઓફ ધી મેન
GeneralMumbai

મિફમાં રજૂ થયો મોક્યુમેન્ટરીનો અનોખો પ્રયોગઃ મૂન ઓફ ધી મેન

HM News
Last updated: 01/06/2022 6:59 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિરોધી શું થાય? મોક્યુમેન્ટરી.મુંબઈમાં દર બે વર્ષે યોજાતા ડોક્યુમેન્ટરી,શોર્ટ ફિક્શન અનેે એનિમેશન ફિલ્મોત્સવની સત્તરમી આવૃત્તિના બીજા દિવસે ફિલ્મ રસિયાઓને દિગ્દર્શક પ્રિન્સ શાહે મૂન ઓન ધ મેન ફિલ્મ દ્વારા આ નવા સ્વરૃપનો પરિચય કરાવ્યો હતો.દક્ષિણ મુંબઈમાં લગભગ ફૂટપાથ પર રહેતા બે સિનેમા લવર્સના ભૂતકાળમાં ડોકિયું કરાવવાના બહાને ભ્રમ શું અને વાસ્તવ જેવા ગહન મુદ્દાની હળવી શૈલીમાં થયેલી રજૂઆતને કારણે દર્શકોને આ ફિલ્મ જોવાની મજા પડી ગઈ હતી.ગલી બાય અને ટેનેટ જેવી સફળ ફિલ્મોમાં સહાયક નિર્દેશક તરીકે કામ કરી ચૂકેલા પ્રિન્સ શાહે પ્રાકલાન અને શૈલેશ થડાનીના વાસ્તવિક પાત્રો દ્વારા લાઈમલાઈટ ફેંકાતી બંધ થયા બાદ મુંબઈમાં જીવન ટકાવી રાખવા માટે કેટલી જદ્દોજહદ કરવી પડે તેનો ક્ર ચિતાર રજૂ કર્યો છે તો સાથે સાથે ફિલ્મ બનાવતી વખતે લોકો સાચું બોલે છે તે ચકાસવા ફિલ્મ નિર્દેશકે કેવા પ્રકારની કસોટીઓમાંથી પસાર થવું પડે છે તે પણ દર્શાવ્યું છે.

તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ફિલ્મ સર્કલ ઓફ સાયલન્સમાં ચેનલ સાતના પાંચ પત્રકારોને ઈસ્ટ ટિમોરમાં ૧૯૭૫માં કેવી રીતે હણી તેના પર કેવી રીતે ઢાંકપિછોડો કરવામાં આવ્યો તેની વાત પત્ની શર્લીની લડત દ્વારા રજૂ થઈ છે.જીવનમાં ૮૦ના દાયકામાં પત્રકાર પતિના મોતના રહસ્યને ઉકેલવાના શર્લીના પ્રયાસો સ્તબ્ધ કરી મૂકે છે.આંતરરાષ્ટ્રીય સ્તરે ક્ડ આઇલ મેળવવા યુએસ સરકારે કાંડમાં ઈસ્ટ ટિમોરમાં કરવામાં આવેલા સંહારને લગભગ ભૂલાવી દેવામાં આવ્યો છે પણ આ ફિલ્મમાં શીતયુદ્ધની વરવી વાસ્તવિકતા છતી કરવામાં આવી છે.ફઝીલ રઝાકની મલયાલમ શોર્ટ ફિક્શનમાં હિજાબના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.મહિલાઓ હવે બુરખા પહેરવાને બદલે શહેરોમાં જઈ પોતાના ભાગ્યને અજમાવી લેવાનું વધારે પસંદ કરે છે.કિગઝ ફિલ્મ આલુ કાચુ-એટલે જે મળે તે લઈ ભાગો-માં પણ દિગ્દશકા મારિયા બ્રેન્ડેલે આ જ વાત રજૂ કરી છે.આ ફિલ્મમાં સેઝીમ નામની યુવતી શહેરમાં ભણવા માટે જાય છે ત્યાં તેનું અપહરણ કરી જબરદસ્તીથી લગ્ન કરી દેવામાં આવે છે પરંતુ તક મળતાં જ સેઝીમ પતિની રેઢી પડેલી કારની ચાવી હાથમાં આવતાં જ શહેર ભણી ભાગી છૂટે છે.ટૂંકમાં કહીએ તો નવીપેઢીની યુવતીઓ સ્વતંત્રતા મેળવવા પરંપરાગત સમાજને ત્યજી રહી છે.તો બીજી તરફ પાલિશ ફિલ્મ ધ ડ્રેસમાં ઠીંગણી યુવતી જુલિયાના પ્રથમ જાતીય સંબંધની વાત કરવામાં આવી છે.જેમાં ઠીંગણી વ્યક્તિઓની એકલતા અને તેમના વિશે સમાજમાં પ્રવર્તતા પૂર્વગ્રહની વાતને સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવી છે.આજે રજૂ થનારી રસપ્રદ ફિલ્મો મુંબઈના જાણીતા ફિલ્મરસિક રશિદ ઈરાનીનેે શ્રદ્ધાંજલિ આપતી રફિક ઈલિયાસની ફિલ્મ ઈફ મેમરી સર્વઝ મી રાઈટ ઓડિ ૨માં બપોરે બાર વાગ્યે દર્શાવાશે.કેનેડાની જેનેટ પર્લમેનનો એનિમેશન રિટ્રોસ્પેક્ટિવ આરઆર થ્રીમાં સવારે ૧૧.૩૦ વાગ્યે અને બપોરે બે વાગ્યે આઈસલેન્ડિક એનિમેશન ફિલ્મો દર્શાવવામાં આવશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાટામાં પડેલી મહિલા ઉપરથી ટ્રેન પસાર થઈ, તોય વાળ વાંકો ન થયો
Next Article મુંબઇ-પુણે પ્રવાસીઓની પ્રિય ડેક્કન ક્વિનને આજે 92 વર્ષ પૂર્ણ થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up