By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોહન ડેલકર આપઘાત કેસમાં મુંબઇ હાઇકોર્ટેની 9 એપ્રિલ સુધી સેલવાસ કલેકટર સંદીપકુમારની ધરપકડ નહીં કરવા વચગાળાની રાહત ; મહારાષ્ટ્ર સરકાર દ્વારા SITનું ગઠન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > મોહન ડેલકર આપઘાત કેસમાં મુંબઇ હાઇકોર્ટેની 9 એપ્રિલ સુધી સેલવાસ કલેકટર સંદીપકુમારની ધરપકડ નહીં કરવા વચગાળાની રાહત ; મહારાષ્ટ્ર સરકાર દ્વારા SITનું ગઠન
GeneralSouth Gujarat

મોહન ડેલકર આપઘાત કેસમાં મુંબઇ હાઇકોર્ટેની 9 એપ્રિલ સુધી સેલવાસ કલેકટર સંદીપકુમારની ધરપકડ નહીં કરવા વચગાળાની રાહત ; મહારાષ્ટ્ર સરકાર દ્વારા SITનું ગઠન

HM News
Last updated: 26/03/2021 9:12 AM
HM News
5 years ago
Share
SHARE

– કલેકટર સંદીપકુમાર સિંહે મુંબઈ પોલીસે નોંધાવેલી એફઆઈઆરને પડકારી છે

મુંબઈ/વાપી : દાનહના સાંસદ ડેલકર આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસની એફઆઈઆર સામે સેલવાસ કલેકટર સંદીપકુમાર સિંહે મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર ફેંકતી અરજી દાખલ કરી છે,જેની સુનાવણી 9મી એપ્રિલે રાખીને જસ્ટિસ એસ.એસ શિંદે અને જસ્ટિસ મનીષ પિતળેની ખંડપીઠે સિંહ સામે ધરપકડની કાર્યવાહીથી વચગાળાની રાહત આપી છે.22 ફેબ્રુઆરીના રોજ મુંબઇના મરીન ડ્રાઈવ સ્થિત હોટેલમાં સાંસદ ડેલકરે ગળે ફાંસો ખાધો હતો.જેમાં વહીવટકર્તાઓની સતામણીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું જણાવાયું હતું.

આ પછી મુંબઈ પોલીસે પુત્ર અભિનવની ફરિયાદ પરથી પ્રશાસક અને સેલવાસ કલેકટર સંદીપકુમાર સિંહ સહિત 9 આરોપી સામે એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા અંગે એફઆઈઆર દાખલ કરી હતી.સિંહ વતી ગુરુવારે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અમિત દેસાઈ અને એડવોકેટ સન્ની ભિમરા દ્વારા એફઆઈઆર પાયાવિહોણી,કાયદાની જોગવાઈથી વિપરીત હોવાની દલીલ કરી હતી.સિંહે અરજીમાં જણાવ્યું છે કે, ડેલકર જેના ચેરમેન હતા તે (એસએસઆર) મેમોરિયલ ટ્રસ્ટ સંબંધમાં જ પગલાં લીધાં છે.ટ્રસ્ટ દ્વારા અમુક સરકારી જમીનો પર અતિક્રમણ કરવામાં આવ્યું છે એવો પીએમઓ તરફથી પત્ર પ્રાપ્ત થતાં આ પગલાં લીધાં હતાં અને તેથી તુરંત તપાસ હાથ ધરી હતી.

આ સાથે 20 માર્ચે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલો પત્ર પણ અરજી સાથે જોડવામાં આવ્યો છે,જેમાં પરમવીરે જણાવ્યું છે કે કાનૂની અભિપ્રાય હોવા છતાં ગૃહમંત્રીની સુસાઈડ નોટ પરથી એફઆઈઆર દાખલ કરવા માટે આગ્રહ કરતા હતા.

કલેકટર સંદીપકુમારે અરજીમાં એમ પણ જણાવ્યું કે,પોતે સરકારી નોકર છે અને જો આ ગુનામાં ધરપકડ કરવામાં આવે તો એવી હાનિ થઈ શકે જે નાણાંથી ભરપાઈ નહીં થઈ શકે.એફઆઈઆરમાં દાખલ કરવામાં આવેલા આરોપો હવેલીના વહીવટદાર કાર્યાલય પાસે ઉપલબ્ધ દસ્તાવેજોને આધારે સમજાવી શકાય એમ છે.આથી કસ્ટડીમાં પૂછપરછની આવશ્યકતા નથી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દમણથી દારૂ લઇ સાપુતારા સર્કિટ હાઉસમાં જુગાર અને મહેફિલ માણતાં ઉદવાડાના પાંચ ઝડપાયા
Next Article ભારતીય શેરબજારમાં અફડા તફડી બાદ તેજી તરફી માહોલ…!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up