By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુન્દ્રામાં ઝડપાયેલા ડ્રગકાંડ ફેઈમ કબીર તલવારના બોલીવુડ સાથે ગાઢ સબંધ : શાહરૂખ સાથે પણ છે ઘેરાબો !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુન્દ્રામાં ઝડપાયેલા ડ્રગકાંડ ફેઈમ કબીર તલવારના બોલીવુડ સાથે ગાઢ સબંધ : શાહરૂખ સાથે પણ છે ઘેરાબો !
GeneralNational

મુન્દ્રામાં ઝડપાયેલા ડ્રગકાંડ ફેઈમ કબીર તલવારના બોલીવુડ સાથે ગાઢ સબંધ : શાહરૂખ સાથે પણ છે ઘેરાબો !

HM News
Last updated: 26/08/2022 11:48 AM
HM News
4 years ago
Share
SHARE

આરોપીએ બૉલીવુડના અનેક મોટા કલાકારો સાથેની તસ્વીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી, જેના કારણે તેના સબંધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુરુવારે પકડેલા મુન્દ્રા ડ્રગકાંડના મુખ્ય આરોપી કબીર તલવારના મોટાં બોલીવુડ કનેક્શન હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.મુન્દ્રાથી લગભગ 3,000 કિલો હેરોઇન મળી આવ્યું હતું જે અંતર્ગત કબીર તલવારની ધરપકડ કરવામાં આવી હતી.કબીર તલવાર દિલ્હીની સમ્રાટ હોટલમાં પ્લેબોય ક્લબનો માલિક છે. NIAએ આ કેસના સંબંધમાં અન્ય એક બિઝનેસમેન પ્રિન્સ શર્માની પણ ધરપકડ કરી છે.ડ્રગકાંડના ઝડપાયેલા આરોપીના શાહરૂખ સાથેના ફોટા પણ સામે આવ્યા છે.

અહેવાલોમાં જણાવ્યા અનુસાર કબીર તલવાર જેને હરપ્રીત તલવાર તરીકે પણ ઓળખવામાં આવે છે,તે ભારતમાં ડ્રગ્સ માફિયાઓમાં મોટું માથું માનવામાં આવે છે.તે ડ્રગ્સની દાણચોરી કરીને ભારતના ખૂણે-ખૂણે પેડલરોને વહેંચતો હતો અને તેમાંથી કમાયેલા રૂપિયાને હવાલા ચેનલોનો ઉપયોગ કરીને અફઘાનિસ્તાન મોકલીને આતંકવાદી જૂથોને ફન્ડિંગ પૂરું પાડતો હતો.

એક અહેવાલ મુજબ એનઆઈએએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ નેટવર્કનો એક ભાગ છે જે અફઘાનિસ્તાનથી ભારતમાં ચાલતા હેરોઈનના વેપારમાં સામેલ છે. બહુ મોટા જથ્થામાં હેરોઈનને સેમી-પ્રોસેસ્ડ ટેલ્ક, બિટ્યુમિનસ કોલસા વગેરે જેવી સામગ્રીના આયાત કન્સાઈનમેન્ટમાં છુપાવવામાં આવતા હતા.એજન્સીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપીઓ નકલી/શેલ આયાત કંપનીઓ દ્વારા દિલ્હી સ્થિત અફઘાન નાગરિકોને પરિવહનમાં સહાયતા કરતા હતા જેની આડમાં તેઓ માદક દ્રવ્યોની આયાતમાં સંડોવાયેલા હતા અને દિલ્હી,પંજાબ,હરિયાણા અને યુપી સહિત ઘણા રાજ્યોમાં હેરોઈનના પ્રોસેસ અને વહેંચાણ કરાવતા હતા.

કરોડોનો માલિક કબીર તલવારના બોલીવુડ સાથે ગાઢ સબંધ

અહેવાલો મુજબ કબીર તલવાર હાલમાં સમ્રાટ હોટેલ સ્થિત પ્લેબોય ક્લબ સહિત દિલ્હીના મોટા મોંઘાદાટ ક્લબ અને રેસ્ટોરન્ટ માલિક હોવાનું માનવામાં આવે છે.પ્લેબોય ક્લબ એ “પ્લેબોય એન્ટરપ્રાઇઝ” દ્વારા સંચાલિત રિસોર્ટ અને મેગઝીન ચેઈનનો નાઇટ ક્લબ એક ભાગ છે,જે 1960 માં શિકાગો,ઇલિનોઇસ,યુએસમાં અસ્તિત્વમાં આવ્યો હતો.તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તલવાર ફોર્બ્સની યાદીમાં હોવાનો દાવો કરે છે અને એવો પણ દાવો કરે છે કે તે સાતથી વધુ પબનો માલિક છે.પોતાના સોશિયલ મીડિયા પર તલવારે ઘણી લક્ઝુરિયસ અને મોંઘી કારોના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે.આ ઉપરાંત શાહરૂખ ખાન,સિદ્ધુ મૂસેવાલા અને બીજા અનેક નામી અનામી કલાકારો સાથે તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરેલા જોવા મળ્યા હતા જેનાથી ડ્રગકાંડના આરોપી કબીર તલવારના બોલીવુડ સાથે ગાઢ સબંધો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુલામ નબી છેવટે કોંગ્રેસથી આઝાદ થયાં!
Next Article ગેંગસ ઓફ વાસેપુરના ડેફિનેટ પર લાગ્યો 38 લાખ રુપિયાની કાર ચોરીના આરોપ લાગતા નોંધાઈ FIR
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up