By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મેથીની ભાજી સમજી ગાંજાનું શાક ખાનારા છ જણા હૉસ્પિટલ ભેગા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મેથીની ભાજી સમજી ગાંજાનું શાક ખાનારા છ જણા હૉસ્પિટલ ભેગા
GeneralNational

મેથીની ભાજી સમજી ગાંજાનું શાક ખાનારા છ જણા હૉસ્પિટલ ભેગા

HM News
Last updated: 01/07/2020 10:01 AM
HM News
6 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશનાં કનૌજમાં એક કુટુંબ એક સાવ મુર્ખામી ભરેલી ભૂલને કારણે હૉસ્પિટલ ભેગું થઇ ગયું છે. આ પરિવારે મેથીની ભાજી સમજીને જે ભાજી રાંધીને ખાઇ લીધી એ તો ગાંજાના પાન હતા. શનિવારે મિયાગંજ ગામમાં આ ઘટના ઘટી છે. એક શાકભાજી વાળાએ નિતેશ નામના માણસને ગાંજો વેચ્યો અને વેચતી વખતે કહ્યું કે આ મેથી છે.નિતેશને સમજાયું નહીં કે તેને મેથીને નામે ગાંજો અપાયો અને તેણે ઘરે આવીને તેની ભાભી પિંકીને આ ‘ભાજી’ આપી દીધી.

સાંજે ચાર વાગ્યાની આસપાસ પિંકીએ પણ મેથીની ભાજી સમજીને આ ગાંજાના પાંદડા રાંધી નાખ્યા અને પછી ઘરનાં છએ જણાએ ‘ગાંજાનું શાક ખાધું’. થોડા સમય બાદ આ પરિવારની તબિયત કથળવા માંડી અને તેમણે પાડોશીએને કહ્યુ કે તરત ડૉક્ટરને બોલાવે. ડૉક્ટર આવે તે પહેલા તો આ બધા બેભાન થઇ ગયા અને પાડોશીઓએ પોલીસ બોલાવી. પોલીસે આવીને તરત જ પરિવારનાં સભ્યોને જિલ્લાની હૉસ્પિટલમાં દાખલ કર્યા અને રાંધેલા શાકને અને નહીં વપરાયેલા ગાંજાને હસ્તગત કર્યો. આ તરફ પોલીસે જલદી જ તપાસ કરી અને પેલા શાકભાજી વાળાને શોધી કાઢ્યો. તેણે કહ્યુ કે એણે તો મજાકમાં જ મેથી કહીને ગાંજો વેચ્યો હતો. પોલીસે જાણ કરી છે કે આ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાશે અને જરૂરી પગલા લેવાશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શ્રીલંકા ચીનના શરણમાં : શ્રીલંકાને 50 કરોડ ડોલર આપવા માટે ચીન અને શ્રીલંકા વચ્ચે સમજૂતી
Next Article ભારતના વિરુદ્ધ હવે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે ચીન! PoKમાં દેખાયા ચીની ફાઇટર પ્લેન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up